અરબાઝ ખાને પૂછ્યો માત્ર એક સવાલ…અને સની લિયોન તરત જ રડી પડી… જાણો શા માટે… અને કહ્યું લોકો આવું આવું પણ કરે છે.

અરબાઝ ખાને પૂછ્યો માત્ર એક સવાલ…અને સની લિયોન તરત જ રડી પડી… જાણો શા માટે… અને કહ્યું લોકો આવું આવું પણ કરે છે.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે આપણું બોલીવુડ ખુબ જ ચર્ચામાં રહે છે. બોલીવુડના અભિનેતાઓ અને હિરોઈનો પોતપોતાના વિવાદોના કારણે ખુબ જ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં ખુબ જ સુર્ખીમાં હોય છે. તો મિત્રો તેવી જ રીતે હમણાં જ એક કિસ્સો બહાર આવ્યો છે. અરબાઝ ખાન અને સની લિયોન વિશે. તો ચાલો જાણીએ તેના વિશે વિગતવાર માહિતી.

મિત્રો સલમાન ખાનના ભાઈ એટલે અરબાઝ ખાન દ્વારા સની લિયોનને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો અને સની લિયોન ત્યાં જ રડવા લાગી હતી. સની લિયોનનું રડવા પાછળનું કારણ શું હતું એ જાણીને કદાચ તમે પણ હેરાન રહી જશો. 

મિત્રો હાલમાં જ અરબાઝ ખાનના એક શો નું ટ્રેલર સામે આવ્યું છે. જેમ બોલીવુડના સેલિબ્રીટીઓને સોશિયલમાં મીડિયામાં તેના પર કરેલા કોમેન્ટ વિશે પૂછવામાં આવે  અને તેના સવાલો પણ પૂછવામાં આવે. તેમાંથી એક સવાલ સની લિયોનને પૂછવામાં આવ્યો અને એ રડવા લાગી હતી.

અરબાઝ ખાન હમણાં પોતાના યુટ્યુબ શો “Pinch By Arbaz khan” નામના આ શોને લઈને ખુબ જ ચર્ચિત થયા છે. આ શોનું હજુ ટ્રેલર જ સામે આવ્યું છે જેમાં અરબાઝ ખાન બોલીવુડના સેલિબ્રીટીઓને બોલાવે અને તે સેલિબ્રીટી વિશે સોશિયલ મીડિયામાં જે કોમેન્ટ કરવામાં અઆવી હોય તેના વિશે અજીબોગરીબ સવાલો પૂછી રહ્યા છે.

પરંતુ હાલમાં અરબાઝ દ્વારા પોતાના શો ને લઈને મીડિયા સાથે  વાતચીત કરી રહ્યા હતા. ત્યારે તેમણે એવું જણાવ્યું હતું કે દરેક સેલિબ્રીટી સોશિયલ મીડિયાને લઈને ખુબ જ દુઃખી છે. કેમ કે અરબાઝના આ શોનું ફોર્મેટ એ છે કે સેલીબ્રીટીને યુઝર્સ દ્વારા કરવામાં આવેલા સવાલો અને અભદ્ર કોમેન્ટ કરવામાં આવે તો સ્ટાર્સને કેવું લાગે.

અરબાઝ ખાને જણાવ્યું હતું કે સની લિયોન સાથે આ શોનું શુટિંગ ચાલતું હતું ત્યારે અમે સોશિયલ મીડિયા પર એક યુઝર્સનો દ્વારા કરવામાં આવેલા કોમેન્ટને લઈને સની લિયોનને એક અભદ્ર સવાલ પૂછ્યો હતો. આ સવાલ પૂછતાંની સાથે સની લિયોન રડવા લાગી હતી. ત્યારે અરબાઝ ખાને જણાવ્યું હતું કે માત્ર એક જ સવાલથી સની લિયોન રડવા લાગી તો વિચારો યુઝર્સના કોમેન્ટ્સ અને અભદ્ર ટીપ્પણી જોઇને તેના પર શું અસર થતી હશે?

કેમ કે આપણે બધા જાણીએ છીએ કે સની લિયોન એક પોર્ન સ્ટાર હતી. પરંતુ હવે તે બોલીવુડ માં મુવી માટે કામ કરે છે. પરંતુ લોકો દ્વારા તેના પર કરવામાં આવતીગંદી કોમેન્ટ અને ટીપ્પણી કેટલી હદે ટોર્ચર કરતી હશે. એવું અરબાઝ ખાન દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો આ રીતે સની લિયોન માટે તેના પર ઉઠાવેલા સોશિયલ મીડિયાના એક જ સવાલથી રડવા લાગી હતી. ઘણી વખત સન્ની લીઓને પણ જણાવ્યું છે કે લોકો તેની સાથે ઘણો જ અભદ્ર વ્યવહાર કરે છે અને તેને ખુબ જ ખરાબ ખરાબ શબ્દો અને હરકતો વિશે જણાવે છે.

ત્યાર બાદ અરબાઝ જણાવે છે કે સોશિયલ મિડીયાથી લોકો ખુબ જ ગેરકાનૂની કામ કરે છે. તેના પર પણ આધારિત કાયદાકીય કાર્યવાહી હોવી જોઈએ. જેના કારણે આવા ખરાબ કોમેન્ટ્સ અને ટીપ્પણીઓના શિકાર થતા લોકો બચી શકે. સોશિયલ મીડિયા  માટે અમુક કાનુન બનાવામાં આવે તો સોશિયલ ક્રાઈમ પણ અટકી જશે. અને દરેક લોકોએ કોઈ વ્યક્તિ હોય તેની ગરિમાનું માન રાખવું જોઈએ કોઈ પણ વિશે અભદ્ર કોમેન્ટ સોશિયલ મીડિયામાં ન કરવી જોઈએ.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment