આ માહિતી જેમ બને તેમ વધારે સ્ત્રીઓ સુધી પહોંચે તેવા પ્રત્યનો કરવા. આ રીતે માસિક ધર્મ માંથી રાહત મેળવો .

🤦‍♀️માસિક ધર્મ દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો: 🤦‍♀️

🤦‍♀️ માસિકધર્મ દરમિયાન સ્ત્રીઓમાં થતી અહેમ પ્રક્રિયા છે. એક સ્ત્રીના સારા સ્વાસ્થ્ય માટે તેમાં નિયમિતતા જળવાય તે ખુબ જ જરૂરી છે. માસિકધર્મ દરમિયાન પેટ અને કમર વગેરે જેવા દુઃખાવા શરીરમાં થતા હોય છે. પરંતુ જો સાવચેતી રાખવામાં આવે તો તે સમસ્યામાં રાહત મળી શકે છે. મિત્રો આજે અમે આ લેખ દ્વારા ખુબ જ મહત્વની બાબત કહેવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને સ્ત્રીઓ માટે શેર કરવા જઈ રહ્યા છીએ. ગંભીર સમસ્યાનો સામનો તેમજ પીરીયડ્સ દરમિયાન શું ન ખાવું, યોગા , કસરત કરાવી કે નહિ તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

 🤦‍♀️ મિત્રો ઘણી છોકરીઓમાં આ વિષય પર જાગૃતતા ન હોવાને કારણે તે ગભરાય જતી હોય છે. તથા શરમ અનુભવતી હોય છે. પરંતુ આ પ્રક્રિયામાં ગભરાવાની જરૂર નથી કે કંઈ ખોટું, કે ગંદી કે હીન ભાવના અનુભવવાની કોઈ આવશ્યકતા નથી. આ શારીરિક પ્રક્રિયા ખુબ જ મહત્વ પૂર્ણ છે. કારણ કે આ પ્રક્રિયાના કારણે જ મનુષ્યના સંચાર ચાલે છે. પ્રકૃતિએ સ્ત્રીઓને ગર્ભાશય, અંડાશય, ફેલોપીયમ, ટ્યુબ વગેરે આપીને સ્ત્રીને સંતાન ઉત્તપન્ન કરવાનું મહત્વપૂર્ણ કામ સોપ્યું છે. આથી માસિકધર્મ એ ગર્વની વાત હોવી જોઈએ.

 🤦‍♀️ વૈદિક ધર્મ અનુસાર  માસિકધર્મ દરમિયાન કાર્ય પર પ્રતિબંધ  લગાવવામાં આવે છે. આ ઉપરાંત સ્ત્રી માટે આ દિવસો દરમિયાન અન્ય લોકોથી અલગ રહેવા માટેનો નિયમ પણ બનાવવામાં આવ્યો છે. સનાતન ધર્મ પ્રમાણે સ્ત્રીઓ આ દિવસો દરમિયાન અપવિત્ર ગણવામાં આવે છે. તે સાવ ભ્રામક વાત છે.

🤦‍♀️ હિંદુ ધર્મ પ્રમાણે પ્રાચીન સમયમાં સ્ત્રીઓ આ સમય દરમિયાન સૌથી અલગ રહેતી. તેનું બહાર આવવા જવાનું ન રહેતું. તે અવસ્થામાં જમીન પર સુવાનું હતું. તેમજ પોતાનું જમવાનું વગેરે જેવા કર્યો પોતે જ કરવાના રહેતા. આવા ચુસ્ત નિયમોને કારણે માસિકધર્મ સ્ત્રીઓ માટે ક્યારેક સજાનો સમય લાગતો.

🤦‍♀️ આ ઉપરાંત માસિક ધર્મને લઈને એવી માન્યતા પણ પ્રચલિત છે કે સ્ત્રી તે દિવસો દરમિયાન અથાણાને સ્પર્શ કરે તો તે બગડી જાય છે. પરંતુ તે સાવ ખોટી માહિતી છે.

 🤦‍♀️ આ માન્યતાઓ પ્રાચીન કાળથી જ ચાલી આવે છે. પરંતુ મિત્રો માસિક ધર્મ દરમિયાન તેના માટે જે નિયમો બનાવ્યા છે તેની પાછળ સ્વાસ્થ્ય સંબંધી કારણો છે. આજે વિજ્ઞાન પણ આ વાત માને કે તે દિવસો દરમિયાન સ્ત્રીઓના શરીરમાંથી રક્તની સાથે શરીરથી  ગંદકી પણ નીકળતી હોય છે. જેના કારણે સ્ત્રીઓની આસપાસનું વાતાવરણ અન્ય લોકોના સ્વાસ્થ્યની દ્રષ્ટિથી જોઈએ તો હાનીકારક છે. ઇન્ફેકશન ફેલાવાનો ડર રહે છે. આ સાથે તે પાંચ દિવસ દરમિયાન તેના શરીરમાંથી વિશેષ પ્રકારની તરંગો નીકળે છે. તે તરંગો પણ અન્ય લોકો માટે હાનીકારક હોય છે. અન્ય લોકોને આ પ્રભાવથી બચાવવા માટે સ્ત્રીઓને અલગ રહેવાની પ્રથા શરુ થઇ હતી.

 🤦‍♀️ આ ઉપરાંત તે દિવસો દરમિયાન  સ્ત્રીઓમાં માસિકધર્મની પ્રક્રિયાને કારણે નબળાઈ આવી જતી હોય છે. તેથી તેને કાર્યથી દુર રહેવાની પ્રથા બનાવી હતી. તેમજ તે દિવસ દરમિયાન જો બહાર વધારે ફરે તો તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર જલ્દીથી લાગી જાય છે. તેટલા માટે પ્રાચીન સમયમાં તેના પર પ્રતિબંધ હતો.

 🤦‍♀️ પરંતુ મિત્રો પહેલાના સમયમાં તો આ બધી બાબતો ધર્મને જોડીને તેને ધાર્મિક પરંપરાનું નામ આપી દેવામાં આવ્યું. તેથી સ્ત્રીઓએ તેનું પાલન અચૂક કરવું પડતું. પરંતુ આજના આધુનિક યુગમાં ઓફીસ તેમજ ઘરના કર્યોના ચક્કરમાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી નથી રાખતી. જ્યારે આ પાંચ દિવસ દરમિયાન તો તેને વધારે કાળજી લેવી જોઈએ.

 👩‍⚕️ માસિક ધર્મ દરમિયાન શું કરવું અને શું ન કરવું :

🥪 વ્હાઈટ બ્રેડ, પાસ્તા, ખાંડ, બિસ્કીટ, કેક, ફ્રેન્ચાઇઝી વગેરે જેવા આહારથી બચવું જોઈએ.  🤷‍♀️ પીરીયડ્સ દરમિયાન ક્યારેય ખાલી પેટ ન રહેવું. ખાલી પેટ રહેવાથી ચીડિયા પણું વધી જાય છે.

👩‍⚕️  ખાસ કરીને વધારે પડતા મીઠા કે ખાંડનું સેવન ન કરવું જોઈએ. કારણ કે વધારે પડતું સેવન કરવાથી પીરીયડ્સ પહેલા અને પછી દુખાવો વધી શકે છે. આ ઉપરાંત સોફ્ટ ડ્રીંક કે કેફીન જેવા પદાર્થનું પણ સેવન ન કરવું જોઈએ.

👩‍⚕️  એક વારમાં વધારે જમવાના બદલે થોડા થોડા પ્રમાણમાં 5 થી 6 વાર ખાવું દિવસ દરમિયાન. તેનાથી એનર્જી રહે છે.  🥑 પપૈયું ખાવાથી માસિક ધર્મમાં સરળતા રહે છે.

 👩‍⚕️ તે દિવસ દરમિયાન ગરમ પાણીનો શેક પેટના નીચેના ભાગમાં કારમાં આવે તો આરામ મળે છે.  👩‍⚕️ જો પીરીયડ્સ મોડા આવતા હોય તો ગોળનું સેવન કરવું. 👩‍⚕️ જો સવારે ખાલી પેટ વરીયાળીનું સેવન કરવામાં આવે તો પીરીયડ્સ સમયે અને સરળતાથી આવે છે. તેના માટે રાત્રે પલાળીને સવારે તેનું ખાલી પેટે સેવન કરવું.

 🥛 સામાન્ય રીતે સ્ત્રીઓ પીરીયડ્સ દરમિયાન વારંવાર વોશરુમ જવાના ડરથી ઓછું પાણી પીતી હોય છે. પણ તે સાવ ખોટું છે. તે દરમિયાન વધુમાં વધુ પાણી પીવું જેથી શરીરમાં પાણીની માત્રા જળવાય રહે છે.

🙎 7 થી 8 કલાકની પુરતી ઊંઘ લેવી તેમજ મનગમતી વસ્તુઓમાં મન લગાવવું. 🙎 પીરીયડ્સ ખાનપાન ઉપરાંત સાફસફાઈનું પણ ધ્યાન રાખવું. જેથી બેક્ટેરીયલ ઇન્ફેકશન ન ફેલાય દિવસ દરમિયાન ઓછામાં ઓછા ૩ પેડ તો અવશ્ય ચેન્જ કરવા.

 🥗 પીરીયડ્સ દરમિયાન ફાઈબર તેમજ મિનરલ્સ અને વિટામીન મળી રહે  તેવા ખોરાકનું સેવન ખુબ જ આવશ્યક છે. જેમ કે અનાજ, સંતરા, મકાઈ, ગાજર, બદામ વગેરે ખાવું. આ ઉપરાંત કેલ્શિયમયુક્ત આહાર જેવો કે દૂધ દહીં, પનીર, પાંદડા વાળી શાકભાજી વગેરેનું સેવન કરવું તે શરીરની નર્વસ સિસ્ટમને સારી રાખે છે.

🥗 આર્યન યુકત આહાર જરૂર લેવો જેથી લીહીની માત્રા વધે. 🍫 પીરીયડ્સ દરમિયાન જો મૂળ અત્યંત ખરાબ રહે તો ડાર્ક ચોકલેટ જરૂર ખાવી. તે શરીરમાં સિરોટોનીન હોર્મોન્સ વધારે છે જેથી મૂળ સારો રહે છે. સ્ત્રીઓએ  આ વાતનું ખાસ ધ્યાન રાખવું નહી તો ગંભીર જોખમો પણ સર્જાય છે.

🍻 માસિક સ્ત્રાવ દરમિયાન બરફનું પાણી, સોડા, ઠંડા પાણી તથા નાળીયેરનું સેવન ન કરવું તેનાથી સમસ્યાનો ઉદ્દભવ થાય છે.  🧖‍♀️ સ્ત્રીએ આ દિવસ દરમિયાન માથા પર શેમ્પુ લગાવવું નહિ કારણ કે માસિક સ્ત્રાવ દરમિયાન માથાના છિદ્રો ખુલ્લા હોય છે. તેથી તે માથાનો દુઃખાવો કરી શકે છે. આ અસર લાંબા સમય બાદ અનુભવી શકાય છે.

🥒 માસિક સ્ત્રાવ દરમિયના કાકડી ન ખાશો કારણ કે કાકડીમાં રહેલ સત્વ ગર્ભાશયની દીવાલમાં કેટલાક રજોદર્શન અવરોધિત કરી શકે છે. જેથી ગર્ભાશયમાં સમસ્યા થઇ શકે છે.

🙍 માસિક ધર્મ સમયે વધુમાં વધુ તમારા શરીરને સખત પદાર્થો. ખાસ કરીને પેટને જોર અથવા અથડાવું જ જોઈએ કારણ કે  તેનાથી ગર્ભાશયને ઈજા થઇ શકે છે. અને તે યુરેનસ કેન્સર , સીએસ્ટસ અને વાંધ્યતા થવાનું મૂળ છે.

🙍  સંશોધનનું કહેવું છે કે માસિક સ્ત્રાવ દરમિયાન બરફનું પાણી પીવાથી ગર્ભાશયની દીવાલમાં માસિક રક્ત બાકી રહી જાય છે.  5 થી 10 વર્ષ પછી તે યુરેનસ કેન્સર અથવા ટ્યુમરનું કારણ બની શકે છે.

🙍 કૃપા કરીને આ માહિતી જેમ બને તેમ વધારે સ્ત્રીઓ સુધી પહોંચે તેવા પ્રત્યનો કરવા. 👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ    (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment