દરેક સ્ત્રીઓને પુરુષોની આ વસ્તુ ખુબ જ પસંદ હોય છે…. એ જોઇને કોઈ પણ સ્ત્રી એ પુરુષ પે ફિદા થઇ જાય છે…. જાણો કંઈ છે એ વસ્તુ…

દરેક સ્ત્રીઓને પુરુષોની આ વસ્તુ ખુબ જ પસંદ હોય છે…. એ જોઇને કોઈ પણ સ્ત્રી એ પુરુષ પે ફિદા થઇ જાય છે…. જાણો કંઈ છે એ વસ્તુ…

આજે અમે એક ખુબ જ રોચક ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છીએ. ઘણા પુરુષો અને છોકરાઓ એવું વિચારતા હોય છે કે મારી કંઈ વાત સ્ત્રીઓને વધારે પસંદ આવશે !  આજે અમે પુરુષો અને છોકરાઓની એવી ત્રણ વાત જણાવવા જઈ રહ્યા છીએ કે, જે ત્રણ વાત દરેક સ્ત્રી અને છોકરીઓને ખુબ જ પસંદ આવે છે. આ ત્રણમાંથી કોઈ એક કે બે વાત પણ જો કોઈ પુરુષ કે છોકરામાં હોય તો તેના તરફ કોઈ પણ સ્ત્રી કે છોકરી ખુબ ઝડપથી આકર્ષિત થઇ જાય છે.

સૌથી પહેલા તો સ્ત્રીઓને કે છોકરીઓને પુરુષોનો દમદાર અવાજ ખુબ જ પસંદ હોય છે. તમે જોયું હશે કે ઘણા પુરુષો કે છોકરાઓના અવાજમાં દમ હોય છે. જ્યારે તેઓ બોલતા હોય છે ત્યારે બધા લોકો તેને ધ્યાનથી સાંભળતા હોય છે અને તેની સામું  ધ્યાન પૂર્વક જોતા હોય છે. આવા છોકરાઓનો બોલવાનો અંદાજ અને તેમનો અવાજ જ એટલો દમદાર હોય છે કે તેના પર છોકરીઓ ફિદા થઇ જતી હોય છે. તમારો અવાજ જો દમદાર છે તો તમે ખુબ જ ભાગ્યશાળી છો, કારણ કે આવા પુરુષોને સ્ત્રીઓ કે છોકરીઓ સૌથી વધારે પસંદ કરે છે.

બીજી વસ્તુ છે છોકરાની હાઈટ. કોઈ છોકરો અથવા પુરુષની હાઈટ લાંબી હોય તો તે વાત સ્ત્રીઓ અને છોકરીઓને ખુબ જ પસંદ હોય છે. એવું શા માટે તે કારણ લગભગ લોકો જાણતા નથી. પરંતુ તમને જણાવી દઈએ કે લાંબી હાઈટ ધરાવતા છોકરાઓ કે પુરુષો સાથે સ્ત્રીઓ કે છોકરીઓ પોતાને વધારે સુરક્ષિત મહેસુસ કરે છે. જેના કારણે આવા પુરુષો કે છોકરાઓ કોઈ પણ સ્ત્રી કે છોકરીઓને ઝડપથી પસંદ આવી જતા હોય છે.

ત્રીજું છે. પુરુષ કે છોકરાના સિક્સ પેક. એ વાતમાં કોઈ શક નથી કે સિક્સ પેક ધરાવતા છોકરા કે પુરુષ તરફ મહિલાઓ અને છોકરીઓ ખુબ જ ઝડપથી આકર્ષિત થઇ જતી હોય છે. સિક્સ પેક ધરાવતા છોકરાઓ કે પુરુષો દેખાવમાં પણ ખુબ જ હેન્ડસમ અને આકર્ષિત લાગતા હોય છે. તેથી તેઓ જ્યાં પણ જાય છે ત્યાં છોકરીઓ અને સ્ત્રીઓ તેમની દીવાની બની જતી હોય છે. પરંતુ સિક્સ પેક દરેક છોકરા કે પુરુષ પાસે નથી હોતા. તેથી જો તમારે સિક્સ પેક છે તો તમે ખુબ જ સૌથી ભાગ્યશાળી છો અને જો ન હોય તો તમારે ફિટનેસ પર પુરતું ધ્યાન આપવું જોઈએ. કારણ કે છોકરીઓ અને સ્ત્રીઓને જે પુરુષો પોતાની ફિટનેસ પર ધ્યાન આપતા હોય તેવા પુરુષો પણ પસંદ આવતા હોય છે.

તો આ ત્રણ બાબતોમાંથી કોઈ પણ એક બાબત તમારી અંદર છે તો તમે ખુબ જ ભાગ્યશાળી છો. કારણ કે તમે હંમેશા તમારી તે ખુબીના કારણે સ્ત્રીઓ કે છોકરીઓની પસંદ બનશો. આ ઉપરાંત તમે એક પુરુષ છો તો જરૂર જણાવજો કે તમારામાં આ ત્રણ માંથી કંઈ બાબત સારી છે. અને જો તમે એક સ્ત્રી કે છોકરી છો, તો તમે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો કે તમેને પુરુષોની કંઈ વાત સૌથી વધુ પસંદ હોય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment