Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

રોજ એક ગ્લાસ આ વસ્તુનું સેવન તમારા દરેક દુઃખાવાને કરી દેશે ગાયબ ! સાથે સાથે વજન પણ ઘટશે….

Social Gujarati by Social Gujarati
April 28, 2021
Reading Time: 1 min read
1
રોજ એક ગ્લાસ આ વસ્તુનું સેવન તમારા દરેક દુઃખાવાને કરી દેશે ગાયબ ! સાથે સાથે વજન પણ ઘટશે….

મિત્રો આજકલ મોટાભાગના લોકોની મોટી ફરિયાદ એ હોય છે કે, દિવસે દિવસે વજન વધતો જાય છે, શરીરના અનેક ભાગોમાં દુઃખાવો થતો રહે છે. પણ આજની જીવનશૈલીને જોતા આજે દરેક લોકોની આ જ ફરિયાદ છે. પણ તેમાંથી છુટકારો કરી રીતે મેળવવો તેનો કોઈ ઉપાય નથી મળતો. પણ આજે અમે તમને ખુબ જ સહેલો અને સરળ ઉપાય જણાવીશું, જેના દ્વારા તમને દુઃખાવામાં પણ રાહત થશે અને વજન પણ ઓછો થશે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

આજની ખુબ હાર્ડ એન્ડ ફાસ્ટ જિંદગીમાં માણસ પોતાની તબિયતનું ધ્યાન રાખવાનું જ ભૂલી જાય છે. જેને કારણે આપણે અનેક બીમારીનો સામનો કરવો પડે છે. અનેક પ્રકારના દુઃખાવા શરીરમાં થતા હોય છે. આમ તબિયતનું બરાબર ધ્યાન ન રાખવાથી દિવસે દિવસે શરીરનું વજન પણ વધે છે અને પછી વજન ઓછું કરવા માટે લોકો અનેક પ્રકારની દવાઓનું સેવન કરે છે. પણ આ દવાઓનું વધુ પડતું સેવન શરીરને નુકસાન કરે છે.

આજે અમે તમને એક સરળ ઉપાય વિશે વાત કરીશું. જેમાં તમારે આદુ અને હળદળનો ઉપયોગ કરવાનો છે. જેનાથી તમારું વજન પણ ઓછું થશે અને શરીરના દુઃખાવો પણ ઓછા થશે. આ માટે તમારે આદુ અને હળદળનું પાણી પીવું જોઈએ. તેનાથી અનેક બીમારીમાંથી છુટકારો મળશે અને તાજગીનો અનુભવ થશે.તેના માટે જોઈતી સામગ્રી :

આદુનો એક મોટો કટકો, હળદળ – 1 ચમચી, તજ – એક ટુકડો,  મધ – 1 ચમચી, પાણી – 1 ગ્લાસ.

બનાવવાની રીત :

સૌથી પહેલા આદુનો એક મોટો ટુકડો લો, હળદળ અને તજનો એક ટુકડો લઈ તેને મીક્ષ્યરમાં ક્રશ કરો. ત્યાર પછી એક તપેલી લઈ તેમાં પાણી નાખીને તેને ગરમ કરવા મૂકી દો. પાણી થોડું ગરમ થાય એટલે તેમાં આ મિશ્રણ ઉમેરો. તેને 5 થી 7 મિનીટ ઉકળવા દો. આમ રીતે આદુ હળદળનું પાણી તૈયાર થઈ જશે. જ્યારે આ પાણીમાં અનેક તત્વો રહેલા છે. જે અનેક બીમારીઓને દુર કરે છે. આ સિવાય તમે જો તેનું દરરોજ સેવન કરો છો તો તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

અસ્વીકરણ : કોઈ પણ આડઅસર જેવું જણાય તો તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આપવામાં આવેલ જાણકારી કોઈ પણ વિશેષજ્ઞ અથવા ડોક્ટરની સલાહ લઈને જ કરવી જોઈએ.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: CinnamonGinger juiceHONEYillnessPain reliefrecipeTurmericWaterWEIGHT LOSS
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
ઘરે જ કરો આ 7 એકસરસાઈઝ ! ફટાફટ ઘટશે તમારું વજન અને બોડી રહેશે એકદમ શેપમાં .. મહિલાઓ ખાસ જાણે

ઘરે જ કરો આ 7 એકસરસાઈઝ ! ફટાફટ ઘટશે તમારું વજન અને બોડી રહેશે એકદમ શેપમાં .. મહિલાઓ ખાસ જાણે

1 જાન્યુઆરી, 2021 થી 10 મોટા ફેરફાર ! દરેક લોકોએ ફરજિયાત કરવા પડશે આ કામ.

1 જાન્યુઆરી, 2021 થી 10 મોટા ફેરફાર ! દરેક લોકોએ ફરજિયાત કરવા પડશે આ કામ.

Comments 1

  1. Bharati says:
    4 years ago

    Please suggest how to spread this health tip without a facility of computer and wifi of copy the article. You are clever and sensible. Advise please.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તમારા ઘરમાં જ રહેલી આ વસ્તુ સાદા પાણીમાં મિક્સ કરીને પીવો, ગણી ન શકો એટલા થાય છે ફાયદા….

તમારા ઘરમાં જ રહેલી આ વસ્તુ સાદા પાણીમાં મિક્સ કરીને પીવો, ગણી ન શકો એટલા થાય છે ફાયદા….

January 16, 2023
સ્નાયુનું ખેંચાણ, પાચન, વજન ઘટાડવા, માથાનો દુઃખાવો જેવા રોગોથી કાયમી દૂર રહેવાનો આ છે અસરકારક ઉપાય..

સ્નાયુનું ખેંચાણ, પાચન, વજન ઘટાડવા, માથાનો દુઃખાવો જેવા રોગોથી કાયમી દૂર રહેવાનો આ છે અસરકારક ઉપાય..

August 8, 2023
કરો આ લાલ સોનાની ખેતી, દર મહિને થશે 3 લાખ રૂપિયાની કમાણી… જાણો ખેતી કરવાની સંપૂર્ણ અને સરળ માહિતી….

કરો આ લાલ સોનાની ખેતી, દર મહિને થશે 3 લાખ રૂપિયાની કમાણી… જાણો ખેતી કરવાની સંપૂર્ણ અને સરળ માહિતી….

February 21, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.