પીએમ મોદી લાવી રહ્યા છે નવી યોજના, દેશના ગ્રામીણ વિસ્તારમાં આવશે મોટું પરિવર્તન.

આપણે જાણીએ છીએ કે, પીએમ મોદી દ્વારા ઘણી નવી નવી યોજનાઓ લાવવામાં આવી છે. જેના દ્વારા લોકોના હિતમાં નવી સ્કીમો આવતી રહે છે. પરંતુ ફરીવાર એક નવી યોજના આજે લોન્ચ થવાની છે. આ યોજનામાં પણ લોકો લોકોને ખુબ જ ફાયદો થશે. તો જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે “સ્વામિત્વ યોજના” ની શરૂઆત કરશે. આ યોજના હેઠળ માલિકોને તેની સંપત્તિનો માલિકીના હકને રેકોર્ડની સાથે જોડાયેલા કાર્ડ ભૌતિક રીતે ઉપલબ્ધ કરવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન વિડીયો કોન્ફરન્સ દ્વારા થશે. પીએમ મોદીએ શનિવારના રોજ ટ્વિટ કર્યું હતું કે, ‘કાલનો દિવસ ગ્રામીણ ભારત માટે એક મોટું સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. સવારે 11 વાગ્યે સ્વામિત્વ યોજના અંતર્ગત સંપત્તિ કાર્ડનું વિતરણ કરવાનો શુભારંભ કરવામાં આવશે. આ યોજના કરોડો ભારતીયોના જીવનમાં મિલનો પથ્થર સાબિત થશે.’

પ્રધાનમંત્રી કાર્યાલયએ તેને ગ્રામીણ ભારતમાં બદલાવ લાવવા વાળી એક ઐતિહાસિક પહેલ જણાવી છે. સરકાર આ પહેલથી ગ્રામીણોને પોતાની જમીન અને સંપત્તિને એક આર્થિક સંપત્તિ તરીકે ઉપયોગ કરવાની સુવિધા મળશે તેના બદલામાં તે બેંકોમાંથી કર્જ અને બીજા આર્થિક ફાયદા ઉઠાવી શકશે. PMO એ કહ્યું છે કે, આ કાર્યક્રમની શરૂઆતથી લગભગ એક લાખ સંપત્તિ માલિક પોતાની સંપત્તિથી જોડાયેલા કાર્ડ પોતાના મોબાઈલ ફોન પર સમસ્યા લિંક દ્વારા ડાઉનલોડ કરી શકશો. ત્યાર બાદ સંબંધિત રાજ્ય સરકારો દ્વારા સંપત્તિ કાર્ડનું ભૌતિક વિતરણ કરવામાં આવશે.

6 રાજ્યોના 763 ગામોમાં મળશે તેનો લાભ : આ લાભ છ રાજ્યો ના 763 ગામોને મળશે. આમાંથી ઉત્તર પ્રદેશ ના 346, હરિયાણા ના 221, મહારાષ્ટ્ર ના 100, મધ્ય પ્રદેશ ના  44, ઉત્તરપ્રદેશના 50 અને કર્ણાટકના 2 ગામોનો સમાવેશ કર્યો છે. બયાન અનુસાર મહારષ્ટ્રને છોડીને આ બધા જ રાજ્યોના લાભાર્થીઓને એક દિવસની અંદર પોતાના સંપત્તિ કાર્ડ ભૌતિક રૂપ નકલો પ્રાપ્ત થશે. મહારાષ્ટ્રમાં સંપત્તિ કાર્ડો માટે અમુક રકમ લઈને જવાની વ્યવસ્થા છે, એટલા માટે તેમાં એક મહિનાનો સમય લાગશે.

પીએમઓ ના બયાન અનુસાર, આ પહેલી વાર છે કે, લાખો ગ્રામીણ સંપત્તિ માલિકોને લાભ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોટા સ્તર ઓર અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. તો આ મોકા પર પ્રધાનમંત્રી અમુક લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરશે. સ્વામિત્વ પંચાયતો રાજ મંત્રાલયની યોજના છે. પ્રધાનમંત્રીએ 24 એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતી દિવસ પર તેની શરૂઆત કરી હતી. આ યોજનાનું મકસદ ગ્રામીણ ક્ષેત્રોમાં ઘ્રીના માલિકો અધિકાર સંબંધી રેકોર્ડ સાથે સંબંધિત સંપત્તિ કાર્ડ ઉપલબ્ધ કરવું પડશે. બયાન અનુસાર આ યોજનાને ચરણબદ્ધ રીતે ચાર વર્ષમાં પુરા દેશમાં લાગુ કરવામાં આવશે. તેના દાયરામાં લગભગ 6.62 લાખ ગામ આવશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google 

Leave a Comment