WHO (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન) ના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા વિશ્વનાથનને એવી લાગી રહ્યું છે કે, કોરોના વાયરસ હજુ રહેશે. દક્ષીણ ભારત વાણિજ્ય અને ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત એક પરિચર્ચામાં સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, ‘અમારે અનુશાસિત વ્યવહાર માટે બે વર્ષ સુધી ખુદને માનસિકરૂપે પ્રબળ કરી લેવા જોઈએ, જ્યાં સુધી કોવિડ-19 ની પર્યાપ્ત વેક્સિન ન મળે.’
તેમણે જણાવ્યું કે, ‘આવતા વર્ષના મધ્ય સમય સુધીમાં કોરોનાની વેક્સિન તૈયાર થઈ શકે છે, પરંતુ શરૂઆતમાં તેની લિમિટેડ જ સપ્લાય થશે. તે વૃદ્ધો બાદ માત્ર હાઈ રિસ્ક વાળા દર્દીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે જ ઉપલબ્ધ થશે. આખી દુનિયાની બધી આબાદીને વેક્સિનેટ કરવા માટે ઓછામાં ઓછા બે વર્ષ સુધોની સમય જોઈએ.’
વાયરસ ફેલાવાની ક્ષમતા રાખતા સમૂહો અને મોટી સભાઓની ઓળખ કરીને મહત્વ પર જોર આપતા સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, ‘કોરોનાને કંટ્રોલમાં કરવા વાળા દેશો બાદ આપણે એ દેશોમાં જવું પડશે, જ્યાં વાયરસ ફિલહાલ છે. ત્યારે કોમ્યુનિટી ટ્રાન્સમિશન પહેલા તેને આસાનીથી નિયંત્રિત કરી શકાય છે.’સ્વામીનાથને કહ્યું કે, કોરોનાથી મુક્તિ મેળવવા માટે આપણે ત્રણ વાતોનું વિશેષ ધ્યાન રાખવું પડશે. પહેલું, અને વેન્ટિલેટેડ સ્પેસને બંધ રાખવી. બીજું, ભીડભાડ વાળી જગ્યાઓ પર જવાથી બચો અને ત્રીજું, શારીરિક દુરી બનાવી રાખો. તેને એવું લાગે છે કે, કોમ્યુનિટી ટ્રાન્સમિશન માટે જવાબદારી વાળા લોકોની ઓળખ કરી તેને ઇન્ફેકશન ફેલતા પહેલા જ અલગ જ રાખવા જોઈએ. આપણે આવું બધું કરતા રહેવાની જરૂર છે. આ જવાબદારી સરકાર અને નાગરિકો પર છે કે, પોતાના માટે કેવું ભવિષ્ય ઈચ્છે છે.
વૈશ્વિક સ્તર પર વાયરસ ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ સમયે વાયરસ ફેલવાની ગતિ વિતેલા અમુક મહિનામાં ખુબ જ વધુ છે. આખી દુનિયામાં લગભગ ત્રણ લાખ કેસ રોજ દર્જ થઈ રહ્યા છે. મૃત્યુઆંક 11 લાખ પાર થઈ ચુક્યો છે અને રોજ લગભગ 6 હજાર લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, દુનિયાની 10% આબાદી આ સમયે કોરોના સંક્રમિત થઈ શકે છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google