આજે અમે તમારી સમક્ષ IAS ના ઈન્ટરવ્યુંમાં પુછાય ગયેલા મહત્વના સવાલો લઇને આવ્યા
છીએ.આ બધા સવાલોના જવાબ બુદ્ધિશાળી લોકો 10 સેકન્ડમાં જ જવાબ આપી શકે છે. આ બધા સવાલ આઈ.એ.એસ. ની પરીક્ષા માટે પરફેક્ટ છે. જે લોકો આ સવાલના જવાબ આપી સકે તે આઈ.એ.એસની પરીક્ષામાં સિલેક્ટ થઇ જાય છે.તો આ પ્રશ્નો જાણીએ જે આઈ.એ.એસનાં ઇન્ટરવ્યુમાં પુછાઈ ગયેલ છે.
સવાલ : તમે ઘરના માલિક છો અને તમારી પાસે તમારા ભાઈ-બહેનની જવાબદારી છે, તમારી પાસે ભાઈ-બહેન બન્ન્રને ભણાવી શકાય એટલા પૈસા નથી તો તમે કોને ભણાવશો?
જવાબ : હું મારી બહેનને ભણાવીશ, આપણા સમાજ એવો છે કે ભાઈ નહિ ભણે તોય આત્મનિર્ભર બની શકશે.પણ જો બહેન નઈ ભણે તો હમેશા બીજા પર નિર્ભર થઇ જશે.
સવાલ : તમે આવો જવાબ શા માટે આપ્યો?
જવાબ : આવી પરીસ્થીતીમેં ઘરે જોઈ છે.મારા બા(મમ્મી) એ મુશ્કેલ સ્થિતિમાં અમારા ભાઈને મોટા કર્યા, તેણે B.A. કરી નાખ્યું હતું, ભણતરનું મહત્વ સમજતી હતી. તે હમેશા ભણતરને લઇને જાગરૂકત રહેતા હતા. તેઓ મારી પ્રેરણા છે.
સવાલ : આઈ.એ.એસ માટે સૌથી મહત્વનો ગુણ કયો છે?
જવાબ : ઈમાનદારી, જો આ ગુણ હશે તો તે વ્યક્તિ સમાજ અને દેશ માટે કોઈ ખરાબ નહિ કરી શકે.
સવાલ : છોકરો અથવા છોકરીનો જન્મ થાય તે સ્ત્રી – અને પુરુષમાંથી કોના ઉપર આધાર રાખે છે? જવાબ : તે હમેશા પુરુષ પર જ આધાર રાખે છે. પુરુષ પાસે XY રંગસૂત્ર હોઈ છે જયારે સ્ત્રી પાસે ફક્ત XX રંગસૂત્ર હોઈ છે. જો સ્ત્રીબીજ નું ફલીકરણ X રંગસૂત્ર સાથે થાઈ તો છોકરો અને Y રંગસૂત્ર સાથે થાય તો છોકરીનો જન્મ થશે.
1). સવાલ : ક્યાં છોડનું ફળ જમીનમાં થાઈ છે? જવાબ : મગફળી
2). સવાલ : કયું ભારતીય રાજ્ય એશિયાની ઈંડાની ટોપલી માટે જાણીતું છે? જવાબ : આંધપ્રદેશ
3). સવાલ : ભારતીય પશુ સંશોધન ક્યાં સ્થિત છે? જવાબ : બારેલી
4). ફેમિલી કોર્ટ એક્ટ કયા વર્ષે પસાર થયો? જવાબ – 1984 માં
5). ભારતના સૌથી નીચાણવાળા દરિયાઈ રાજ્યનું નામ શું છે? જવાબ: ગોવા
6). સુવર્ણ મંદિર ક્યાં સ્થિત છે? જવાબ: અમૃતસર
7). જ્યારે રૈયતવાડી સિસ્ટમ ક્યારે અમલમાં આવી હતી? જવાબ: 1820 માં
8). સ્વરાજ દળના સ્થાપક કોણ હતા? જવાબ: મોતીલાલ નેહરુ અથવા વી.આર. દાસ સાથે મળીને સ્વરાજ દળનું સર્જન થયું હતું ).
9)પોલીસને હિન્દી કે ગુજરાતીમાં શું કહે છે? જવાબ: પોલીસને હિન્દીમાં કે ગુજરાતીમાં “રાજકીય જનરક્ષક” કહેવાય છે.
શું તમારે વધુ આવા સવાલો જોઈએ છે કે જે મહત્વની એકઝામમાં પુછાય છે જેનો જવાબ સાવ સિમ્પલ હોવા છતાં કોઈ આપી નથી શકતા, તો તમે કોમેન્ટમાં “PART- 2 ” એમ લખજો જેથી અમે તમારા માટે વધુ આવા સવાલ લાવીને પાર્ટ ૨ બનાવીશું.
Part 2
Part2
part 2
Good nice .
Even your website Template is too good and faster loading Page i am impressed.
Nice question
Good