બધા જ ભારતીયોને કેવી રીતે મળશે કોરોનાની વેક્સિન ? સરકારે બનાવ્યો છે આવો પ્લાન !

કોરોના વાયરસને ખતમ કરવા માટે તેની વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. તેની વચ્ચે મંગળવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબંધિત કરતા કહ્યું સ્પષ્ટ રીતે જણાવ્યું કે, લોકડાઉન ખતમ થયું છે, કોરોના વાયરસ ખતમ નથી થયો. તેવામાં લોકોએ પૂરી સાવધાની રાખવાની જરૂર છે. પીએમ મોદીએ પણ આ જાણકારી આપી હતી કે, દેશમાં ઘણી વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. તેમજ ઘણી વાર એવો સવાલ ઉઠાવવામાં આવે છે કે, આખરે કેવી રીતે બધા દેશ વાસીઓને કોરોના વાયરસની વેક્સિન ઉપલબ્ધ કરવામાં આવશે ? આ સવાલનો જવાબ પણ સરકારે મંગળવારના રોજ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે, 2021 માં કોરોના વાયરસની વેક્સિન આવે તેવી ઉમ્મીદ જણાય રહી છે.

મંગળવારના રોજ કેન્દ્રીય સરકાર સ્વાસ્થ્ય સચિવથી રાજેશ ભૂષણથી પૂછવામાં આવ્યું કે, કોરોના વેક્સિન લેવા માટે શું નેશનલ ડિઝીટલ હેલ્થ મિશનની ડિઝીટલ આઈડી લેવી અનિવાર્ય હશે ? આ વિશે તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, દરેક દેશવાસીઓને કોરોના વાયરસની વેક્સિન મળે, તેનાથી સુનિશ્ચિત કરવા માટે ઘણા બધા ઓળખ પત્રનો ઉપયોગ કરવામાં આવશે. રાજેશ ભૂષણે તેના પર જણાવ્યું કે, ‘દેશમાં જે NDHM ની સેવાઓ મૌજુદ છે, તેના માટે કોઈ પણ પ્રકારની આઈડી જરૂરી નથી. તેવામાં એવું કહેવું જરૂરી નહિ હોય કે, માત્ર વેક્સિન માટે જ આઈડીને અનિવાર્ય કરવામાં આવશે અને જેની પાસે આ આઈડી નહિ હોય, તેઓ ટીકાકરણથી વંચિત રહી જશે.’

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવનું કહેવું છે કે, હેલ્થ આઈડીનો ઉપયોગ એ મામલામાં કરવામાં આવશે જેમાં વ્યક્તિગત/ પ્રાપ્તકર્તા/ લાભાર્થીની પાસે હેલ્થ આઈડી નથી. ઘણા અન્ય આઈડીમાં પણ છે જેનું NDHM ના મામલામાં ઉપયોગ કરવામાં આવી શકે છે. આ લગભગ ચુંટણી પરિદ્રશ્ય તરફ હશે. જ્યાં મતદાતાઓ માટે આઈડી પહેલેથી જ નિર્ધારિત છે, તેનાથી કોઈ પણ ટીકાકરણથી વંચિત ન રહે.તેમણે કહ્યું કે, સરકારને ડિઝીટલ હેલ્થ આઈડી પર ડેટા પ્રબંધન નીતિ પર 7,000 થી વધુ કોમેન્ટ પ્રાપ્ત થઈ છે. સરકાર તેના આધાર પર કોઈ નીતિ લાવી શકે છે. આ સંબંધમાં સાંસદમાં એક બિલ લંબિત છે. NDHM ની પાસે એક દેતા પ્રબંધન નીતિ છે, જે છેલ્લા એક મહિનાથી સાર્વજનિક છે, અમને પણ તે પ્રાપ્ત થઈ છે.

તેમજ સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર કોવિડ-19 થી મૃત્યુ દર એક સપ્ટેમ્બરથી 1.77 પ્રતિશત ઓછો થઈને 1.52% થઈ ગઈ છે. 19 ઓક્ટોબરથી સ્થિતિ અનુસાર દેશમાં ઓક્સિજન સહાયિત 2,65,046 પથારી ઉપલબ્ધ છે, જ્યારે 7,71,36 ICU વિસ્તાર અને 39,527 વેન્ટીલેટર પથારી ઉપલબ્ધ છે. તેમજ પીએમ મોદીએ જાણકારી મેળવી કે, દેશમાં લગભગ 12 હજાર કોવિડ સેન્ટર કોરોના દર્દીઓ માટે બનાવવામાં આવ્યા છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment