નીતા અંબાણી રાખે છે દુનિયાનો સૌથી મોંઘો ફોન….. જાણો તેની કિંમત અને ખાસિયત….

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

નીતા અંબાણી રાખે છે દુનિયાનો સૌથી મોંઘો ફોન….. જાણો તેની કિંમત અને ખાસિયત….

મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી અક્સર ચર્ચામાં રહેતી હોય છે. એ તો બધા જ જાણે છે. અને બધા એ પણ જાને છે કે એ એક સફળ મહિલા છે અને સફળ બિઝનેસ વુમન તરીકે ઓળખાય છે. Image Source :
તેની સંપત્તિ પણ ખુબ જ છે એ લગભગ આપણા દેશનો દરેક નાગરિક જાણે છે. તેની કંપની એક જ વર્ષમાં લગભગ અરબો રૂપિયાનો નફો કરીને આપે છે.

જ્યારે કોઈ પણ વ્યક્તિની કમાઈ ખુબ જ હોય ત્યારે તેના મોંઘા મોંઘા શોખ પણ હોય છે. આખી દુનિયાના દસ મોંઘા મકાન છે એમાંનું એક મુકેશ અંબાણીનું પણ ઘર છે. નીતા અંબાણીના ઘણા મોંઘા મોંઘા શોખ છે જેના કારણે પણ નીતા અંબાણી ખુબ જ ચર્ચામાં રહે છે. તો આજે અમે નીતા અંબાણીના એક આવા જ મોંઘા શોખ વિશે જણાવશું. જેનો ખર્ચ જાણીને તમે અચરજ પામશો.

Image Source :
નીતા અંબાણી એક ખુબ જ  મોટી અને હાઈફાઈ સ્કુલ ચાલવે છે અને લક્ઝરી લાઈફ જીવન જીવવાનો તેને ખુબ જ શોખ છે. તેમને સાડી, ઘડિયાળ, હેન્ડબેગ, ફૂટવેર દરેક વસ્તુ મોંઘી અને બ્રાન્ડેડ જ હોય છે. જેની આપણે તો કલ્પના પણ ન કરી શકીએ. કહેવામાં આવે છે કે વ્યક્તિની ઓળખ તેના ચપ્પ્લથી થાય છે.

નીતા અંબાણી એક વાતનું ખુબ જ ધ્યાન રાખે છે જે તમને નહિ ખબર હોય. નીતા અંબાણી પાસે રહેલ ફોન પણ લક્ઝરી આઈટમથી ઓછો નથી. એટલું જ નહિ નીતા અંબાણી જે લક્ઝરી ફોન ઉપયોગ કરે છે તેની કિંમત જાણીને તમને ખુબ જ આશ્વર્ય થશે.

Image Source :
નીતા અંબાણી પાસે કોઈ સામાન્ય ફોન નથી જે આસાનીથી બજારમાં મળી રહે. પરંતુ નીતા અંબાણી પાસે જ આ ફોન છે. જે બીજા કોઈ પાસે નથી જેની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે. તેની પાસે ફોન છે એ છે આઈફોન ફાઈવ બ્લેક ડાયમંડ.

પરંતુ આ ફોન એપલની કંપની નથી બનાવતી આ ફોન વિશ્વ વિખ્યાત ડીઝાઈનર સ્ટુએટયુઝ તેના ખાસ ગ્રાહકો માટે જ બનાવે છે. તેની કિંમત  શરૂઆતની 10 લાખ ડોલરથી રાખેલી છે. એટલે કે લગભગ 6 કરોડ રૂપિયા થાય.

Image Source :
આ ફોનની ખાસિયત એ છે કે તેમાં દુર્લભ હીરા જડેલા છે. આ ફોનની હજુ એક વિશેષતા એ છે કે આ ફોન પૂરી રીતે હાથથી બનાવવામાં આવે છે. આ ફોનમાં હીરા જડતા 2 મહિનાનો સમય લાગે છે. આ ફોન તૈયાર કરવા માટે તેના યુઝર આઈફોનની ચોઈસ કાઢી તેને સોનાનો બનાવે છે.

આ કામ ખુબ જ જીણવટ પૂર્વક કરવામાં આવે છે અને ખુબ મહેનત વાળું કામ છે. ત્યાર બાદ તે ફોનમાં એક કાળો હીરો એટલે કે બ્લેક ડાયમંડ જડેલો હોય છે. આ ફોન 2014માં લોન્ચ થયો હતો. ફોન પડે તો પણ તૂટે નહી એટલા માટે તેની ઉપર પ્લેટીનમની કોટિંગ બનાવવામાં આવે છે.

Image Source :
તો મિત્રો મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીના ફોનની ખાસિયત. તો તમારું શું કહેવું છે નીતા અંબાણીના ફોન વિશે. તેમણે આટલો મોંઘો ફોનનો ઉપયોગ કરવો જોઈએ કે નહી. કોમેન્ટ કરીને જરૂર જણાવો….

Leave a Comment