આ છે દુનિયાની સૌથી મોંઘી એક્ટ્રેસ, તેની ફી સંભાળીને હેરાન રહી જશો.

મિત્રો વર્ષ 2020 નું ફોબ્સ લિસ્ટ જાહેર થઈ ગયું છે. આ વર્ષે બધી જ અભિનેત્રીઓના મામલામાં એક્ટ્રેસ સોફિયા વેરગારાએ બાજી મારી લીધી છે. ફોબ્સના લિસ્ટમાં તે સૌથી વધુ કમાણી કરવાવાળી અભિનેત્રી બતાવવામાં આવી છે. ફોબ્સનો જે રિપોર્ટ આવ્યો તે અનુસાર સોફિયાએ આ વર્ષે 315 કરોડની કમાણી કરી લીધી છે. અમેરિકા ગોટ ટેલેન્ટ અને મોર્ડન ફેમેલી જેવા શોના કારણે તેને આ મુકામ મળ્યું છે. આ એક્ટ્રેસ આખા વર્ષ દરમિયાન ઘણી બધી હેડલાઈન્સમાં રહી છે.

એવું જાણવા મળી રહ્યું છે કે, સોફિયાએ અમેરિકા ગોટ ટેલેન્ટના એક એપિસોડ માટે ખુબ જ મોટી ચાર્જ કરી હતી. તો તેમાને આ વર્ષે ઘણી મોટી મોટી એડ્સમાં પણ કામ કર્યું છે. તેના કારણે જ તે કમાણીના મામલામાં નંબર-1 પર આવી ગઈ છે. સોફિયા નાના પર્દા પર ઘણું કામ કરી ચુકી છે અને હજુ પણ કરી રહી છે. આ એક્ટ્રેસે અમેરિકા ગોટ ટેલેન્ટની મદદથી તેની પોતાની એક આગવી અને અલગ ઓળખ બનાવી લીધી છે. તે આ શોના કારણે વધુ લોકપ્રિય બની ગઈ છે.

સોફિયા સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. તે હંમેશા શુટિંગ પરથી તેના ફોટા ફેંસ માટે શેર કરે છે. તેના દરેક ફોટાનો ટ્રેડ ઘણા સમયથી કહી રહ્યો છે કે, તેઓ ખુબ જ મોટી શખ્સિયત બની ચુકી છે.જો કે ફોબ્સના લિસ્ટમાં બીજું નામ એન્જેલીના જોલીનું છે. તેમણે આ વર્ષે 256 કરોડની લગભગ કમાણી કરી છે. તેની કમાણીનો સ્ત્રોતને ધી એટર્નલ્સ માનવામાં આવે છે. તેના કારણે તેમણે ઘણો નફો કમાઈ લીધો છે.પરંતુ સોફિયાની તુલનામાં આ વખતે તે પાછળ રહી ગઈ છે. સોફિયા પહેલી વાર આ લિસ્ટમાં ટોપ પર આવી છે. તેવામાં આ એકસ્પીરીયન્સ તેના માટે લાજવાબ રહ્યો છે.ફોબ્સના લિસ્ટમાં ત્રીજા નંબર પર ગલ ગુદોત રહી છે. તે વન્ડર વુમન બનીને બધાને ઇન્પ્રેસ કરી ચુકી છે. તો ચોથા નંબર પર મેલિસા મૈકાર્થી કાબીઝ છે અને પાંચમાં નંબર પર આ વખતે મેરીલ સ્ટ્રીપ એ પોતાનું સ્થાન બનાવ્યું છે. મેલિસાની કમાણી 183 કરોડ બતાવવામાં આવી છે અને મેરીલની 175 કરોડની કમાણી કરી છે. આ લિસ્ટમાં કોઈ પણ ભારતીયનું નામ સામેલ નથી.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment