જ્યારે પણ આપણે ભારતમાં સૌથી વધુ ફ્યુઅલ એફિશિયન્ટ બાઈક વિશે વાત કરીએ, ત્યારે સૌથી પહેલું નામ હીરો સ્પ્લેન્ડરનું આવે છે. આ બાઈકની કિંમત અને મેન્ટેનન્સ એટલું ઓછું છે કે, સામાન્ય વ્યક્તિ તેના બજેટમાં ખરીદી શકે છે. હીરો સ્પ્લેન્ડર ચલાવનાર માટે સારા સમાચાર છે. હવે બાઈક પેટ્રોલ સિવાય વીજળીથી પણ ચાલશે. જી હા, મહારાષ્ટ્રના એક એક્સપટ્રે કરીને દેખાડ્યું છે અને RTOથી પણ આની મંજૂરી મળી ગઈ છે.
પરંતુ છેલ્લા દિવસોમાં પેટ્રોલની કિંમત એટલી વધી ગઈ છે કે, સામાન્ય વ્યક્તિ બાઈકને ચલાવતા પહેલા ઘણો વિચાર કરે છે. તેથી આજે અમે તમારા માટે એક સારા સમચાર લઈને આવ્યા છીએ. હીરો સ્પ્લેન્ડર ચલાવનાર માટે સારા સમાચાર છે. હવે બાઈક પેટ્રોલ સિવાય વીજળીથી પણ ચાલશે. જી હા, મહારાષ્ટ્રના એક એક્સપટ્રે કરીને દેખાડ્યું છે અને RTOથી પણ આની મંજૂરી મળી ગઈ છે. જે લગભગ લોકો માટે ખુબ જ સારા સમાચાર છે અને પૈસા પણ બચાવશે.
વીજળીથી ચાલશે સ્પ્લેન્ડર બાઈક : બજારમાં સ્પ્લેન્ડર બાઈક માટે EV Conversion Kit લોન્ચ કરવામાં આવી છે. જે લોકોએ હીરો સ્પ્લેન્ડર ખરીદવી છે અને જેને પેટ્રોલ ખર્ચ પણ બચાવવો છે, તેના માટે હવે એક વિકલ્પ છે કે, પોતાની ફેવરિટ બાઈકમાં ઇલેક્ટ્રીક કીટ લગાવીને પૈસા બચાવી શકે છે. આ ઇલેક્ટ્રીક કીટ માટેની RTO એ મંજૂરી પણ આપી દીધી છે. મહારાષ્ટ્રના થાણેમાં સ્થિત સ્ટાર્ટઅપ કંપની GoGoA1 એ હાલમાં જ તેને લોન્ચ કરી છે, જેની કિંમત 35000 રૂપિયા કહેવામાં આવી છે.
સિંગલ ચાર્જમાં કેટલી ચાલશે ? : જો કે આ હીરો સ્પ્લેન્ડરની મૂળ કિંમતની સાથે તમારે 6300 રૂપિયા GST ના ચૂકવવા પડશે અને તમારે બેટરી કોસ્ટ પણ અલગથી લેવી પડશે. કુલ મેળવીને ઇવી કનવર્જન કીટ અને બેટરીનો ખર્ચ સાથે આ બાઈકની કિંમત 95000 રૂપિયા થઈ જશે.
આ સિવાય તમે હીરો સ્પ્લેન્ડર તમે કેટલામાં ખરીદો છો, તે અલગ છે. તેવામાં હીરો સ્પ્લેન્ડર ઇલેક્ટ્રીકની કિંમત ઇલેક્ટ્રીક કીટ સાથે સારી પડી જશે. પરંતુ તે એક વખતના રોકાણ જેવું હશે. તેની કીટ સાથે 3 વર્ષની વોરંટી આપવામાં આવે છે. Rushlane ના જણાવ્યા અનુસાર GoGoA1 દાવો કરે છે કે, તે એક જ ચાર્જ પર 151 કિમી સુધી ચાલી શકે છે.
તમને જણાવી દઈએ કે, હાલમાં ભારતમાં લોકપ્રિય કંપનીઓએ આવી ઇલેક્ટ્રીક બાઈક લોન્ચ કરી નથી, જેના અશ્મિભૂત ઈંધણ વેરીએંટ બમ્પર વેંચાઈ રહ્યા છે. તેવામાં લોકોની સામે સ્ટાર્ટઅપ કંપની GoGo A1 એ વિકલ્પ રાખ્યો છે, જે વધારે ખર્ચકારી છે.
આવનાર સમયમાં હીરો, બજાજ, યામાહા અને હોન્ડા સહિત ઘણી ટુવ્હીલર કંપનીઓ ઇલેક્ટ્રીક બાઈક લોન્ચ કરશે. અત્યારે ભારતમાં ઘણી નાની અને મોટી કંપનીઓના ઇલેક્ટ્રીક સ્કૂટરનું બમ્પર વેંચાણ Revolt Electric Bikes સાથે કરવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા ગોવાની એક સ્ટાર્ટઅપ કંપનીએ જૂના સ્કૂટરને ઇલેક્ટ્રીકમાં રૂપાંતરિત કરવાની પહેલ પણ શરૂ કરી છે.
આમ તમે ટુવ્હીલરમાં વીજળીનો ઉપયોગ કરીને પોતાની બાઈક ચલાવી શકો છો, તેમજ તેનાથી તમને પેટ્રોલમાં થતા ખર્ચથી બચી શકો છો. તેમજ તેની ચાર્જર બેટરીમાં ત્રણ વર્ષની ગેરેંટી મળે છે. જે તમને સારો એવો નફો આપે છે. તેમજ તમને સારી એવી અનુકુળ સ્થિતિ આપે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી