અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
વિશ્વની સૌથી સુંદર 5 મહિલા ક્રિકેટર… જેમાંથી એક ક્રિકેટરે કર્યો હતો કોહલીને પ્રપોઝ….
મિત્રો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ પાંચ એવી મહિલા ક્રિકેટર વિશે જે વિશ્વની સૌથી સુંદર ક્રિકેટર છે. જે ક્રિકેટની રમતમાં ખુબ જ નિપૂર્ણ છે અને તેની સુંદરતા લોકોના દિલમાં રાજ પણ કરે છે. તો ચાલો જાણીએ તે પાંચ મહિલા ક્રિકેટરો વિશે જેની સુંદરતા જોઇને તમે પણ બની જશો તેના દીવાના.
Image Source સના મીર (ઉપરનો ફોટો)
પાંચમાં નંબર પર છે સના મીર. પાંચમાં નંબર પર આવે છે પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કપ્તાન સના મીર. સના મીર અત્યાર સુધીની પાકિસ્તાન ક્રિકેટ ટીમની સૌથી ખુબ સુરત મહિલા ક્રિકેટર છે.
Image Source સના મીર (ઉપરનો ફોટો)
જેની પાછળ પાકિસ્તાનના લાખો લોકો દીવાના છે. તેણે પોતાની ટીમ માટે અત્યાર સુધીમાં 108 વન ડે અને 75 T-20 મેચના મુકાબલા કર્યા છે. તેમાંથી ઘણાં સફળતા મળી પણ છે અને ઘણાં નથી પણ મળી. પરંતુ તેની સુંદરતાના વખાણ લોકો ખુબ જ કરે છે.
Image Source એલીસ પેરી (ઉપરનો ફોટો)
નંબર ચાર પર છે એલીસ પેરી. ચોથા ક્રમ પર આવે છે ઓસ્ટ્રેલિયન ટીમની સૌથી ઓછી ઉમર વાળી ખિલાડી એલીસ પેરી. એલીસ પેરી ક્રિકેટ સિવાય સોકર પ્લેયર પણ રહી ચુકી છે.
Image Source એલીસ પેરી (ઉપરનો ફોટો)
એલીસ પેરી કોઈ ખુબસુરત અભિનેત્રીથી ઓછી નથી. એલીસ પેરીએ ક્રિકેટ અને સોકર બંનેમાં ખુબ જ સારું પ્રભુત્વ મેળવ્યું છે અને તે બંનેમાં નિપૂર્ણ છે.તે રમતગમતમાં જેટલી જાણીતી છે એટલી જ તેની સુંદરતાથી ઓળખાય છે.
Image Source મિતાલી રાજ (ઉપરનો ફોટો)
ત્રણ નંબર પર છે મિતાલી રાજ. ત્રીજા નંબર પર આવે છે ભારતીય ક્રિકેટ ટીમની સુંદર મહિલા ક્રિકેટર મિતાલી રાજ. મિતાલી રાજના પિતા ભારતીય એર ફોર્સમાં ઓફિસર હતા.
Image Source મિતાલી રાજ (ઉપરનો ફોટો)
મિતાલી રાજે 17 વર્ષની ઉમરે ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું. તે જેટલી સુંદર છે એટલી જ શાનદાર ક્રિકેટર છે.
Image Source સારા ટેલર (ઉપરનો ફોટો)
બીજા નંબર પર છે સારા ટેલર. ઇંગ્લેન્ડ ટીમની સુંદર મહિલા ક્રિકેટર સારા ટેલર મહિલા ક્રિકેટની દુનિયાની સૌથી લોકપ્રિય ખેલાડી છે.
Image Source સારા ટેલર (ઉપરનો ફોટો)
સારા ટેલરે પોતાના કરિયરમાં 9 ટેસ્ટ, 158 વન ડે, 88 ટી-20 મેચ રમી છે. સારા આપણા મહેન્દ્રસિંહ ધોનીની જેમ વિકેટ કીપર તરીકે ખુબ જ નિપૂર્ણ માનવામાં આવે છે.
Image Source સારા ટેલર (ઉપરનો ફોટો)
હવે આવે છે નંબર એક નો વારો, એક સર્વે મુજબ નંબર એક પર છે ડેનિયલ વેટ. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમની એક બીજી સુંદર મહિલા ડેનિયન વેટ. જે નંબર એક પર છે.Image Source ડેનિયલ વેટ (ઉપરનો ફોટો)
ડેનિયલ વેટને ખુલ્લે આમ ટ્વીટર પર કોહલી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ કર્યો હતો. ડેનિયલ વેટને વર્તમાન સમયની સૌથી સુંદર મહિલા ક્રિકેટર માનવામાં આવે છે.
Image Source ડેનિયલ વેટ (ઉપરનો ફોટો)
તો મિત્રો હવે તમે જણાવો કે આમાંથી તમને સૌથી વધારે સુંદર મહિલા કોણ લાગી તે કોમેન્ટ કરીને જણાવો.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
Image Source ડેનિયલ વેટ (ઉપરનો ફોટો)
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી