રિયા સાથે ની પૂછપરછમાં થયો એક મોટો ખુલાસો | સુશાંતની બહેનની FD માંથી ગાયબ થયા 2.5 કરોડ રૂપિયા 

મિત્રો, તમે સુશાંત કેસ અંગે તો ઘણુંખરુ જાણતા હશો. સુશંતની આત્મહત્યાને લઈને ધીમે ધીમે અનેક ખુલાસાઓ સામે આવતા જાય છે. કયારેક સુશાંતની મૃત્યુ એ આત્મહત્યા છે એમ કહેવામાં આવે છે તો કયારેક તેનું ખૂન થયું હોય તેવું સામે આવી રહ્યું છે. જયારે રિયા સાથે થયેલી પુછાતાછ માં તેની પ્રોપર્ટી ને લઈને અનેક ખુલાસાઓ સામે આવતા જાય છે. જો તમે પણ આ ખુલાસા અંગે વિગતથી જાણવા માંગતા હો તો અંત સુધી આ લેખ જરૂરથી વાચી જુઓ. 

ઇડી એટલે કે પ્રવર્તન નિદેશાયલને રિયા ચક્રવતી એ પોતાની સાથે થયેલી પુછતાછ માં એવું જણાવ્યું છે કે સુશાંત ની કરોડોની મિલકતને લઈને અનેક હેરાફેરી થઈ છે. આ હેરાફેરીની શરૂઆત સુશાંતની લગભગ 15 કોર્ડ રૂપિયાની હેરાફેરી થી થાય છે. જયારે આ હેરાફેરી સુશાંતના ચાર્ટડ એકાઉંટ સુધી પહોચી ગઈ છે. 

આ પુછતાછમાં રીયાએ ઇડી ને જણાવ્યું છે કે સુશંતની થોડીક મિલકત કંપનીનો હિસાબ રાખનાર બે ચાર્ટડ એકાઉંટ ના નામ માર્ચ મહિનામાં જાહેર થયા હતા. આ દરમિયાન લગભગ 2 કરોડ 65 લાખ રૂપિયા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જયારે એવું પણ જાણવા મળ્યું છે કે સુશાતે પોતાની મોટી બહેનના નામે 4 લાખની FD એટલે કે ફિક્સ ડીપોઝીટ કરાવી હતી. પણ રીયાન સુશાંતની જીંદગીમાં આવ્યા બાદ બંને ચાર્ટડ એકાઉંટસ અને રીય અને તેનો ભાઈ મળીને 2.5 કરોડ રૂપિયા ઉપાડી લીધા. જયારે સુશાંત ની બહેનની FD માં હવે 2 કરોડ રૂપિયા જ બચ્યા છે.

આ ઉપરાંત સુશાંતની કંપનીના હિસાબમાં, બેંક ખાતામાં તેમજ જમા રકમના હિસાબમાં ઘણી હેરાફેરી જોવા મળે છે. પણ રિયા આ બધા સવાલોના જવાબ દેવાની નાં કહી રહી છે. એવી જાણકારી ઇડીએ જણાવી છે. 

આ પહેલા પણ સુશાંતના પિતાએ ફરિયાદ કરી હતી કે મારા દીકરાના બેંક ખાતાના સ્ટેટમેન્ટમાં ઘણી ગડબડ જોવા મળે છે. મારા દીકરાના એક બેંક ખાતામાં 17 કરોડ રૂપિયા હતા. એક વર્ષમાં તેમાંથી 15 કરોડ રૂપિયા ગાયબ થઈ ગયા છે. આ રૂપિયા જે ખાતામાં ટ્રાન્સફર થયા છે તેની સાથે મારા દીકરાને કોઈ લેવા દેવા નથી. આથી મારા દીકરાના બધા જ બેંક ખાતાની તપાસ થવી જોઈએ. આ પૈસા બેંક ખાતા અને ક્રેડીટ કાર્ડ દ્રારા રિયા અને તેના પરિવારે ધોક્કો દઈને લીધા છે તેની તપાસ થવી જોઈએ. 

સુશાંત ના પિતાએ કહ્યું જે તેને મુંબઈ પોલીસ પર વિશ્વાસ નથી આથી તેને આ ફરિયાદ બિહારમાં દર્જ કરાવી છે. જયારે સુશાંત ના સીએ સાથે વાત થઈ ત્યારે તેણે જણાવ્યું છે કે રિયાના એકાઉંટમાં ઠોસ પૈસા ટ્રાન્સફર તો થયા છે પણ આ રકમ કોઈ મોટી નથી. આ સિવાય તેનુ કહેવું છે કે સુશાંતની નેટ વર્થ પણ એટલું નથી જેટલું તેની ફેમીલી દાવો કરી રહ્યું છે. 

Leave a Comment