બપોરે જમતી વખતે દહીં સાથે ખાઈ લ્યો આ વસ્તુ, પેટ, પાચન અને આંતરડાને સાફ કરી મહિલાઓના ગુપ્ત રોગ મટી જશે મફતમાં, હાડકા અને ઇમ્યુનિટી થઈ જશે એકદમ પાવરફુલ…

આજની ખાણીપીણી અને ખરાબ જીવનશૈલીના કારણે લોકોને અનેક પ્રકારની ગંભીર બીમારીઓ ના જોખમો ઊભા થાય છે. પરંતુ આપણે આપણા જીવનમાં અને ખાન પાનમાં થોડો બદલાવ લાવીએ તો આવી બીમારીઓ સામે રક્ષણ મેળવી શકીએ છીએ. સ્વાસ્થ્યવર્ધક ખોરાક લેવાથી શરીરને પૂરતું પોષણ મળે છે અને અને જરૂરી પોષક તત્વો સપ્લાય થાય છે. ખાણીપીણી થી જોડાયેલી અનેક પ્રકારની સલાહ તમે સાંભળી પણ હશે.

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કેટલીક એવી વસ્તુઓનું સેવન એકસાથે કરવાથી તમને બમણા ફાયદા થાય છે. એવી જ રીતે દહીં અને ડુંગળીનું એક સાથે સેવન કરવાથી અનેક ફાયદા થાય છે. દહીં અને ડુંગળીમાં હાજર ગુણ શરીરને ઠંડક આપે છે. તેના સિવાય તમારું પાચનતંત્ર પણ તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. આવો જાણીએ કે સ્વાસ્થ્ય માટે દહીં અને ડુંગળી ખાવાથી કયા ફાયદા થાય છે અને થોડી સાવધાની પણ રાખવાની જરૂર છે તે વિસ્તાર પૂર્વક જાણીશું.દહીં અને ડુંગળી ખાવાના ફાયદા:- દહીં અને ડુંગળી બંને સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે આ બંનેની તાસીર ઠંડી હોય છે તેથી તેનું સેવન એકસાથે કરવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. દહીમાં હાજર ગુણ શરીરને ઠંડુ રાખીને પાચનતંત્રને ઠીક કરવામાં ફાયદાકારક છે. તેવી જ રીતે ડુંગળીમાં પણ અનેક એવા ગુણ ઉપલબ્ધ હોય છે જે શરીરને સંક્રમણ વગેરેથી બચાવવાનું કામ કરે છે. દહીં અને ડુંગળી ખાવાના આ પ્રમાણે ફાયદા છે.

1) પાચન માટે શ્રેષ્ઠ:- પાચનતંત્રને મજબૂત બનાવવા માટે દહીં અને ડુંગળીનું સેવન અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. દહીં અને ડુંગળી ખાવાથી તમારા આંતરડા ને ફાયદો થાય છે, અને પેટમાં ખરાબીની સમસ્યાથી છુટકારો મળે છે. દહીમાં હાજર ગુણ આંતરડામાં ફાયદાકારક બેક્ટેરિયા વધારવાનું કામ કરે છે.2) ત્વચા માં માટે ફાયદાકારક:- દહીં અને ડુંગળી ખાવાથી ત્વચા માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. આમાં હાજર ગુણ તમારી ત્વચાને સારી બનાવે છે, અને કેટલીક સમસ્યાઓથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. આનુ સેવન કરવાથી તમારી ત્વચાને સંક્રમણથી બચવામાં પણ ફાયદો થાય છે.

3) ઇમ્યુનિટી વધારે:- દહીં અને ડુંગળી ખાવાથી તમારા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા એટલે કે ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. આ બંનેમાં હાજર ગુણ શરીરની ઇમ્યુનિટી વધારીને બીમારીઓ અને સંક્રમણથી લડવાની ક્ષમતાને વધારે છે. કેટલીક શોધ અને અધ્યયનોમાં પણ આ વાતનું સમર્થન કરવામાં આવ્યુ છે. 4) યોનિમાર્ગના સંક્રમણ માં ફાયદાકારક:- દહીં અને ડુંગળી ખાવાથી તમને યોનિમાર્ગની સંક્રમણની સમસ્યામાં પણ ફાયદો થાય છે.  તેથી મહિલાઓને દહીં અને ડુંગળી ખાવાની સલાહ આપવામાં આવે છે. તેમાં રહેલા ગુણ યીસ્ટ ઈન્ફેક્શનના જોખમને ઘટાડવામાં ફાયદાકારક છે.

5) હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત કરે:- હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યામાં દહીં અને ડુંગળીનું સેવન અત્યંત ફાયદાકારક હોય છે. એક સર્વે પ્રમાણે દહીંનું સેવન કરવાવાળા લોકોમાં હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યાનું જોખમ અન્ય લોકોની તુલનાએ ઘણું ઓછું હતું.5) હાડકા માટે ફાયદાકારક:- હાડકા મજબૂત બનાવવા માટે દહીં અને ડુંગળીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. દહીં અને ડુંગળી બંનેમાં કેલ્શિયમની પર્યાપ્ત માત્રા હોય છે. આનુ સેવન કરવાથી તમારા હાડકા મજબૂત બને છે અને બોન ડેંસિટી વધારવામાં મદદ મળે છે.

જેવી રીતે કોઈ પણ ફૂડનું સેવન ફાયદાની સાથે સાથે અમુક લોકો માટે નુકસાનદાયક પણ થઈ શકે છે. તેવી જ રીતે ડુંગળી અને દહીંને એક સાથે ખાવાથી કેટલાક લોકો માટે નુકસાનદાયક પણ બની શકે છે. કેટલાક લોકોમાં દહીં અને ડુંગળી ખાવાથી એસિડિટી, એક્સિમા, સોરિયાસીસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી આનુ સેવન કરતાં સમયે સાવધાની રાખવી. દહીંના રાયતામાં ડુંગળી મેળવીને ખાવાથી ફાયદો થાય છે.

ક્યાં સમયે કરવું જોઈએ સેવન:- પરંતુ ખાસ ધ્યાન એ રાખવું કે દહીં અને ડુંગળીનું સેવન બપોરે ભોજન કરતા સમયે જ કરવું જોઈએ. બપોર બાદ તેનું સેવન કરવાથી શરીર પર વિપરીત અસર પણ પડી શકે છે. માટે બપોરના સમયે જો દહીં અને ડુંગળી ખાવામાં આવે તો અઢળક ફાયદા થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment