અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💇 વાળની ઔષધી…. 💇
💇 આપણે બધા જાણીએ છીએ કે અમુક ઉમર પછી લોકોના વાળ ખારવા લગતા હોય છે અને તેનું કારણ લગભગ લોકોને ખબર નથી હોતું. વાળ ખરતા હોય તેને કંટ્રોલ કંઈ રીતે કરવા તે પણ ખબર નથી હોતી અને પછી આપણે એવા પ્રોડક્ટસનો ઉપયોગ આપણા વાળમાં કરતા હોઈએ છીએ જેના કારણે વાળને ફાયદા થવાને નુંકશાન થાય છે અને આપણા વાળ ખરવા થવા લાગે છે. ઘણા લોકોના વાળ ખુબ જ વચ્ચેથી તૂટી જતા હોય છે, ખરતા હોય છે તેને આ સમસ્યાનું હલ નથી મળતું અને તેની દવા શું હોય છે તે લગભગ ખબર નથી હોતી અને બજારમાં મળતા પ્રોડક્ટ્સને આપણે ખરીદી લેતા હોઈએ છીએ જેનાથી આપણને નુંકશાન થતું હોય છે. તો અમે આ મુદ્દાને લઈને એક ઔષધી લઈને આવ્યા છીએ જે એક ઘરેલું ઔષધી છે જો આ ઔષધીનો પ્રયોગ કરો છો તો તમારા વાળ કુદરતી રીતે હેલ્દી થઇ જશે અને તેની સાથે સાથે નેચરલ કલરમાં પણ આવી જશે.Image Source :
💇 ઘણી વાર એવું બનતું હોય છે કે તમે ઘરની બહાર જતા હોવ તો પ્રદુષણના કારણે વાળ ખરાબ થઇ જતા હોય છે. અને ઘણી વાર વાળની બરાબર કેર ન કરવાથી માથામાં ખોડો પણ થઇ જતો હોય છે. હેલ્દી વાળ માટે આપણા શરીરને પ્રોટીનની ખુબ જ જરૂર હોય છે. કેમ કે વાળને પ્રોટીન ખુબ વધારે માત્રામાં મળવું જોઈએ. તો આજે અમે વાળને લગતા બધા જ પ્રોબ્લેમ માટે એક સોલ્યુશન લાવ્યા છીએ.
💇 આપણે પહેલા તો બે તુરિયા લેવાના છે પછી તેને નાના પીસમાં સમારી લેવાના છે. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે તુરિયાને છાલની સાથે જ સમારી લેવાના છે. પછી તેને પાણીમાં સાફ કરી લેવાના છે. ત્યાર બાદ આ ટુકડાને સુકવી નાખવાના છે. જ્યારે તે બરાબર સુકાય જાય ત્યાર બાદ સુકાય ગયેલા તુરીયાને મીક્ષ્યરમાં નાખીને તેનું ચૂર્ણ બનાવી લેવાનું છે. પછી તે ચૂર્ણને તમે નાળિયેરના તેલમાં મિક્સ કરીને એક કાચની બોટલમાં બંધ કરીને ચાર દિવસ સુધી મૂકી રાખવાનું છે. પરંતુ નાળિયેરનું તેલ એટલું નાખવાનું છે કે જે ચૂર્ણ હોય તેને તેલમાં તરબોળ કરી દેવાનું છે.
💇 ચાર દિવસ પછી તે મિશ્રણને કાઢવાનું છે અને પછી પાણીમાં નાખીને તેને ઉકાળવાનું છે. પાણી બરાબર ઉકળી જાય ત્યાર બાદ પાણીને ગાળી લેવાનું છે. પછી તે પાણીથી જ તમારે માથામાં માલીશ કરવાની છે. અને તે પણ દરરોજ કરવાની છે. માલીશ કરવા સમયે ધ્યાન રાખવું કે તમારે આંગળી ઓ દ્વારા જ માલીશ કરવાની છે. જો હથેળી દ્વારા માલીશ કરવામાં આવે તો વાળ કોરા અથવા બેજાન હશે તો તુટવા કરે છે. એટલા માટે આંગળીઓ વડે જ માલીશ કરવાની છે અને તે પણ હળવા હાથે જ માલીશ કરવાની છે.
💇 આ પ્રયોગથી તમારા વાળ માત્ર ત્રણ જ દિવસમાં હેલ્દી અને ગ્લોવિંગ થઇ થવા લાગશે. કેમ કે તુરીયામાં વિટામીન સી, કાર્બોહાઈડ્રેડ, પ્રોટીન આવા બધા તત્વો તુરીયામાં રહેલા હોય છે. જેનાથી આપણા વાળ હેલ્દી રહે છે. વાળની સાથે સાથે આંખો માટે પણ આ ઉપાય ખુબ જ સારો હોય છે અને આપણા શરીર માટે પણ ખુબ જ ફાયદાકરકા હોય છે. તુરીયાને જો ખાવામાં આવે તો પણ આપણા પેટ સંબંધી સમસ્યાઓ માંથી રાહત મળે છે. જો તુરીયાને શાકનું રૂપમાં ખાવામાં આવે તો તે અનેક ગણા ફાયદા થાય છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી