ઉનાળામાં AC નો ઉપયોગ કરતા પહેલા કરી નાખો આ એક કામ, નહિ તો AC માં આવશે મોટો ખર્ચો… કુલીંગ વધુ જોતું હોય તો જરૂર વાંચો આ માહિતી…

મિત્રો ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. આજના સમયમાં મોટાભાગના લોકો એસી નો ઉપયોગ કરે છે. ઉનાળાની ઋતુમાં એસી નો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે. જો તમે પણ એસી નો સૌથી વધારે ઉપયોગ કરતા હોય તો કેટલીક વસ્તુઓ વિશે જાણકારી હોવી જરૂરી છે. તમારી એક ભૂલના કારણે તમારે 5000 રૂપિયા સુધી ચૂકવવા પડી શકે છે. હવે તમે એ વિચારી રહ્યા હશો કે આખરે આવું કેમ છે? તો ચાલો તમને પણ આ વિશે જણાવી દઈએ.

1) સર્વિસ ન કરાવવી:- એસી ની સર્વિસ ન કરાવતા હોય તો તમને ભારે પડી શકે છે. વિશેષ રૂપે જ્યારે પણ તમે એક લાંબા સમય સુધી એસીને બંધ રાખો છો અને પછી ફરીથી સ્ટાર્ટ કરો છો તો તમને ઘણું નુકસાન થઈ શકે છે. સર્વિસ ન થવાના કારણે કુલિંગ કોઈલ જામ થઈ શકે છે. તેની સીધી અસર એસી ની કુલિંગ પર પડે છે. જો આપણે દેખીએ તો કુલીંગ કોઈલ ની કિંમત લગભગ 10 થી 15 હજાર રૂપિયા સુધી આવે છે. તો તમને તેનાથી ભારે નુકસાન થઈ શકે છે.2) તાપ માં એસી લગાવવું:- તમારા ઘરનું એસી પણ જો તાપમા લગાવેલું હોય તો તમારે તેનું લોકેશન બદલાવી દેવું જોઈએ કારણકે તાપમાં રાખવાથી તમારા એસીના કોમ્પ્રેસર પર  તેની અસર પડે છે. સાથે જ આવી સ્થિતિમાં એસી ખૂબ જ ગરમ પણ થઈ જાય છે અને કુલિંગ પણ અચાનક ઓછી થઈ જાય છે. Split AC ના કિસ્સામાં આવું અવારનવાર જોવા મળે છે. આવું જ વિન્ડો એસી ના કિસ્સામાં પણ જોવા મળે છે જ્યારે તાપમાં એસી લગાવવાથી તેની કુલિંગ અચાનક ઓછી થઈ જાય છે  

3) Air Filter ની સફાઈ:- એસી ના ફિલ્ટર ની સફાઈ કરવી પણ ખૂબ જ જરૂરી છે. જો તમે પણ સમય પર એસીના ફિલ્ટર સાફ કરતા રહો છો તો તમને વધારે પરેશાની નહીં થાય અને તેનો સૌથી મોટો ફાયદો એ રહેશે કે કુલિંગ કોઇલ પણ ગંદી નહીં થાય. આજ કારણ છે કે તમારે સમય સમય પર કુલીંગ કોઈલ ની સફાઈ કરાવતા રહેવું જોઈએ. એસી ફિલ્ટર કુલિંગ કોઈલ માટે હોય છે. આજ કારણ છે કે તમારે હંમેશા એર ફિલ્ટર સાફ રાખવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment