હાથમાં પૈસા ન ટકતા હોય તો જાણો આ બે ઉપાય વિશે… ધન સાથે યશમાં પણ કરે છે વૃદ્ધિ.

આજના સમયમાં આપણે જાણીએ જ છીએ કે મોંઘવારી કેટલી હદે વધી રહી છે. દરેક લોકો આજે પૈસા બચાવવા માટે મહેનત કરી રહ્યા હોય છે. પરંતુ આપણે એવા ઘણા લોકોને જોતા હોઈએ છીએ કે ખુબ જ મહેનત કરતા હોય છે અને પૈસા બચાવવા માટે પણ મહેનત કરતા હોય છે. પરંતુ તેની પાસે બચતા ન હોય, કોઈને કોઈ રીતે ખર્ચ થઇ જતો હોય છે.

જો તમે પણ કોઈ આવી સમસ્યામાંથી પસાર થઇ રહ્યા હો, અને તેમાંથી છુટકારો મેળવવા માંગો છો, તો આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. કેમ કે અમે આ લેખમાં ધનવાન બનવા માટે અને પૈસાને બચાવી રાખવા માટે ઉપાય જણાવશું, જે ખુબ જ ઉપયોગી સાબિત થશે. માટે આ લેખને અંત સુધી વાંચો. મિત્રો સૌથી પહેલો ઉપાય : આપણે બધા જ જાણીએ છીએ કે રવિવારનો દિવસ ભગવાન સૂર્ય દેવ માટે ખાસ હોય છે. તેની સાથે સૂર્યદેવને યશ અને વૈભવના દેવતા પણ માનવામાં આવે છે. ભગવાન સુર્યદેવની પૂજા કરવામાં આવે તો વ્યક્તિને ધન-ધાન્ય, સુખ-સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. જો તમે પણ જીવનમાં યશ અને કીર્તિ મેળવવા માંગતા હોવ તો રવિવારના દિવસે ભગવાન સુર્યદેવની પ્રાથના અથવા તેની પૂજા અવશ્ય કરવી જોઈએ. દરેક દુઃખો દુર થશે અને સુખની માત્રા જીવનમાં વધશે.

ત્યાર બાદ બીજો ઉપાય : આ સમસ્યા સિવાય જો તમે આર્થિક સમસ્યાથી પરેશાન છો, તો અમે હજુ એક ઉપાય જણાવીએ છીએ. આ ઉપાયને કરવામાં આવે તો  ઘણી સમસ્યામાં રાહત મળી શકે છે. આ ઉપાયને કરવાથી ધન અને સમ્માન બંને પ્રાપ્ત થશે. તો ચાલો જાણીએ બીજા ઉપાય વિશે. આ ઉપાય પણ મિત્રો રવિવારના દિવસે જ કરવાનો છે. રવિવારની રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દુધને આપણા ઓશિકાંની બાજુમાં મૂકી દેવાનો. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું સુતા સમયે આપણો હાથ ત્યાં ભટકાય ન જાય, નહિ તો દૂધ ઢોળાય તેવું બની શકે. તો એ દૂધ ઢોળાય નહિ એ રીતે દુધના ગ્લાસને આપણા ઓશિકા પાસે રાખી દેવાનો. ત્યાર બાદ સવારે ઉઠીને આપણી નિત્ય આદીક્રિયા કરીને પછી સ્નાન કરી લેવાનું. ત્યાર બાદ દુધના ગ્લાસને કોઈ ગાંડા બાવળના થડમાં તે દુધને અર્પણ કરી દેવાનું.

આ ઉપાયને માત્ર રવિવારના દિવસે જ કરવાનો છે. આ ઉપાયથી તમારી દરેક આર્થિક સમસ્યાનું નિવારણ આવી જશે અને જીવનમાં બધી જ દિશાઓમાંથી સુખ અને સમૃદ્ધી જોવા મળશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

2 thoughts on “હાથમાં પૈસા ન ટકતા હોય તો જાણો આ બે ઉપાય વિશે… ધન સાથે યશમાં પણ કરે છે વૃદ્ધિ.”

Leave a Comment