મિત્રો કેન્સર એ એક ગંભીર અને જીવલેણ બીમારી છે જે અસામાન્ય DNA કોશિકાઓમાં વૃદ્ધિના કારણે થાય છે. આ શરીરના કાર્યોમાં અડચણ ઊભી કરે છે. જો કેન્સર ના લક્ષણોને નજર અંદાજ કરવામાં આવે તો તમારા જીવનું જોખમ વધી શકે છે. એવામાં પ્રથમ તબક્કામાં જ તેની ઓળખાણ થવી ફાયદાકારક રહે છે. પરંતુ કેટલાક પ્રકારના કેન્સર એટલા મામૂલી સંકેત આપે છે કે છેલ્લા તબક્કા પર દર્દીને પોતાની બીમારીની જાણ થાય છે. એવામાં તેનાથી બચાવના ઉપાયોને જાણી લેવું તમારા માટે ફાયદા કારક સાબિત થઈ શકે છે.
અભ્યાસ દ્વારા જાણવા મળે છે કે આહારમાં કેન્સરના વિકાસને રોકવાની ક્ષમતા હોય છે એવામાં એક આહાર વીટ ગ્રાસ (Wheatgrass) છે જેને ઘઉંના જવારા પણ કહેવામાં આવે છે. એક્સપર્ટ ના જણાવ્યા પ્રમાણે વિટ ગ્રાસનું સેવન કરવાથી બ્લડમાં કેન્સર કોશિકાઓ થોડાક જ દિવસોમાં 65 ટકા સુધી ઘટાડી શકાય છે.કેન્સરના સામાન્ય લક્ષણો:- મળ મૂત્ર ત્યાગવાની આદતોમાં બદલાવ, ઘાવ જલ્દી ઠીક ન થવા, બ્લીડિંગ કે ડિસ્ચાર્જ, ગાંઠ બનવી, અપાચો કે ગળવામાં મુશ્કેલી, મસા કે તલના રંગ અને આકારમાં પરિવર્તન, સતત ઉધરસ. અવાજ બેસી જવો.
કેન્સર પર કરવામાં આવેલ અભ્યાસ:- NCBI ના પ્રકાશિત એક અભ્યાસ પ્રમાણે વીટ ગ્રાસના સંપર્કમાં આવ્યા બાદ ક્રમશઃ 24, 48 અને 72 કલાક માટે લ્યુંકેમિયા કોશિકાઓની મૃત્યુમાં વધારો થયો જે લગભગ 65 ટકા સુધી હતો. એવામાં સંશોધકોએ માન્યું કે કેન્સરથી બચાવ અને ઉપચારમાં ઘઉં ના જવારા નું સેવન અસરકારક રીતે કામ કરે છે.
ઘઉં ના જવારા થી કેવી રીતે નષ્ટ થાય છે કેન્સર સેલ:- વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે ઘઉંના જવારામાં હિમોગ્લોબિન ના સમાન તત્વો હોય છે જે એક પ્રોટીન હોય છે. આ ઓક્સિજનને લોહીમાં પહોંચાડવાનું કામ કરે છે.એવામાં ઘઉ ના જવારા નું સેવન લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. કારણ કે ઓક્સિજનથી વંચિત સ્થિતિમાં કેન્સર કોશિકાઓ સૌથી વધારે સારી રીતે વધે છે, તેથી ઘઉંના જવારા કેન્સર સેલ ના વિકાસને રોકે છે તેની સાથે જ ઘઉંના જવારા કેન્સર ના ઉપચારમાં પણ ઉપયોગી થઈ શકે છે.ઘઉંના જવારામાં હાજર પોષક તત્વો:- ઘઉંના જવારામાં એન્ટી કેન્સરવાળા ગુણ હોવાની સાથે અનેક પ્રકારના વિટામિન, મિનરલ અને એન્ટિઓક્સિડન્ટ હાજર હોય છે. જેમાં મુખ્ય રૂપે ગ્લુટેથિઓન, આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફાઈટો ન્યુટ્રીયંટ્સ, એમિનો એસિડ, વિટામીન એ, વિટામિન સી, વિટામીન ઈ, વિટામીન કે અને બી કોમ્પ્લેક્સ, ક્લોરોફિલ અને પ્રોટીન સામેલ હોય છે.
કેવી રીતે કરવું ઘઉં ના જવારા નું સેવન:- વીટ ગ્લાસ એટલે ઘઉંનું ઘાસ જેને ઘઉંના જવારા પણ કહેવાય છે. એક્સપર્ટ જણાવે છે કે આનો ઉપયોગ ખેડૂતો દ્વારા વર્ષોથી પશુના આહાર રૂપમાં કરવામાં આવે છે. પરંતુ આ હાલમાં જ પોતાના પ્રભાવશાળી સ્વાસ્થ્ય લાભોના કારણે એક સુપરફુડના રૂપમાં ઉદ્ભવ્યું છે. આને કાચા ખાઈ શકાય છે કેપ્સુલ ના રૂપમાં પણ સેવન કરી શકાય છે. પરંતુ તેનો ઉપયોગ સામાન્ય રીતે પાવડર કે સ્મુધી અને જ્યુસ જેવી વસ્તુઓમાં સામેલ કરવામાં આવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી