જાણો 5 એ અભિનેત્રી જે લગ્ન પહેલા જ બની ગઈ હતી માં, એમાંથી આ 1 નામ સાંભળી ચોંકી જશો.

મિત્રો બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અભિનેતા અને અભિનેત્રીઓ ખુબ જ ફોરવર્ડ માઈન્ડના હોય છે તેવું કહેવાય છે. જેના કારણે તેઓ ચર્ચામાં રહેતા હોય છે. બોલીવુડમાં એવી પણ અભિનેત્રીઓ છે જે લગ્ન પહેલા જ માં બની ગઈ હતી અને અમુક અભિનેત્રી એવી છે કે જેણે લગ્ન  પહેલા જ સંતાનને જન્મ પણ આપેલો છે. આજે અમે તમને એવી હિરોઈન વિશે વાત કરવા જઇ રહ્યા છીએ જે લગ્ન પહેલા જ બની ગઈ હતી માં.

આ લીસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે બોલીવુડની હવાહવાઈનું એટલે કે ખુબ જ સુંદર અભિનેત્રી શ્રીદેવી. બોલીવુડની ચાંદની ગણાતી શ્રી દેવીએ 2 જૂન 1996 ના રોજ ફિલ્મ નિર્માતા બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. અને તે વખતે એવા પણ સમાચાર મળ્યા હતા કે શ્રીદેવીજી લગ્ન પહેલા જ ગર્ભવતી થયા હતા. શ્રીદેવીએ જ્યારે બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા ત્યારે તેમની ગર્ભાવસ્થાનો સાતમો મહિનો ચાલુ હતો. મિત્રો એક રીપોર્ટ અનુસાર એક વાર શ્રીદેવીએ પોતે પણ સ્વીકાર્યું હતું કે તેઓ લગ્ન પહેલા જ પ્રેગનેટ થઇ ગયા હતા. ત્યાર બાદ આવે છે કોંકણા સેન શર્મા. કોંકણાએ અભિનેતા રણબીર શોહરી સાથે 3 ડીસેમ્બર 2010 ના દિવસે એક પ્રાઈવેટ ફંકશનમાં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ત્યાર બાદ 15 માર્ચ 2011 માં તેમણે એક પૂત્રને જન્મ આપ્યો. વિચારવા જેવી વાત છે કે 3 ડીસેમ્બર 2010 માં તેમના લગ્ન થયા અને 15 માર્ચ 2011 ના દિવસે તેઓ એક સંતાનના માતાપિતા પણ બન્યા. તો તેનો સીધો મતલબ છે કે કોંકણા લગ્ન પહેલા જ ગર્ભવતી બની ગઈ હશે. એક રીપોર્ટ અનુસાર એવું પણ કહેવાય છે કે કોંકણા ગર્ભવતી બની ગઈ એટલે જ તેણે આટલા જલ્દી લગ્ન કર્યા હતા.

ત્યાર બાદ આ લીસ્ટમાં નામ આવે છે ખુબ જ માસુમ અને સુંદર ચહેરો ધરાવતી હિરોઈન મહિમા ચૌધરી. મહિમાએ વર્ષ 2006 માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. એવું જાણવામાં આવ્યું હતું કે મહિમા લગ્ન પહેલા જ માં બની ગઈ હતી અને ત્યાર બાદ તેણે એક સંતાનને જન્મ પણ આપ્યો હતો. જેનું નામ છે અલીયાના ચૌધરી. જો કે પછી બંને પતિ પત્ની અલગ પણ થઇ ગયા હતા અને આજે મહિમા પોતાની પૂત્રી સાથે બોબી મુખર્જીથી અલગ રહે છે.હવે વાત કરીએ અભિનેત્રી અમ્રિતા અરોરાની કે જે બોલીવુડની ખુબ જ હાલમાં ચર્ચામાં છવાયેલી સુંદર અભિનેત્રી મલાઈકા અરોરાની બહેન છે. અમ્રીતાએ એક બીઝનેસમેન શકીલ લદ્દાખ સાથે 2009 માં લગ્ન કર્યા હતા અને લગ્ન પહેલા બંને વચ્ચે અફેર પણ હતું. કહેવાય છે કે અમ્રિતા લગ્ન પહેલા જ ગર્ભવતી બની ગઈ હતી જેથી તેણે અચાનક જ લગ્ન કરી લીધા હતા. નીના ગુપ્તા એક સમયે એક ક્રિકેટર વિવન રીચાર્ડ સાથે સંબંધમાં હતી. તેના સંબંધ એટલા આગળ વધી ગયા હતા કે તે સમયે નીના એક છોકરીને જન્મ પણ આપ્યો હતો જેનું નામ છે મસાબા ગુપ્તા. પરંતુ આશ્ચર્યની વાત તો એ છી કે મસાબાના પિતા એટલે કે ક્રિકેટર રીચાર્ડ સાથે નીનાના લગ્ન થયા જ નહિ. ત્યાર બાદ તેણે 15 જુલાઈ 2008 ના દિવસે વિવેક મહેર સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ નામ આવે છે શ્રુતિ હસનની માતા સારીકાનું. કમલ હસનની પોતાની પહેલી પત્ની સાથે તલાખ થયા બાદ સારિકા અને કમલ હસન બંને એક સંબંધમાં રહ્યા. જેના કારણે સારિકાએ 1986 માં શ્રુતિ હસનને જન્મ પણ આપ્યો પરંતુ શ્રુતિ જ્યારે બે વર્ષની થઇ ત્યાર બાદ કમલ હસન અને સારિકાએ લગ્ન કર્યા હતા.

પણ 2014 માં સારિકા અને કમળ હસનના ડાયવોર્સ થઇ ગયા છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment