40 ની ઉંમર વટાવ્યા પછી યુવાન દેખાવાનો બેજોડ ઉપાય, લગાવો આ દેશી વસ્તુ… ચહેરો દેખાશે એકદમ યુવાન અને ચમકદાર…

મિત્રો ઘી એક એવા ખાદ્ય પદાર્થ છે જેને આપણા આયુર્વેદમાં એક અનોખું સ્થાન મળ્યું છે. જેના અઢળક ફાયદા આપણા સ્વાસ્થ્યને થાય છે. ઘી આપણી ત્વચા માટે જાદુની જેમ કામ કરે છે. દર શિયાળામાં ત્વચા પર ઘી નો ઉપયોગ કરવાથી થતા ફાયદા જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. 

સદીઓથી ઘી નો ઉપયોગ આયુર્વેદિક ઉપચાર રૂપે કરવામાં આવતો રહ્યો છે અને આ પોતાના પૌષ્ટિક અને ઉપચારાત્મક ગુણો માટે ઓળખાય છે. અધ્યયન થી જાણવા મળે છે કે જ્યારે તમે ઘી ખાવ છો અને જ્યારે સ્કિન પર લગાવો છો બંને રીતોથી આ ફાયદાકારક બની શકે છે.ત્વચા માટે ઘી ના ફાયદા કોઈથી છુપાયેલા નથી.

પરંતુ વાત એ છે કે લોકો ચહેરા પર ઘી નો ઉપયોગ કરવાની રીત નથી જાણતા, તેના કારણે ઘી થી થતા ત્વચાના લાભોથી વંચિત રહી જાય છે. શું તમે જાણવા ઈચ્છો છો કે તમારી ત્વચા માટે ઘી ના ફાયદા શું છે? તો અહીંયા જાણો કે ગ્લોઈંગ ત્વચા માટે ઘી કેવી રીતે અસરકારક સાબિત થઈ શકે છે અને સાથે જ ડાર્ક સર્કલ થી પણ છુટકારો મેળવી શકાય છે.ઘી નો ઉપયોગ કરવાની રીત પણ જાણીએ.👉 ત્વચા માટે ઘી કેટલું ફાયદાકારક?:- ઘી વિટામીન એ, ઈ અને કે થી ભરપૂર હોય છે., જે ત્વચા માટે ફાયદા કારક માનવામાં આવે છે. ઘી ખાવાથી ત્વચાને આંતરિક રીતે મોસ્ચ્યુંરાઇઝ થવામાં મદદ મળે છે, જેથી ત્વચા કોમળ અને ચમકદાર બની રહે છે. ઘી ઘાવ ને ભરવામાં મદદ કરે છે અને સન ટેનિંગ, ધૂળ, માટી અને પ્રદૂષણથી બચાવે છે.   જો તમે તમારી ત્વચાને સારી જોવા અને મહેસૂસ કરવા માટે કુદરતી રીત શોધી રહ્યા હોય તો ઘી ને તમારા બ્યુટી રૂટીન માં સામેલ કરો.    

👉 ત્વચા માટે ઘી ના ફાયદા:- સદીઓથી ઘીનો ઉપયોગ ફાટેલા હોઠને ઠીક કરવા, ત્વચાને મુલાયમ અને હાઇડ્રેટ કરવા પ્રાકૃતિક ચમક આપવા, ડાર્ક સર્કલ ને હળવા કરવા, ડ્રાય સ્કીન કે ડેમેજ, સ્કીનને ઠીક કરવાની સાથે જ ઘી અનેક ત્વચા ની સમસ્યાઓના ઈલાજ કરવામાં મદદ કરે છે. ત્વચા માટે ઘીના અનેક લાભ એસેન્સીયલ ફેટી એસિડ, વિટામીન એ, ડી અને ઈ, ઝીંક અને સેલેનિયમ જેવા ખનીજો ના કારણે હોય છે. આ પોતાના એન્ટિઓક્સિડન્ટ ગુણો માટે ઓળખાય છે. તેના સિવાય તેમાં ઓમેગા 3 ફેટી એસિડ પણ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. 

1) ત્વચાને હાઇડ્રેટ રાખે:- ઘી એક કુદરતી મોસ્ચ્યુરાઇઝર છે જે ઊંડાણપૂર્વક લાંબા સમય સુધી નમી પ્રદાન કરવામાં મદદ કરે છે કારણ કે તેમાં વિટામિન એ અને ફેટી એસિડ સામેલ હોય છે ઘી માં ફોસ્પોલિપિડ્સ પણ હોય છે જે ત્વચાને મોસ્ચ્યુરાઇઝ અને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે.

2) ત્વચાને ચમકદાર બનાવે:- ઘી ચમકદાર ત્વચા મેળવવાની એક કુદરતી રીત છે. ઘીમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે ઓક્સિડેટીવ સ્ટ્રેસ ડેમેજ થતા રોકવામાં અને ઓછો કરવામાં મદદ કરે છે, જેથી સ્કીન યંગ, યુવાન અને સ્વસ્થ દેખાય છે.👉ઘી ચહેરા પર લગાવવાના ફાયદા:- 

  • ચહેરાને મુલાયમ બનાવીને કુદરતી ચમક પેદા કરે છે.
  • ફાટેલા હોઠ ને ઠીક કરે છે.
  • ડાર્ક સર્કલ ને હળવા કરે છે.
  • ખીલ દૂર કરે છે.
  • વધતી ઉંમરના લક્ષણોને દૂર કરે.
  • ઘી વિટામીન એ,ઇ અને કે થી ભરપૂર હોય છે જે હેલ્ધી ત્વચા માટે જરૂરી હોય છે : 
  • વિટામીન એ ત્વચા ને રીપેર કરીને અને ઉંમર વધવાના સંકેતોને દૂર કરવામાં મદદ કરે છે.
  • વિટામીન ઈ એક શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ હોય છે જે ત્વચા ને નુકસાન થતા બચાવવામાં મદદ કરે છે. 
  • વિટામીન કે ડાર્ક સર્કલ ને હળવા કરીને સોજાને દૂર કરવામાં મદદ કરે છે.

👉તમારા ચહેરા પર ઘી લગાવવાની સરળ રીત:- તમારી હથેળી ઉપર થોડાક પ્રમાણમાં ઘી લો અને તેની પર પાણીના કેટલાક ટીપા નાખો. આ મિશ્રણને તમારા આખા ચહેરા પર લગાવો. તમારી ત્વચાની માલિશ કરો. તમારી પીઠના બળે સીધા સુવો. જેથી ચહેરાનું ઘી તમારા ગાદલા પર ન લાગે. સવારમાં ઊઠીને તમારા ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ લો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment