મિત્રો તમે બેંક વિશે થોડીઘણી માહિતી તો રાખતા જ હશો. કેમ કે આજકાલ લગભગ પૈસાના વ્યવહાર બેંક દ્વારા થાય છે. તેથી બેંક જ્યારે નિયમો વિરુદ્ધ કોઈ કાર્ય કરે ત્યારે તે બેંક પર દંડ ફટકારવામાં આવે છે. વિવિધ બેંકના નિયમો પણ જાણતા હશો. તેમજ પ્રાઇવેટ બેંક વિશે પણ તમે જાણતા હશો. પરંતુ આપણા દેશની બધી બેંક દેશની સરકારી બેંક RBI ની અંદર આવે છે. તેથી બધી જ પ્રાઇવેટ બેંકે RBI ને આધીન રહેવું પડે છે. જો તેના કોઈ નિયમનો ભંગ કરવામાં આવે તો દંડ થઈ શકે છે. ચાલો તો દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંકને શા માટે 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો તેના વિશે જાણી લઈએ. તો ચાલો જાણીએ કંઈ છે એ બેંક.
જાણવા મળતી માહિતી મુજબ ભારતીય રિઝર્વ બેંકે પ્રાઇવેટ સેક્ટરની સૌથી મોટી બેંક એટલે કે HDFC બેંક પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. HDFC બેંકે સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં આ અંગે જાણકારી આપી છે. વાસ્તવમાં HDFC બેંકે સબ્સિડિયરી જનરલ લેજરમાં અનિવાર્ય ન્યુનતમ પુંજી બનાવી રાખવામાં વિફળ રહી છે. ત્યાર પછી એસજીએલ બાઉન્સ થઈ ગયું. RBI તરફથી HDFC બેંકને 9 ડિસેમ્બરે એવો આદેશ અને પછી 10 ડિસેમ્બર આ ખુલાસો કરવામાં આવ્યો છે.
RBI એ આદેશમાં શું કહ્યું : RBI એ પોતાની નોટીફીકેશનમાં જણવ્યું છે કે, SGL ના બાઉન્સ માટે HDFC પર 10 લાખ રૂપિયાનો મોનીટરી દંડ ફટકારવામાં આવ્યો છે. 19 નવેમ્બરે બેંકના સીએસજીએલ એકાઉન્ટ માં ઘણી સિક્યોરીટીમાં બેલેન્સની કમી થઈ ગઈ છે. RBI ના આ આદેશ પછી HDFC બેંકના શેર શુક્રવારે 1384.05 રૂપિયા સુધી દેખાયો હતો.શું હોય છે SGL : સબ્સિડિયરી જનરલ લેજર એક રૂપે ડીમેટ એકાઉન્ટ હોય છે, જેમાં બેંકો દ્વારા સરકારી બોન્ડ રાખવામાં આવે છે. જ્યારે સીએસજીએલ ને બેંક તરફથી ખોલવામાં આવે છે. જેમાં ગ્રાહકો તરફથી બેંક બોન્ડ રાખે છે. બોન્ડ જોડાયેલ લેણદેણ ફેઈલ થવાને જ કહેવામાં આવે છે SGL બાઉન્સ થઈ ગયો.
ડિજિટલલોન્ચિંગ પર રોક : હાલમાં જ RBI દ્વારા પોતાના પ્રોગ્રામ ડિજિટલ નીચે નિયોજિત બેંકની ડિજિટલ બિઝનેસ જનરેટીંગ ગતિવિધિઓના લોન્ચ પર અટકાવવા અને નવા ક્રેડિટ કાર્ડ ગ્રાહકોની સોસિંગ પર રોક લગાવવાની ઘોષણા કર્યા પછી સ્ટોકના વેલ્યુએશનમાં ગિરાવટ જોવા મળી છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી