મિત્રો આપણે જાણીએ છીએ કે જો શરીરને ફીટ રાખવું છે તો આપણે નિયમિત રીતે કસરત કરવી જોઈએ. જો કે એ માટે જીમ જવાની જરૂર નથી. તમે ઘરે રહીને પણ કસરત કરી શકો છો. પણ આપણે એ નથી જાણતા જે કસરત કરવાનો યોગ્ય કે સાચો સમય કયો છે. ઘણા લોકો સવારમાં કસરત કરે છે તો ઘણા લોકો સાંજના સમયે કરે છે. ચાલો તો આપણે કસરતનો સાચો સમય કયો છે તેના વિશે વધુ જાણી લઈએ.
દરરોજ સવારની 9 વાગ્યેથી સાંજના 5 વાગ્યા સુધી નોકરી કરીને આપણા માટે કસરત માટે સમય કાઢવો અને પોતાની ફિટનેસ પર ધ્યાન આપવું લોહે કે ચને ખાના જેવુ છે. એક પરફેક્ટ રૂટિન અને વ્યસ્ત લાઈફમાં કોઈને કોઈ સમસ્યા આવતી હૉય છે એટલું કે એવામાં પોતાની તરફ ધ્યાન આપવાનો સમય મળતો નથી. પછી ભલે તે કસરત કેમ ના હોય. કસરત અને ફિટનેસ તમારા જીવનનું મહત્વનુ સ્થાન છે. આપણને સ્વસ્થ રહેવા સાથે લાંબી ઉમર સુધી ફિટ રાખવામા આનું યોગદાને નકારી શકાય નહિ. રોજ કરવામાં આવતી ફિજીકલ એક્ટિવિટી બધી બીમારીને દૂર કરે છે. આ એન્ડોર્ફીન છોડવામાં મદદ કરે છે જે તમને ખૂશ, ઉર્જાવાન અને વધારે સક્રિય બનાવે છે.
જો કે જ્યારે વર્ક આઉટમાં પરસેવો આવવાની વાત આવે છે તો આપણે પોતાને ફસાયેલા જોઇએ છીએ. એકસરસાઈજ કરવા માટે ક્યારે પણ કોઈ સમય રાઇટ નથી હોતો. પરતું આની માટે સટીક શેડયુલ બનાવવામાં આવે છે. તો આપણે સ્વસ્થ રહેવામા મદદ કરે છે. કારણકે સ્વસ્થ રહેવું કોઈ વરદાનથી ઓછું નથી. સવારે જલ્દી ઉઠવા વાળા માટે તો અન્ય લોકો માટે સાંજે અને રાતનો સમય કસરત માટે રાઇટ છે. જો તમે ફિટનેસ મોડમાં આવવા અને પરસેવો વહેવાની પ્લાનિંગ કરી રહ્યા છો તો તમને બેસ્ટ રિજલ્ટ મેળવવા માટે વર્ક આઉટને આ રીતે પ્લાનિગ કરવું જોઇએ.
મોર્નિગ વર્ક આઉટ:-
મોર્નિગ કાર્ડિયો માટે પરફેકટ છે. જ્યારે તમારું શરીર વર્કઆઉટ કર્યા પછી એન્ડોર્ફીન રિલિજ કરે છે, તો તમે દિવસ માટે દરેક રીતે તૈયાર છો. અને તમારા દિવસની શરૂઆત ફ્રેસનેશ સાથે કરો છો. કોઈ પણ વસ્તુને પૂરું કર્યા પછી જે પ્રેરણા મળે છે, તે તમારા દિવસની કીક સ્ટાર્ટ માટે બહુ છે. એનાથી તમે એન્જેર્ટીક રહો છો. જ્યારે તમે જલ્દી ઉઢો છો અને પોતાનું વર્કઆઉટ કરો છો તો તમારી પાસે પોતાની પસંદગીનું જમવાનું બનાવવાનો, આરામ કરવા માટે, સોશલ થવા માટે અને આખા દિવસ આરામ અને અન્ય કામ માટે સમય હોય છે.
તમારી સવારની એકસરસાઈજ પછી, તમને વધારે ભૂખ લાગે છે. અને હેવી બ્રેકફાસ્ટ કરી શકો છો. જે તમને આખો દિવસ ઉર્જા બનાવી રાખવામા મદદ કરશે. આ સમય એકસરસાઈજ કરવી તમારા વજનને સંતુલિત બનાવી રાખવાની સાથે પાચનને પણ સારું કરે છે. આ સમયે તમારા શરીરને એક્ટિવ રાખવા માટે બધા પોષક તત્વ પણ મળે છે.
સાંજનું વર્કઆઉટ:-
આમ જોવા જઇએ તો સવારે વર્ક આઉટ કરવું વધારે ફાયદાકારક છે. સાજનું વર્ક આઉટ સામાન્ય રીતે એ લોકો માટે વધારે સારું છે જે પોતાના કામમ વ્યસ્ત હોય છે. વધારે સમય સુધી ઓફિસમાં કામ માટે જોડાયેલા હોય છે. અને સવારે વધારે ઊઘ લેવાનું પસંદ કરે છે. સાંજના વર્ક આઉટમાં તમારું શરીર વેટલિફ્ટીંગ, કાર્ડિયો જેવી હેવી વર્ક આઉટ સાથે સ્ટ્રેચિંગ એકસરસાઈજ માટે બધી રીતે રેડી હોય છે.
કારણકે શરીરની માસપેશી આરામ પછી તાકાત લઈ લીધી હોય છે. ઈવનિંગ વર્ક આઉટ તમારા શરીરને ઠંડક આપે છે. અને તમને સારી નીંદર આવે છે. સાંજના વર્ક આઉટ માટે અલગથી વાર્મ–અપ થવાની જરૂરત નથી પડતી. કારણકે તમારું શરીર પહેલેથી મુવમેંટમાં આવવાની સાથે એક્ટિવ થઈ ગયું હોય છે. જો કે મોડી રાતનું ઈન્ટેસ વર્ક આઉટ તમારી ઊઘમાં ખલેલ પહોચાડે છે.
નિદાન:-
આમ સામાન્ય રીતે જોવામાં આવે તો એકસરસાઈજ કરવું તમારા સ્વાસ્થ્ય માટે અને તંદુરસ્તી માટે ફાયદાકારક છે. એમાં ને આમ પણ શરીરને ફિટ રહેવા માટે સમય ક્યારે પણ વચ્ચે આવતો નથી. માટે તમને યોગ્ય લાગે ત્યારે એકસરસાઈજ કરી શકો છો. ને જ્યા સુધી સવાર અને સાંજ કસરત અને વર્કઆઉટ કરવાની વાત છે તો બંને સમય યોગ્ય છે. પણ કહેવાય છે કે સવારનો સમય શરીર અને મગજ માટે વધુ ફાયદાકારક છે. કારણ કે આ આખો દિવસ તમને સક્રીય રાખીને શરીરને લય અને ગતિ પ્રદાન કરે છે. એક રીપોર્ટ અનુસાર નિયમિત કસરત કરવાથી કોલોન, લંગ, યુટેરીન અને બ્રેસ્ટ કેન્સર નો ખતરો અન ઓછો થાય છે.
તમે ક્યાં સમયે એક્સરસાઇઝ કરો છો ? અથવા કરવાનું પસંદ કરશો ?
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી