આ ૫ નિશાની બનાવે છે દરેક વ્યક્તિને દુનિયાથી અલગ .. જાણો તમારા શરીરમાં આ નિશાની છે કે નહિ

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 જાણો આ નિશાનીઓ દ્વારા તમે પણ ખાસ વ્યક્તિ તો  નથી ને ? 💁

💁 આમ તો સામાન્ય રીતે જોઈએ તો દુનિયામાં બધા વ્યક્તિઓના દરેક અંગો સરખાજ હોય તેવું લાગે. બધાને બે પગ, બે હાથ, એક મોં વગેરે હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા શરીરના અમૂક એવા traits એટલે કે લક્ષણો છે કે જેના દ્વારા એવું સાબિત થાય છે કે તમે સામાન્ય નથી પરંતુ તમે અન્ય લોકો કરતા કંઈક ખાસ છો.Image Source :

💁 એવું બની શકે કે તમે પોતે પણ એ વાતથી અજાણ હોવ કે તમે કેટલા સ્માર્ટ અને ઈન્ટેલીજન્ટ એટલે કે બુદ્ધિમાન છો. પરંતુ કંઈ વાંધો નહિ આ આર્ટીકલ વાંચ્યા બાદ તમને ખબર પડી જશે કે તમે દુનિયામાં ખાસ છો કે નહિ. અમે તમને તમારા શરીરમાં અમૂક એવી નિશાનીઓ વિશે જણાવીશું કે જો તે તમારા શરીરમાં જોવા મળે તો તેનો મતલબ છે કે તમે સામાન્ય વ્યક્તિ નથી પરંતુ તમે કંઈક ખાસ છો, તમે બધાથી અલગ છો.

💁 આ કોઈ ખોટી ધારણાઓ નથી પરંતુ ઘણા વર્ષોથી કરેલા રીસર્ચ અને એક્સ્પીરીમેન્ટ દ્વારા જાણવા મળ્યું છે કે આ પાંચ નિશાન હોય તે વ્યક્તિ હોય છે ખાસ.વૈજ્ઞાનિક ઢબથી સાબિત પણ થયેલું છે. તમારી બુદ્ધિમતા સામાન્ય કરતા વધારે છે. તો ચાલો જાણીએ ક્યાં ચાર નિશાન છે જે તમને દુનિયાથી વધારે બુદ્ધિમાન અને સ્માર્ટ બનાવે છે. નીચે જણાવવામાં આવશે તેમાંથી એક પણ લક્ષણ તમારામાં જોવા મળે છે તો તમે છો ખાસ. આ આર્ટીકલ અવશ્ય વાંચો અને જાણો  ક્યાંક તમે તો નથી ને ખાસ ?

Image Source :

💁 1. તમારી હાથની રેખાઓમાં X હોય તો તમે છો ખાસ. મિત્રો X વિશે ચર્ચા કરતા પહેલા આપણે એલેકઝાન્ડર ધ ગ્રેટ, એટલે કે સિકંદર આના વિશે શું માને છે. તેના હાથમાં પણ રેખાઓમાં વચ્ચે X બનતો હતો અને તે હાથની રેખાઓમાં ખુબ જ માનતો હતો. તે પોતાના નિર્ણયો પણ હાથની લકીરો પ્રમાણે લેતો હતો. જો તમારા હાથમાં પણ X બને છે તો જાણી લો કે તમે પણ છો ખાસ વ્યક્તિ. તમારી સર્જનાત્મક શક્તિ પણ વધારે હોય છે.

💁 પરંતુ એક વાત છે કે આ લોકો પોતાની ક્ષમતાથી અજાણ હોય છે. પરંતુ તમે બીજા કરતા વધારે નસીબદાર છો. એસ.ટી.આઈ. યુનિવર્સીટી મોસ્કોમાં એક રીસર્ચ કરવામાં આવ્યું ત્યારે જાણવામાં આવ્યું કે જે લોકોના હાથની રેખામાં X બનેલો છે તે લોકોની બુદ્ધિમતાનું સ્તર ઊંચું છે. એક હાથમાં હોય તો તમે ખાસ છો અને જો મિત્રો બંને હાથમાં હોય તો તમે વિચારી પણ ન શકો તેટલા જીનીયસ છો તમે. દુનિયાના 5% લોકોના હાથમાં જ  આ રીતે X બનતો હોય છે. અબ્રાહિમ લિંકનના હાથમાં પણ હતો.

Image Source :

💁 2. Raized band on wrist. જો તમારા હાથમાં આ નિશાન જોવા મળે તો તમે આખી દુનિયા કરતા ખુબ જ અલગ વ્યક્તિ છો. આવા લોકો ખૂબ જ ઓછા હોય કે જેને આવું નિશાન બનતું હોય. આ નિશાન જોવા માટે તમારે તમારી ટચલી આંગળી અને અંગુઠાને એકબીજાથી અડાડી હાથને આગળની તરફ નમાવવાનો છે અને જોવાનું છે કે જો તમારા કાંડાની મસલ ઉપસેલી દેખાય તો માની લો કે તમે પણ છો ખાસ. સામાન્ય લોકો કરતા વધારે બુદ્ધિમાન છો.

💁 3 હાથની આંગળીનું કદ. આંગળીના કદ પરથી પણ જાણી શકાય છે કે તમે કેટલા સ્માર્ટ છો. સૌથી વચ્ચેની આંગળી કે જે સૌથી મોટી હોય છે. જો તે આંગણીની ડાબી બાજુની આંગળી જમણી બાજુની આંગળી કરતા લાંબી હોય તો તમે લોજીકલ છો. અને જો ડાબી અને જમણી બંને બાજુની આંગળીઓ સરખા કદની છે તો તમે ખૂબ જ લક્કી છો. તમે ખુબ જ જીનીયસ છો. તમે વિચારી પણ નહિ શકો તમે શું કરી શકો છો.

Image Source :

💁 4. પાંચમો પોઈન્ટ છે Golden blood. હવે તમને વિચાર આવે કે લોહી તો બધાને લાલ રંગનું જ હોય તો પછી ગોલ્ડન બ્લડ કઈ રીતે હોઈ શકે ? પરંતુ તમે નેટમાં પણ સર્ચ કરી લેજો ગોલ્ડન બ્લડ પણ હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ હકીકતમાં ગોલ્ડન બ્લડ હોય છે. હા એ વાત સાચી કે આવા લોકો ખુબ જ રેર એટલે કે ઓછા હોય છે. તે આખી દુનિયામાંથી માત્ર ૪૦ વ્યક્તિઓને જ હોય છે. પરંતુ ગોલ્ડન બ્લડ ધરાવતા લોકો અલૌકિક હોય છે. તેમની પાસે સુપર પાવર હોય છે. તમારું બ્લડ ગોલ્ડન ન હોય તો નિરાશ ન થતા કારણ કે તે સાવ રેર કેસમાં જોવા મળે છે.

💁 તો આ હતી પાંચ નિશાની જે સૂચવે છે કે તમે કેટલા ખાસ છો. જો તમારા શરીરના અંગોમાં ગોલ્ડન બ્લડ સિવાય બધા જ નિશાન જોવા મળે છે તો તમે વિચારી પણ ન શકો તેટલા ખાસ વ્યક્તિ છો.તમને તમારી શક્તિનો કોઈ અંદાજો પણ નથી  પરંતુ વિશ્વાસ કરશો તો શક્ય બની જશે.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

 

Leave a Comment