આ મહિલાના ગર્ભમાં છે આવું વિચિત્ર બાળક, જાણો ડોકટરે શું કહ્યું આ બાળક વિશે?

મિત્રો કોઈ પણ પતિ અથવા પત્ની હોય તેમણે પોતાના જીવનમાં સંતાન સુખનું સપનું જોયું હોય. કેમ કે એક સફળ લગ્ન જીવનનું પરિણામ એ બાળક હોય છે. પરંતુ આજે અમે તમને એક માતાના ગર્ભમાં રહેલા બાળકનો ફોટો જોઇને માતા પણ ખુબ જ ચોંકી ગઈ હતી. કેમ કે બધી જ માતા એવું જ ઈચ્છતી હોય કે તેનું આવનાર બાળક સુંદર હોય. પરંતુ આ ઘટના કંઈક એવી બની હતી કે કોઈ પણ વ્યક્તિ જાણીને દંગ રહી જાય.

સામાન્ય રીતે આપણે જોઈએ તો માનવ જાતિમાં એક સ્ત્રી અને પુરુષ દ્વારા બાળકનું સર્જન થાય તે માણસ જેવું જ અદલ થાય છે. અથવા કોઈ પ્રાણી કે પશુ હોય તો તેનું સર્જન હોય તો એ પ્રાણી કે પશુ જ બને છે. તો એ રીતે એક સ્ત્રીના ગર્ભમાં બાળકની પ્રતિમા સામાન્ય માણસ જેવી જ હોવી જોઈએ. પરંતુ અહિયાં કંઈક અલગ જ બન્યું હતું. જેની કલ્પના લગભગ કોઈ પણ વ્યક્તિએ ક્યારેય પણ ન કરી હોય. તો ચાલો જાણીએ તેના વિશે. આ દુનિયામાં બધા જ માતા-પિતા પોતાના બાળકને લઈને એવું જ ઇચ્છતા હોય છે કે તેનું આવનારું બાળક ખુબ જ સુંદર હોય. પરંતુ એક માતાએ તેના ગર્ભમાં રહેલા બાળકને જોયું તો એ અચાનક જ ચોંકી ગઈ. આ ઘટના અમેરિકાની છે. એક 17 વર્ષની માતાએ અલ્ટ્રાસાઉન્ડમાં જ્યારે તેના બાળકનો ફોટો જોયો તો તે મહિલા અચાનક જ ગભરાય ગઈ. પરંતુ એ એટલી હદે ગભરાય ગઈ કે ડરથી એ અચાનક જ ફફડવા લાગી હતી.

કેમ કે તે મહિલાએ પોતાના બાળકનો ફોટો અલ્ટ્રાસાઉન્ડમાં જોયો તો ગર્ભમાં રહેલું બાળક એકદમ ભૂતિયા હતું. કેમ કે સામાન્ય રીતે કોઈ બાળક હોય તો તેનો હાવભાવ કંઈક અલગ અંદાજમાં હોય. પરંતુ આ બાળક આંખ ખોલીને સ્માઈલ પણ કરી રહ્યું હતું. જેને જોઇને તેની માતા ખુબ જ ગભરાય ગઈ હતી અને તરત જ તેણે ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. અમેરિકાના વર્જીનિયામાં એક માત્ર 17 વર્ષની યુવતી પ્રેગનેન્ટ હત. જેનું નામ છે ઈયાના કેરિંગટન અને તે 24 અઠવાડિયાથી પ્રેગનેન્ટ છે. લગભગ આજના સમયમાં દરેક માતા પોતાના બાળકનું ચેકપ કરાવતી હોય છે. તેવી જ રીતે આ મહિલા પણ ચેકપ કરવા માટે ગઈ હતી. આ મહિલાએ બાળકની જાણકારી પ્રાપ્ત કરવા માટે અલ્ટ્રાસાઉન્ડ કરવા ગઈ હતી. અલ્ટ્રાસાઉન્ડમાં બાળકને સ્કેન કરવામાં આવે અને તેને એક સ્ક્રીનમાં બતાવવામાં આવે છે. આ મહિલાને પણ એવું જ બતાવવામાં આવે છે.

પરંતુ જ્યારે મહિલાએ એ બાળકને સ્ક્ર પર જોયું તો બાળકની બધી જ હરકતો કંઈક વિચિત્ર જોવા મળી. કોઈ સામાન્ય બાળક હોય તેનાથી વિપરીત. મોટી આંખ હતી અને હસતો ચહેરો હતો. જે શેતાન જેવું લાગી રહ્યું હતું. જેને જોઇને ઈયાના ચોંકી ગઈ હતી. પરંતુ આ દ્રશ્ય જોઇને ડોક્ટરો પણ હેરના રહી ગયા હતા. કેમ ઈવી પ્રતિક્રિયા લગભગ બાળકનો ન આપતા હોય જ્યારે તે ગર્ભમાં હોય. અલ્ટ્રાસાઉન્ડનો કેમરો જેવો બાળકની સામે આવ્યો કે, બાળક આંખો ખલીને હસવા લાગ્યું હતું. બાળકની આવી હરકતો જોઇને ઈયાના ખુબ જ આશ્વર્ય પામી હતી. પરંતુ આ ઘટના બાદ ઈયાનાએ તરત જ ડોક્ટર પાસેથી આ બાળક વિશેની જાણકારી મેળવી હતી. જેમાં ડોક્ટરો દ્વારા ઈયાનાને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, કોઈ વાતથી ગભરાવવાની જરૂર નથી. બાળક એકદમ સ્વસ્થ છે. પરંતુ ડોક્ટર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું એ બાદ ઈયાનાએ પોતાના બાળકના ફોટોને સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. જેને લોકો દ્વારા વાયરલ કરવામાં આવ્યા હતા. તેમાં લોકો દ્વારા પણ સોધીયલ મીડિયામાં એવી પ્રતિક્રિયા આપવામાં આવી હતી કે, બાળક શેતાન જેવું છે, પરંતુ સુંદર પણ છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

1 thought on “આ મહિલાના ગર્ભમાં છે આવું વિચિત્ર બાળક, જાણો ડોકટરે શું કહ્યું આ બાળક વિશે?”

Leave a Comment