Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

રાત્રે સુતા પહેલા દૂધ સાથે 1 ચમચી આનું સેવન ઘટાડી દેશે તમારું વજન અને બ્લડ પ્રેશર. હૃદયને આજીવન રાખશે સ્વસ્થ અને વધારી દેશે ઇમ્યુનિટી….

Social Gujarati by Social Gujarati
October 7, 2021
Reading Time: 1 min read
0
રાત્રે સુતા પહેલા દૂધ સાથે 1 ચમચી આનું સેવન ઘટાડી દેશે તમારું વજન અને બ્લડ પ્રેશર. હૃદયને આજીવન રાખશે સ્વસ્થ અને વધારી દેશે ઇમ્યુનિટી….

રાગી વિશે તો લગભગ દરેક લોકો જાણતા જ હશે. રાગીના લોટમાંથી અનેક સામગ્રી પણ બનાવવામાં આવે છે. જેમ કે રોટલી, ભાખરી વગેરે. રાગીમાં અનેક પ્રકારના પોષકતત્વો પણ હોય છે. રાગીને વજન ઘટાડાવમાં ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. તમે રાત્રે દૂધની સાથે રાગી પીવા વિશે તો સંભાળ્યું જ હશે અને જો સંભાળ્યું છે, તો કદાચ તમને ખબર પણ હશે કે રાત્રે દૂધ સાથે રાગીનું સેવન કરવાના ઘણા ફાયદા છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

રાગીની અંદર પ્રોટીન, ફાઈબર, વિટામીન્સ વગેરે હોય છે અને લગભગ દૂધની અંદર કોઈપણ સામગ્રી નાખીને પીવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે દૂધની સાથે સામગ્રી મિક્સ કરવાથી તમારી શક્તિમાં વધારો થાય અને તમે સ્વસ્થ પણ રહો છો. પરંતુ તમને સવાલ થતો હશે કે શું રાગીને દૂધની સાથે લઈ શકાય છે ? તેથી જ અમે આજે રાગીથી જોડાયેલ તમારા સવાલના જવાબ લઈને આવ્યા છીએ. આજે અમે તમને દૂધ સાથે રાગીને લેવાના ફાયદાઓ વિશે જણાવીશું. લગભગ દરેક લોકો જાણતા જ હશે કે રાગીથી અનેક વસ્તુઓને બનાવવામાં આવે છે.

રાગીનો ઉપયોગ કરવાથી તમારો વજન પણ ઘટે છે અને તમારું બ્લડ પ્રેશરનું સ્તર પણ સારું રહે છે. તમને જણાવી દઈએ કે રાગીથી તમારી ઇમ્યુનિટી પણ વધે છે અને હૃદય માટે પણ ખુબ જ સારું માનવામાં આવ્યું છે. પરંતુ શું દૂધ સાથે રાગીને લેવી એ એક સારો વિકલ્પ છે કે નહીં, તે વિશે આપણે જાણીશું.

રાગીના ફાયદા : રાગીની અંદર ફાઈબર, પ્રોટીન, ફેટ, વિટામિન-ઇ, સી, બી વગેરે હોય છે રાગી પોષકતત્વોનો ખજાનો માનવામાં આવે છે. આ સિવાય રાગીની અંદર ઘણા સંયોજનો હોય છે જેમ કે નિયાસીન, રાઈબોફ્લેવિન, ફોલિક એસિડ, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ અને ફોસ્ફરોસ વગેરે હોય છે અને તેના આ જ ગુણ શરીર માટે ખુબ જ લાભકારી છે. પરંતુ શું તે દૂધ સાથે પણ તેટલા જ લાભકારી છે તે જાણવું જરૂરી છે.

રાગીના સેવનનો સાચો સમય : રાગીની અંદર જટિલ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન હોય છે, જેથી તેને પાચન થવામાં સમય લાગે છે. આ જ કારણ છે કે રાગીનું સેવન કર્યા પછી તમને વારંવાર ભૂખ લાગતી નથી અને પરિણામે તમારું વજન ઉતરવા લાગે છે. જો કે ઘણા નિષ્ણાંતો રાત્રે રાગી ખાવાની સલાહ આપતા નથી. આવું એટલા માટે કહેવામા આવે છે કે રાત્રે રાગીને ખાવાથી ગેસ થાય છે.  દિવસમાં જો રાગીનું સેવન કરવામાં આવે તો તેમાં રહેલ પોષકતત્વો શરીરમાં સારી રીતે ભળી જાય છે અને જઠરાંત્ર સંબંધી અમ્લ દિવસમાં જ સક્રિય હોય છે.

રાતના સમયે રાગીનું દૂધ સાથે સેવન : રાત્રે સૂતા પહેલા દૂધનું સેવન કરવું એ ખુબ જ લાભકારી માનવામાં આવે છે, પરંતુ રાગી સાથે દૂધ પીવાનું પરિણામ શું આવે છે તે એકસપર્ટથી આપણે જાણીએ. તો એક્સપર્ટનું એવું કહેવું છે કે, રાત્રે સૂતા સમયે રાગીનું સેવન ન કરવું જોઇએ. જો કે નિષ્ણાંતો એમ પણ કહે છે કે ઓછી માત્રામાં દૂધ સાથે રાગીનું સેવન કરવાથી ઊંઘ સારી આવે છે અને મસ્તિષ્ક સારી રીતે કામ કરે છે, વજન ઘટે છે, કોંગ્રીટિવ સ્કિલ્સ સારી થાય છે અને મેટાબોલીઝ્મ પણ સારું રહે છે.

તમને જણાવી દઈએ કે દૂધનું સેવન કરવાથી આપણાં શરીરની અંદર ટ્રીપ્ટોફેન નામક પદાર્થ રિલિજ થાય છે, જે સેરોટોનિના લેવલને સારું કરે છે. દૂધ અને રાગીમાં રહેલ ફેટ અને પ્રોટીન તમને રિલેક્સ કરવાનું કામ કરે છે અને સાથે જ તમારી ઊંઘ સારી થાય છે. જ્યારે તમે રાગીને દૂધ સાથે મિક્સ કરો છો, ત્યારે તમને ડિપ્રેશન, સ્ટ્રેસ અને મૂડને ઠીક કરે છે. તેમજ મસ્તિષ્કના સંપૂર્ણ સ્વાસ્થ્યને પણ લાભ પહોંચાડે છે. જો તમે વજન ઘટાડવા માટે પેય પદાર્થ શોધી રહ્યા છો અથવા રાતના સમય પર તમને ભૂખ લાગે છે, તો તમે રાગીને દૂધ સાથે અજમાવી શકો છો. તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે રાગીને સૂતા પહેલા લગભગ 2 કલાક પહેલા લેવાનું છે. ત્યારે જ તમને લાભ થઈ શકે છે.

ઉપયોગ કરવાની રીત : સૌથી પહેલા 1 ચમચી રાગીનો લોટ લો. હવે તેને એક લોયામાં નાખો અને અડધો કપ પાણી લો તેને 20 મિનિટ સુધી ઉકાળો. જ્યારે તે ઘાટું થઈ જાય તે પછી, તેમાં ગોળ અથવા ખાંડ નાખો. હવે અંતમાં અડધો કપ દૂધ નાખો. તમે આમાં સ્કિમડ મિલ્કનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ મિશ્રણને ગરમ કરો અને ગરમ-ગરમ જ સેવન કરો.

આમ તમે રાગીનું સેવન કરીને પોતાનું સ્વાસ્થ્ય સારું કરી શકો છો. તેમજ તેનાથી તમારા સ્વાસ્થ્યને સારા એવા લાભ પણ મળે છે. આ છતાં પણ રાગીનું સેવન તમારે તમારી તાસીર અનુસાર કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: benefits of ragibenefits of taking milk at nighthow to make ragi milkRagi for weight losstake ragi with milktime of taking ragi
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
સામાન્ય લોકો માટે તૂટી પડ્યો મોંઘવારી પહાડ, CNG અને PNG ગેસની કિંમતોમાં થયો ગજબનો વધારો. જાણો ભાવમાં કેટલાનો થયો વધારો…

સામાન્ય લોકો માટે તૂટી પડ્યો મોંઘવારી પહાડ, CNG અને PNG ગેસની કિંમતોમાં થયો ગજબનો વધારો. જાણો ભાવમાં કેટલાનો થયો વધારો...

વારંવાર બગડી જતી લીલી ચટણીને સ્ટોર કરવા અપનાવો આ 2 સરળ ટીપ્સ, 6 મહિના સુધી બગડશે પણ નહિ રહેશે એકદમ ટેસ્ટી અને ફ્રેશ…

વારંવાર બગડી જતી લીલી ચટણીને સ્ટોર કરવા અપનાવો આ 2 સરળ ટીપ્સ, 6 મહિના સુધી બગડશે પણ નહિ રહેશે એકદમ ટેસ્ટી અને ફ્રેશ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ફક્ત 5 દિવસ આ રીતે ખાઈ લો એક કેળું … શરીરમાં થશે આવા રહસ્યમય ફાયદા.. .જે તમે ક્યારેય વિચાર્યા પણ નહીં હોય

ફક્ત 5 દિવસ આ રીતે ખાઈ લો એક કેળું … શરીરમાં થશે આવા રહસ્યમય ફાયદા.. .જે તમે ક્યારેય વિચાર્યા પણ નહીં હોય

October 27, 2022
ગમે તેવો જૂનો કબજિયાત માત્ર 1 દિવસમાં ગાયબ, પીવો આ બે વસ્તુ મિક્સ કરીને | સરળ અને મફત ઉપાય

ગમે તેવો જૂનો કબજિયાત માત્ર 1 દિવસમાં ગાયબ, પીવો આ બે વસ્તુ મિક્સ કરીને | સરળ અને મફત ઉપાય

June 29, 2022
મીડિયાથી દુર રહેતા અજય અને કાજલનું ઘર છે આલીશાન મહેલ જેવું….  જુઓ તેના ફોટોઝ

મીડિયાથી દુર રહેતા અજય અને કાજલનું ઘર છે આલીશાન મહેલ જેવું…. જુઓ તેના ફોટોઝ

June 21, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.