મળી રહ્યો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરવાનો મોકો, મળશે 77208 પગાર | જાણો ફોર્મ ભરવાની તારીખ…

મિત્રો આજે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેને સારી નોકરી મળી જાય, તેમાં પણ ખાસ કરીને જો સરકરી નોકરી મળી જાય તો બાકીનું જીવન ટેન્શન વગર વીતી શકે છે. પણ આ માટે તમારે સખત મહેનત કરવી પણ જરૂરી છે. પણ જો તમે ખરેખર નોકરી શોધી રહ્યા છો અને તે પણ સરકારી તેમજ જો તમારી પાસે યોગ્ય ડિગ્રી પણ છે તો તમારા માટે આ એક મહત્વની જાહેરાત છે. ચાલો તો તેની વિગત એકવખત સંપૂર્ણ જાણી લો.

ભારતીય રિજર્વ બેંક એ ઘણા પદ પરથી ભરતીઓ બહાર પાડી છે. એવામાં RBI માં નોકરીની રાહ જોઈ રહેલા યુવાનો માટે આ એક સારો એવો મોક્કો છે. RBI એ નોન-સીએસજી ના ઘણા પદો માટે નોટીફીકેશન જાહેર કરી છે. યોગ્ય અને ઈચ્છુક આ ભરતી માટે 10 માર્ચ સુધીમાં આવેદન કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ : ઓનલાઇન આવેદનની શરૂઆત – 23 ફેબ્રુઆરી 2021 છે. તેમજ ઓનલાઇન આવેદનની અંતિમ તારીખ – 10 માર્ચ 2021 ના સાંજે 6 વાગ્યા સુધી છે. આવેદન શુલ્ક જમા કરવાની અંતિમ તારીખ – 10 માર્ચ 2021. પરીક્ષાની તારીખ – 10 એપ્રિલ 2021 છે.

વેતનમાન : લીગલ ઓફિસર ગ્રેડ બી – 77208 રૂપિયા પ્રતિ માસ પગાર છે. મેનેજર (Technical – Civil) – 77208 રૂપિયા પ્રતિ માસ પગાર છે. આસિસ્ટન્ટ મેનેજર (राजभाषा)– 63172 રૂપિયા પ્રતિ માસ પગાર છે. આસિસ્ટન્ટ મેનેજર (प्रोटोकॉल और सिक्योरिटी) – 63172 રૂપિયા પ્રતિ માસ પગાર છે.

આવેદન શુલ્ક : સામાન્ય /OBC/PWD – વર્ગના ઉમ્મીદવાર માટે – 600 રૂપિયા અને SC/ST વર્ગના ઉમ્મેદવાર માટે – 100 રૂપિયા ફિસ રાખી છે.

પદોનું વિવરણ : લીગલ ઓફિસર ગ્રેડ બી – 11 પદ પર જગ્યા છે. મેનેજર (Technical – Civil) – પદ પર એક જગ્યા છે. આસિસ્ટન્ટ મેનેજર (राजभाषा)– 12 જગ્યા છે. આસિસ્ટન્ટ મેનેજર (प्रोटोकॉल और सिक्योरिटी) – 5 પદ ખાલી જગ્યા છે.  ટૂંકમાં કુલ પદ – 29 છે.

યોગ્યતા : લીગલ ઓફિસર ગ્રેડ બી – આ પદ માટે ઉમેદવારનું લોમાં ગેજ્યુએશન હોવું જરૂરી છે. સાથે બે વર્ષનો અનુભવ પણ જરૂરી છે. તેમજ મેનેજર (Technical – Civil) – આ પદ માટે સિવિલ એન્જીનીયરમાં ગેજ્યુએશન અને ત્રણ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. આસિસ્ટન્ટ મેનેજર (राजभाषा) – આ પદ માટે વિષયના રૂપે અંગ્રેજીનો અભ્યાસની સાથે હિન્દીમાં સેકેંડ ક્લાસ માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે. અથવા વિષયના રૂપે હિન્દીના અભ્યાસ સાથે અંગ્રેજીમાં સેકેંડ ક્લાસ માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે. આસિસ્ટન્ટ મેનેજર (प्रोटोकॉल और सिक्योरिटी) – આ પદ માટે ઉમેદવારનું સેના./નૌસેના/વાયુ સેનામાં અધિકારીના પદ પર ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ જરૂરી છે.

RBI non CSG પર પદ બહાર પડેલ આ ભરતી માટે ઉમેદવારનું ચયન ઓનલાઈન અને ઓફ લાઈન પરીક્ષા અને ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી…

Leave a Comment