ઘણા કારણોસર આંખની રોશની નબળી થઈ શકે છે. જો વારંવાર આંખની રોશની નબળી પડી રહી છે અને જો તમે એને નજરઅંદાજ કરી રહ્યા છો તો આગળ જતાં તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે. એટલા માટે કેટલાક ઘરેલુંં ઉપાયો દ્વારા તમે તમારી આંખની દ્રષ્ટિ વધારી અને તેને હેલ્દી રાખવામાં મદદ કરી શકો છો.
આંખ માટેની ખાસ વાતો : શરીરની સંભાળની સાથે જ તમારી આંખ પર પણ ધ્યાન દેવું જોઈએ. ખરાબ આંખની દ્રષ્ટિની સમસ્યા આ દિવસોમાં એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. તો આ બધી સમસ્યાઓ આંખ માટે સામાન્ય થઈ ગઈ છે કારણ કે પ્રદુષણ અને દુષિત ખોરાક આપણી આંખને ખુબ જ નુકશાન પહોંચાડે છે. તો આજે અમે તમને આંખની રોશની વધારવા માટે અમુક ઘરેલુંં ઉપાયો વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.આંખની રોશની ઈમ્પ્રુવ કરવાના ઘરેલુંં ઉપાયો : તમારા શરીરની સંભાળ રાખવાની જેમ જ તમારી આંખ પર પણ ધ્યાન આપવું ખુબ જ મહત્વપૂર્ણ છે. આંખની હેલ્થ પણ જરૂરી છે. ખરાબ આંખની સમસ્યા આ દિવસોમાં એક સામાન્ય સમસ્યાઓ માની એક છે. ખરેખર, કેટલાક લોકો આ સમસ્યાને એક ગંભીર સમસ્યા રીતે નથી લેતા. જો નબળી આંખની દ્રષ્ટિને નજરઅંદાજ કરવામાં આવે, તો દ્રષ્ટિ દોષ અથવા અદ્રશ્યતા વગેરે થઈ શકે છે.
કેટલાક લોકોને આંખની દ્રષ્ટિ ઈમ્પ્રુવ કરવા માટે ઘરેલું રીતોની ખબર જ નથી હોતી. જો તમે તમારા ચશ્માથી અથવા કનેક્ટ લેન્સથી છુટકારો મેળવવા માંગો છો તો અહીં કેટલાક ઘરેલું ઉપચાર બતાવવામાં આવ્યા છે જેને તમારે અજમાવવા જોઈએ. આ ઘરેલું ઉપચારને તમે અજમાવીને આંખોની દ્રષ્ટિ વધારી અને હેલ્દી રાખવામા મદદ કરી શકો છો.બદામ, વરિયાળી અને મિશ્રી : આ એક આયુર્વેદિક ઉપાય છે જે આંખની માટે ખુબ જ વધુ સારું માનવામાં આવે છે. આ મિશ્રણમાં ઉપયોગ કરવામાં આવેલ બધા જ 3 તત્વ આંખની દ્રષ્ટિ સુધારવા માટે જાણીતા છે. આ ટિપ્સને તૈયાર કરવા માટે, તમારે જોશે : બદામ, વળિયારી અને મિશ્રી આ વસ્તુની જરૂર પડશે. પાવડર કરવા માટે બધી સામગ્રીને પીસી લો. સૂતા પહેલા રોજ રાત્રે ગરમ દૂધ સાથે 1 ચમચી લો. 7 દિવસ સુધી તેનું સેવન કરવાથી તમારી આંખની દ્રષ્ટિમાં સુધારો કરવામાં મદદ થઈ શકે છે.
પલાળેલી બદામ, કિસમિસ અને અંજીર : જો તમારી આંખ નબળી છે અથવા તો તમને એવું લાગી રહ્યું છે કે તમારી દ્રષ્ટિ નબળી પડી રહી છે તો તમારે આ ઘરેલું ટિપ્સને અજમાવવી જોઈએ. તમારે 8 બદામ જોશે. રાત્રે તેને પાણીમાં પલાળી દો અને સવારે તેની પેસ્ટ બનાવીને પીય લ્યો. આ તમારી આંખો સાથે જોડાયેલી સમસ્યાથી છૂટકારો મેળવવામાં મદદ કરશે. કિસમિસ અને અંજીર તમારી આંખોના સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ સારા માનવામાં આવ્યા છે.દેશી ઘી : આંખની દ્રષ્ટિને ઇમ્પ્રૂવ કરવા માટે આ ઘરેલું ઉપાયને અજમાવવા જોઈએ. આયુર્વેદ મુજબ, દેશી ઘીનો ઉપયોગ કરવાથી તમારી કેટલીક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો ઈલાજ કરવામાં મદદરૂપ થઈ શકે છે. ઘી વિટામિન અને ખનીજોથી ભરેલું હોય છે, જે તમારી આંખની દ્રષ્ટિમાં સુધારો લાવી શકે છે. આપણી દ્રષ્ટિમાં સુધાર કરવા માટે, તમારે તમારી આંખમાં ઘી લગાવવું જોઈએ અને થોડી મિનિટ સુધી માલિશ કરવું જોઈએ.
આંખોની કસરત : તમારે તમારી આંખને હેલ્દી રાખવા માટે તમારા નેત્ર ગોલકની આજુ-બાજુ માંસશિયોને ઉતેજીત કરવાની જરૂર છે. તમારા નેત્ર ગોલકને જમળીથી ડાબી, ઉપરથી નીચેની તરફ ફેરવો. દિવસમાં એકવાર 1-2 વાર દક્ષિણાવર્ત અને એન્ટિક લોકવાઇજ વારંવાર કરો.આંખની દ્રષ્ટિ માટે આંબળા : જો તમને આંખની સમસ્યા છે તો આંબળા અથવા ભારતીય આંબળા તમારા સ્વાસ્થ્ય માટે એક વધુ સારું ઘટક છે. રોજ સવારે એક ચમચી આંબળાનું જ્યુસ પીવાથી તમારી આંખની દ્રષ્ટિ ખુબ જ સારી થઈ શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી