જો તમે પણ શારીરિક કમજોરીના શિકાર બની રહ્યા છો તો આજે અમે તમને એક ઉપાય જણાવશું, જે તમને ખુબ જ કામ લાગી શકે છે. આ લેખમાં અમે તમને શેકેલા લસણથી થતા ફાયદા વિશે જણાવીશું. પલાળેલા લસણની કળીઓ કેટલીક ગંભીર બીમારીઓથી બચાવી શકે છે.
આમ જોવા જઈએ તો તેના સેવનથી ઘણા ફાયદા છે, પણ ખાસ વાત એ છે કે, શેકેલા લસણની કળી ખરાબ કોલેસ્ટ્રોલને દુર કરે છે, લોહીમાં જમા થયેલ ખરાબ તેલને દૂર કરીને હૃદયને સારી રીતે કાર્ય કરવા મદદ કરે છે. પરંતુ શેકેલું લસણ પરિણીત પુરુષ માટે વધારે ફાયદાકારક છે.
ખરેખર તો લસણમાં જરૂરી વિટામિન-C, ખનીજો, વિટામીન-B-6, ફોસ્ફરસ, મેગેનીઝ, જસત, કેલ્શિયમ અને આર્યન મળી આવે છે. તેનાથી પણ વિશેષ તેમાં પ્રોટીન, થાયમીન અને પેન્ટોથેનિક એસિડ હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. એક સંશોધન મુજબ, લસણમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન-વધારનાર ગુણધર્મો છે, જે પુરૂષોમાં જાતીય સંબંધમાં સુધારો કરે છે.
ક્યાં સમયે ખાવી જોઈએ શેકેલા લસણ ની કળી : શેકેલા લસણનું સેવન તમે સવારે અને રાત્રે સુતા પહેલા બંને ટાઈમ કરી શકો છો. ખાસ કરીને ખાલી પેટ ખાવાથી વધારે અસર કરે છે. તમે દરરોજ સવારે ખાલી પેટે 1 કે 2 લસણની કળી ચાવી જાવ અને ત્યારબાદ એક ગ્લાસ પાણી પીવો. તેનાથી તમને દિવસભર તાજગી રહેશે અને ફીટ હોવાનું દિવસેને દિવસે અનુભવ કરશો.
શેકેલું લસણ ખાવાના ફાયદા :
1 ) શેકેલું લસણ તમારા હૃદયને મજબૂત બનાવવા કામ કરે છે, તથા તેમાં આવેલ ઓમેગા-3 ફેટી એસિડ આપણા હૃદય માટે મહત્વપૂર્ણ છે, તેમજ હૃદયને મજબૂત બનાવે છે સાથે ખરાબ કોલેસ્ટ્રોલના લેવને પણ ઓછુ કરે છે. લસણના સેવનથી હાર્ટએટેક જેવી બીમારીઓનો ખતરો ઓછો રહે છે.
2 ) શેકેલા લસણનું સેવન કરવાથી શરદી-ઉધરસ જેવી બીમારીઓથી બચી શકાય છે. લસણમાં એન્ટીબાયોટીક, એન્ટીવાયરલ અને એન્ટી-ફંગલના ગુણ જોવા મળે છે, જે તમારા શરીરને ફ્લુ જેવા કારણથી બચાવવા મદદ કરે છે.
3 ) શેકેલું લસણ પાચનક્રિયાને મજબુત બનાવે છે. તેમાં ફાઈબરની માત્રા જોવા મળે છે, જે પાચન ક્રિયાની શક્તિને વધારવા મદદ કરે છે.
4 ) શેકેલા લસણનો ભૂકો કરીને દાંતની વચ્ચે રાખવાથી દાંતને રાહત મળે છે. તેમા એન્ટી-બેક્ટેરિયલ તત્વ હોય છે, જે દાંતની દુર્ગંધને પણ દૂર કરે છે.
5) લસણમાં એલીસીન નામનો પદાર્થ હોય છે જે પુરુષો ના મેલ હાર્મોન (મર્દાનગી) ના સ્તર ને ઠીક કરે છે. જયારે લસણમાં સેલેનીયમ નામનું વિટામિન ખુબ વિપુલ પ્રમાણમાં મળે છે જેનાથી સ્પર્મ ક્વાલીટીમાં વધારો આવે છે.
6) શેકેલું લસણ ખાવાથી પાચન શક્તિ સારી રહે છે. અને કબજિયાત જેવી સમસ્યાથી રાહત મળે છે. આમ જો તમે ખાલી પેટ શેકેલા લસણનું સેવન કરો છો તો પેટ સંબંધી ઘણા ફાયદાઓ થાય છે. તેમજ અનેક બીમારી સામે રક્ષણ પણ મળે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
ખુબજ સરસ
Hi
Hii
Vere helpful