આપણે બધાએ લોકોને ઘણી વાર એવું કહેતા સાંભળ્યા હશે કે, રેખાઓમાં મનુષ્યનું ભાગ્ય છુપાયેલું હોય છે. રેખાઓ મનુષ્યના ભાગ્ય વિશે જણાવી દે છે. પછી તે રેખાઓ હાથ પરની હોય કે પછી માથા પરની હોય, પરંતુ બંને રેખાઓનું મહત્વ અલગ અલગ હોય છે. તો આજે અમે તમને આ લેખમાં માથાની રેખાઓ વિશે જણાવશું.
મિત્રો તમને જણાવી દઈએ કકે માથા પર પડતી રેખાઓનું અલગ અલગ મહત્વ હોય છે. માથા પર બનતી બધી જ રેખાઓ માણસના ભાગ્ય સાથે જોડાયેલી હોય છે. તેવામાં એવું જાણવું ખુબ જ જરૂરી છે કે, માથા પર બનતી રેખાઓ શું મતલબ થાય ? તો આજે આ લેખમાં અમે તમને માથા પર બનતી રેખાઓ વિશે અમુક મહત્વની અને ખુબ જ જરૂરી વાત જણાવશું. જે જણાવી ખુબ જ આવશ્યક છે. કેમ કે તમારા મસ્તક પર પણ કોઈક રેખા તો બનતી હશે. પહેલી રેખા : માથા પર પડતી પહેલી રેખા નેણથી ખુબ જ નીજ્ક હોય છે અને તેને ધનની રેખા કહેવામાં આવે છે. જણાવવામાં આવે છે કે, તે રેખા જેટલી સાફ અને સ્પષ્ટ દેખાતી હોય તો તે વ્યક્તિની આર્થિક દશા ખુબ જ સારી હોય એવું દર્શાવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે રેખા તૂટક હોય અથવા નાની હોય તો તેના જીવનમાં આર્થિક રીતે ઉતાર ચડાવ આવે છે.
બીજી રેખા : નેણની પાસે જે રેખા હોય છે અને તેના પછી જે રેખા હોય છે તેને બીજી રેખા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રેખા સ્વાસ્થ્યની હોય છે. જ્યોતિષ શાસ્ત્રનું માનવામાં આવે તો તે રેખા જો ઘાટી અને સાફ હોય તો માણસ એકદમ હેલ્દી રહે છે. જો તે હળવી અને પાતળી હોય તો માણસ બીમાર રહે છે. જો આ રેખા તૂટેલી અથવા ઉપર નીચે હોય તો માણસનું લાંબા સમય સુધી બીમાર રહેવું તેની નિશાની છે.
ત્રીજી રેખા : મસ્તક પર જો ત્રીજી રેખા બનતી હોય તો એ ભાગ્યની રેખા કહેવાય છે. આ રેખા ખુબ જ ઓછા લોકોના માથા પર બનતી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મનુષ્યના માથા પર આ રેખા માણસનું ખુબ જ ભાગ્યવાન હોવું એ દર્શાવે છે. ચોથી રેખા : ખુબ જ ઓછા લોકો એવા હોય છે જેના માથા પર આ રેખા બનતી હોય. પરંતુ જે લોકોના મસ્તક પર આવી રેખા હોય છે તેના જીવનમાં ઉતાર ચડાવ ખુબ જ જોવા મળે છે. પરંતુ આ લોકો 40 વર્ષ બાદ ખુબ જ સફળતા મેળવી શકે છે અને ઘણી સંપત્તિ પણ મળેવી શકે છે.
પાંચમી રેખા : એવું કહેવામાં આવે છે માથા પર પાંચમી રેખા હોય તો માથા પર ખુબ જ વધારે રેખાઓ દેખાય છે. એટલું જ નહિ, માથા પરની રેખાઓ પરેશાન પણ કરે છે. એવું માનવામાં આવે છે કે, પાંચમી રેખા વાળા લોકો કોઈને કોઈ વાતને લઈને ટેન્શનમાં રહેતા હોય છે. ઘણી વાર એવું પણ બની શકે કે આ લોકો ત્યાગ અને વૈરાગ તરફ ચાલ્યા જાય.
છઠ્ઠી રેખા : નાકની બિલકુલ ઉપર સીધી જતી રેખાને છઠ્ઠી રેખા કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવી રેખાઓ વાળા લોકો આશ્વર્યજનક રૂપે ઉન્નતી કરે છે. કેમ કે તેની ઉપર દૈવીય કૃપા સદા માટે બનેલી હોય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google