ગર્લફ્રેન્ડ વારંવાર ઘરેથી જતી રહેતી હતી, પછી બોયફ્રેન્ડે જે કર્યું એ જાણીને હોંશ ઉડી જશે….

મિત્રો ઘણી વખત આપણા શરીર પર ઘણી એવી વસ્તુઓની સાઈડ ઈફેક્ટ પડતી હોય છે જેને કારણે આપણે બીમાર થઈ શકીએ છીએ. આવા સમયે આપણે ડોક્ટરનો સંપર્ક કરવો છે. આજે અમે તમને એક એવી કહાની વિશે જણાવશું કે જેના વિશે જાણીને તમે ચોંકી જશો. એક કપલ પર તેના હાથમાં બાંધેલી હાથકડીની સાઈડ ઈફેક્ટ પડે છે. ચાલો તો તેના વિશે જાણી લઈએ.

યુક્રેનના એક કપલ થોડા સમય પહેલા ઘણી ચર્ચામાં રહ્યું હતું. જ્યારે એક પ્રયોગ કરવામાં આવ્યો તેની અંદર એલેક્જેન્ડર અને વિક્ટોરિયા નામના આ કપલ એક બીજા સાથે હાથકડીથી બાંધવામાં આવ્યા હતા. જો કે વેલેન્ટાઈ-ડે ના દિવસે કરવામાં આવેલ આ પ્રયોગના હવે સાઈડ ઈફેક્ટ સામે આવી રહ્યા છે અને તેના કારણે આ કપલને ઘણી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.24 કલાક હાથકડીથી બંધાયેલા રહેવાથી હવે 28 વર્ષની વિક્ટોરિયાના હાથમાં ફોડલા અને અલ્સર થઈ ચુક્યા છે. આ પરેશાની પછી તેને ડોક્ટર્સ પાસે લઈ જવામાં આવી. વિક્ટોરિયાના હાથમાં સતત મેટલનો સંપર્ક થવાથી આ સમસ્યા થઈ છે. એલેક્જેન્ડરનું આ બાબતે કહેવું છે કે, વિક્ટોરિયા ઈ-સ્કીન પર સતત મલમ લગાવવા છતાં પણ આ અલ્સર ઠીક નથી થઈ રહ્યા.આ સિવાય આ પ્રયોગ કારણે આ કપલ દરેક સમયે એક સાથે જ રહે છે. આ લોકો સાથે કપડા ધોવે છે, ભોજન કરે છે અને સાથે જ પોતાની જોબ પણ ઘરેથી જ કરે છે. જો કે પબ્લિક ટોયલેટના ઉપયોગ કરવામાં આ કપલને પરેશાની થાય છે. જો કે આ કપલે પોતાના અંગત સંબંધોને લઈને કોઈ કોમેન્ટ નથી કરી.

એલેક્જેન્ડરે એ પણ કહ્યું કે, છેવટે તેના મગજમાં આ વિચાર કેમ આવ્યો ? તેણે કહ્યું કે, ‘વિક્ટોરિયા અક્સર નાની નાની વાત પર ઘરથી ચાલી જતી હતી. ત્યારે મેં તેને મજાકમાં જ કહી દીધું કે હું તને બાંધી દઈશ અને પછી ક્યારેય નહિ જવા દઉં’ આ વાતચીત પછી બંને એ ત્રણ મહિના સુધી ચેઈનથી બાંધવાનો નિર્ણય લીધો.આ પહેલા એલેક્જેન્ડર એ જણાવ્યું હતું કે, જો તે આ ત્રણ મહિના દરમિયાન અલગ થવાનો નિર્ણય કરે છે તો તેને ઈમરજન્સી સર્વિસના વિશેષજ્ઞની જરૂરત પડશે. જેથી કરીને તેની હાથકડીને હાથમાંથી અલગ કરી શકે. જો કે હજુ સુધી સાફ નથી થયું કે આ કપલ હજી પણ પોતાના પ્રયોગને પૂરો કરવા માંગે છે કે નહિ ?

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment