દુબઈમાં વિરાટ કોહલી અને અનુષ્કા દરિયા વચ્ચે હતા આવી હાલતમાં અને પાડી લીધો તેનો ફોટો ! જુઓ શું કરતા હતા.

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે, બોલીવુડ અને ક્રિકેટર કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહેતા હોય છે. તો હાલમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ એક ફોટોને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. તે ફોટો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તો આજે અમે તમને એ ફોટો વિશે જણાવશું અને એવું તો શું છે કે, આ ફોટો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

મિત્રો આ વર્ષે ભારતના બદલે દુબઈમાં IPL ની મેચ ચાલી રહી છે. આ વર્ષે IPLમાં RCB નું પ્રદર્શન ખુબ જ શાનદાર જોવા મળી રહ્યું છે. પરંતુ IPL દરમિયાન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર પોતાનો એક અનોખો ફોટો શેર કર્યો છે. તે ફોટો ખુબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યો છે. તે ફોટોમાં વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે નજર આવ્યો હતો. આ ફોટોમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી એટલાંટિકસ ધ પામ, રીસોર્ટ્સની સામે સમુદ્રમાં નજર આવી રહ્યા હતા. બંને આ તસ્વીરમાં એક બીજાના પ્યારમાં ડૂબેલા દેખાઈ રહ્યા હતા. બંનેનો આ ફોટો હવે સોશિયલ મીડિયામાં વાયરસ થઈ રહ્યો છે.

બંનેનો આ ફોટો ખુબ જ ખુબસુરત છે. સનસેટની વચ્ચે બંને એકબીજાની નજીક આવી રહ્યા છે. તેમજ તેની પાછળ ખુબસુરત બિલ્ડીંગ દેખાઈ રહી છે. બંને અડધા પાણીમાં ડૂબેલા છે અને એકબીજા તરફ જોઈ રહ્યા છે. તેવામાં દરેક લોકો એવું જ વિચારી રહ્યા હશે કે આખરે આ ખુબસુરત ફોટોનો ફોટોગ્રાફર કોણ છે. તો વિરાટ કોહલીએ આ ફોટોને શેર કરતા એ પણ જણાવ્યું કે, આખરે તેનો અને અનુષ્કાનો આ શાનદાર ફોટો કોણે ક્લિક કર્યો.

https://www.instagram.com/p/CGfSWf2l_rs/?utm_source=ig_embed

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો આ ફોટો એ.બી. ડેવિલયર્સે કેપ્ચર કર્યો છે. કોહલીએ ફોટો શેર કેપ્શન દ્વારા આ ફોટોનું ક્રેડિટ એ. બી. ડેવિલયર્સને આપવામાં આવ્યું છે. જેના પર એ.બી. ડેવિલયર્સે પણ પ્રતિક્રિયા આપી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ફેંસને તેની આ તસ્વીર ખુબ જ પસંદ આવી રહી છે. જેના પર લોકો હવે કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ખુબ જ જલ્દી પેરેન્ટસ બનવાના છે. વર્ષ 2021 માં અનુષ્કા શર્મા પોતાના પહેલા બાળકને જન્મ આપશે. બંનેએ આ ખુશખબરીને હાલમાં જ પોતાના ફેંસ સાથે શેર કરી છે. તમને જણાવી દઈએ કે હાલ અનુષ્કા શર્મા પણ IPL દરમિયાન દુબઈમાં જ છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment