મિત્રો આજકાલ આપણે જોતા હોઈએ છીએ કે ન્યુઝમાં અવારનવાર અફેર્સના સમાચાર આવતા રહેતા હોય છે. તો તેવામાં હાલમાં જ એક બનાવ એવો બન્યો છે કે જેને જાણીને કોઈ પણ વ્યક્તિ ચોંકી જાય. તો ચાલો જાણીએ તેના વિશે કે શું છે આ ઘટનામાં જે કોઈ પણ વ્યક્તિને ચોંકાવી નાખે. આ ઘટના મિત્રો બિહારમાં બની હતી. જેમાં પતિ સાત મહિનાથી બહાર હતો, પરંતુ તેની પત્ની ગર્ભવતી બની ગઈ. પરંતુ પત્નીને પૂછવામાં આવ્યું તો તેણે જે કારણ જણાવ્યું એ ચોંકાવી નાખે તેવું હતું. તો ચાલો જાણીએ આખી ઘટનાને વિગતવાર.
બિહારમાં ભાગલપુર આવેલું છે ત્યાં જગદીશપુર થાણા ક્ષેત્ર છે. ત્યાં એક મહિલા પ્રેગ્નેન્ટ બની તો ખુબ જ મોટી બબાલ મચી ગઈ હતી. પરંતુ મહિલાના પ્રેગ્નેન્ટ થવાથી તેની નણંદ આ વાતને લઈને ડીઆઈજી સુધી પહોંચી ગઈ હતી. ત્યારે આપણે પણ વિચારમાં પડી જઈએ કે એવું તો શું બન્યું હશે કે વાત આટલી બધી વધી ગઈ. જે મહિલા પ્રેગ્નેન્ટ હતી તેના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. તેની એક દોઢ વર્ષની દીકરી પણ છે. પરંતુ ત્યાં સુધી તો બધું બરાબર છે, પરંતુ મહિલાની નણંદના જણાવ્યા અનુસાર, તેની ભાભી ત્રણ મહિનાથી પ્રેગ્નેન્ટ છે. પરંતુ મહત્વની વાત એ હતી કે તેનો ભાઈ ત્યાં હાજર જ નથી. તે સાત મહિનાથી કોલકતામાં કામ કરી રહ્યો છે. ત્યાં એ નોકરી કરે છે. તો તેવામાં તેની ભાભી પ્રેગ્નેન્ટ કેવી રીતે બની શકે ?
ખબર અનુસાર, આ વાતને લઈને તે મહિલાની નણંદ ખુબ જ ભડકી ગઈ હતી. તે ડીઆઈજી વિકાસ ભવન સુધી પહોંચી ગઈ હતી. ત્યારે તેણે DNA કરાવવાની માંગ કરી હતી. ડોક્ટર દ્વારા તે પ્રેગ્નેન્ટ મહિલાની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, ગર્ભમાં રહેલ બાળકને ત્રણ મહિનામાં માત્ર 12 દિવસ ઓછા હતા.
નણંદ ભડકી ગઈ હતી પરંતુ સાથે સાથે તેના પતિને ખબર પડતા તેણે પણ સવાલ પૂછવાનું શરૂ કર્યું હતું કે આ બાળક કોનું છે ? પરંતુ મહિલાએ કોઈ પણ જવાબ આપ્યો ન હતો. જ્યારે આં વાતની જાણ ઘરના બધા જ લોકોને થઇ ત્યારે તે મહિલાએ ત્યારે કહી દીધું કે ઘરમાં રાખવી હોય તો રાખો, નહિ તો…. ખોટા કેસમાં બધાને ફસાવી દઈશ. પરંતુ પ્રેગ્નેન્ટ મહિલાની આ ધમકીનો પરિવાર પર કોઈ અસર ન થયો. પરિવાર દ્વારા તેને ઘરમાં રાખવાની ના કહી દેવામાં આવી. પરંતુ મિત્રો વાત અહિયાં ખતમ નથી થતી. ઘરના સભ્યોએ જ્યારે તે મહિલાને રાખવાની મનાઈ કરી દીધી તો પંચાયત બોલાવવામાં આવી. પરંતુ ત્યાં જે મહિલાએ જવાબ આપ્યો એ ચોંકાવી નાખે તેવો હતો. પંચાયતમાં મહિલાએ એવું જણાવ્યું કે તે બાળક તેના પતિનું જ છે, સપનામાં તેનો પતિ આવતો હતો અને તેના જ કારણે ગર્ભ રહી ગયો. પરંતુ આ વાત કોઈ પણ વ્યક્તિને ગળા નીચે ન ઉતરે. કેમ કે કોઈ પતિ સપનામાં આવે અને ગર્ભ રહી જાય ? આ વાત ખોટી અને ખોટી સાબિત થઇ. કોઈએ તેના પર ભરોસો ન કર્યો.
પંચાયત દરમિયાન જ મહિલાનો ફોન પણ ચેક કરવામાં આવ્યો. ત્યારે તેના ફોનમાં એક નંબર મળ્યો. તે નંબર એક છોકરાનો હતો. ત્યારે ત્યાં તે મહિલાની આખી પોલ ખુલી ગઈ. ગર્ભમાં રહેલું બાળક તે છોકરાનું હતું, તે તેની સાથે સંબંધમાં હતી. જેના કારણે મહિલાને ગર્ભ રહી ગયો હતો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google