બે વસ્તુનું એક સાથે સેવન કરવાથી થતા નુકશાન.
જયારે જમવાનું સ્વાદિષ્ટ થઇ જાય ત્યારે ખાનારાઓ સ્વાદમાં ખોવાય જાય છે. તેવા સ્વાદિષ્ટ લોકો ભૂલી જાય છે કે, જમવામાં પણ કંઇક નિયમો બનેલા હોય છે.
ભોજન કરતી વખતે જો નાની બાબતમાં ધ્યાન ણ આપવામાં આવે તો તેની આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આ સાથે જમવામાં કોમ્બીનેશનની વાત પણ અગત્યની છે જેમ કે, કંઈ વસ્તુઓને એક સાથે ન ખાઈ શકીએ. એવી ઘણી વસ્તુઓ રહેલી છે કે જો તેનું સેવન એકસાથે કરવામાં આવે તો તે આપણા શરીર માટે ખુબ જ હાનીકારક છે.
આ જ વસ્તુઓ આપણે વડીલો પાસે થી સંભાળતા આવ્યા છીએ. પરંતુ ઘણી વાર અપને તેને અંધવિશ્વાસ કહીને ટાળતા હોઈએ છીએ. ખરેખર આ બાબત સ્વાસ્થ્ય પર ખરાબ અસર તથા સારો પ્રભાવ પડી શકે છે.
જે એક વસ્તુ નું સેવન કરવાથી તે ખતરનાખ પરિણામ લાવી શકે છે. તો મિત્રો આજે અમે તમારા સુધી આ લેખ દ્વારા કંઈ ચીજ વસ્તુ સાથે ખાવથી હાનીકારક નીવડે છે. તેની વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો આ આર્ટીકલ જરૂર વાંચજો તથા શેર કરજો જેથી સ્વાસ્થ્ય સંબંધિત જોખમો ઓછા કરવા માટે તમને મદદરૂપ થઇ શકે છે.
નીચે પએમાને વસ્તુઓ કયારેય સાથે ન ખાવી.
દુધ સાથે દહીનું સેવન ણ કરવું જોઈએ તે સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક છે. કારણ કે, દૂધ અને દહીં બંને ની તાસીર અલગ અલગ હોય છે. આ બંને સાથે ખાવા થી પેટની અને ચામડીના રોગોની સમસ્યા થઇ શકે છે.
2] કોલ્ડ્રીંક પછી ….
કોલ્ડ્રીંક પીધા પછી કે પીધા પહેલા ક્યારેય પણ પીપરમેન્ટ યુક્ત પણ મસાલા કે તેના જેવી અન્ય વસ્તુનું સેવન ન કરવું જોઈએ. કોલ્ડ્રીંક તેમજ પણ મસાલા અથવા પીપરમેન્ટના મળવાથી સાઈનાઇડ બને છે જે ઝેર સમાન છે અને એ આપણો જીવ પણ લઇ શકે છે.
૩] બટેકા અને ભાત:
ઘણા લોકો બટેકા અને ભાતના શોખીનો હોય છે. પરંતુ બટેકાના શક સાથે ભાત ખાનાર લોકોએ એ વસ્તુનું ધ્યાન રાખવું કે બંને સાથે ણ લેવા જોઈએ. કારણકે તે બંને નું સાથે સેવન કરવાથી કબજિયાતની સમસ્યા થવાની સંભાવના થઇ શકે છે.
દૂધ અને ડુંગળી બંને કયારેય એક સાથે ન લેવા જોઈએ. ડુંગળી સાથે દૂધ લેવાથી ઘણા પ્રકારના ત્વચાને સંબંધિત રોગો થાય છે. જેમ કે, દાગ, ખરજવું, ખંજવાળ, એગ્જીમાં, સોર્યાસીસ, ધાધર વગેરે રોગો થવાની સમસ્યા થવાની સંભાવના વધે છે.
5] ભોજન સાથે ફળ:
આર્યુર્વેદ અનુસાર ભોજન સાથે ફળ ખાવા ન જોઈએ. બંને વસ્તુમાં કાર્બોહાઈડ્રેટ અને પ્રતિન પચાનનું મેકેનીઝમ અલગ હોય છે. લીંબુ , સંતરા, અનાનસ વગરે ખાતા ફળ એસીડીક હોય છે. બનેના સાથે ખાવામાં આવે તો કાર્બોહાઈડ્રેટ તથા સ્તર્ચની પાચન ક્રિયા ધીમી થઇ જાય છે. જેનાથી કબજિયાત, ડાયેરિયા તેમજ અપચાની સમસ્યા વધી શકે છે.
6] દૂધ સાથે લીંબુ:Image Source :
દૂધ સાથે લીંબુ તથા અન્ય ખાટી વસ્તુનું સેવન કરવું તે સ્વાસ્થ્ય માટે ખુબ હાનીકારક છે. બંનેનું એક સાથે સેવન કરવાથી એસીડીટી ની સમસ્યા ઉદ્દભવે છે.
અડદ દાળ સાથે દહીં ખાવાથી ખુબ જ નુકશાન પહોંચે છે. એવું માનવામાં આવ્યું છે કે, બન્નેં સતત એકસાથે સેવન કરવાથી હૃદય સંબંધી બીમારીઓ થવાની શક્યતા વધે છે.
દહીં સાથે પરોઠા તેમજ અન્ય તળેલી ચીજ વસ્તુ ખાવાથી દહીં ફેટને પાચન કરવામાં વિઘ્ન પેદા કરે છે. તેનથી ફેતથી મળનારી એનર્જી શરીરને યોગ્ય રીતે મળી શકતી નથી. તેથી દહીં સાથે પરોઠાનું સેવન ટાળવું.
આમ આવી રીતે બે વસ્તુ એક સાથે ખાવાથી નુકશાન કારક નીવડે છે. માટે જો તમે સેવન કરતા હોય તો આજ થી તેનું સેવન ટાળવું અને જીવનને તંદુરસ્ત રીતે જીવો.Image Source :
મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro
મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ
Image Source: Google