બોલીવુડની પાંચ એવી અભિનેત્રીઓ જે છે મુસ્લિમ પરંતુ લોકો તેને હિંદુ સમજે છે.. જાણો કોણે છે એ અભિનેત્રીઓ….

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 બોલીવુડની પાંચ એવી અભિનેત્રીઓ જે છે મુસ્લિમ પરંતુ લોકો તેને હિંદુ સમજે છે.. જાણો કોણે છે એ અભિનેત્રીઓ…. 💁

👰 દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બોલીવુડનું પણ નામ આવે છે. દર વર્ષે બોલીવુડમાં ઘણી બધી ફિલ્મો બને છે અને દર વર્ષે હજારો લોકો પોતાનું નસીબ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અજમાવા માટે આવે છે. બોલીવુડમાં માત્ર હિંદુ કે હિન્દી ભાષી લોકો જ કામ નથી કરતા. બોલીવુડમાં કોઈ પણ દેશ કે રાજ્યના લોકો કામ કરી શકે છે. કારણ કે કલાકારને ક્યારેય હિંદુ મુસ્લિમના ત્રાજવે તોળવામાં નથી આવતા. કારણ કે તે એક કલાકાર છે અને તેની સાથે ભેદભાવ રાખવો ન જોઈએ તેવું બોલીવુડ ઇન્ડસ્ટ્રીનું માનવું છે.Image Source :

👰 બોલીવુડમાં કોઈ પણ દેશના કલાકારને કામ મળી શકે છે. બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓ એવી છે જે મુસ્લિમ છે પરંતુ લોકો તેને હિંદુ સમજે છે. આજે અમે તેમાંથી પાંચ ફેમસ અભિનેત્રીઓ વિશે વાત કરીશું જેને આપણે હિંદુ સમજીએ છીએ પરંતુ હકીકતમાં તે મુસ્લિમ છે.Image Source :

👩‍💼 આ લીસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે બોલીવુડની પ્રખ્યાત અને ટેલેન્ટેડ અભિનેત્રી તબ્બુનુ. મિત્રો તબ્બુનું પૂરું નામ તબ્બ્સુમ ફાતિમા હાશમી છે. અત્યાર સુધીમાં તબ્બુએ ઘણી હીટ ફિલ્મો આપી છે અને તેમના અભિનય કૌશલ્યથી લોકો પણ વાકેફ છે. તબ્બુની ગણતરી બોલીવુડની સૌથી સશક્ત અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. તબ્બુએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1985 માં આવેલી ફિલ્મ “હમ નો જવાન” થી કરી હતી. તેમની બહેન ફરાહે પણ બોલીવુડમાં કામ કરેલું છે. તબ્બુએ ફિલ્મોમાં ઘણા હિંદુ તેમજ મુસ્લિમ પાત્રો ભજવ્યા છે પરંતુ હકીકતમાં તબ્બુ એક મુસ્લિમ પરિવારથી સંબંધ ધરાવે છે પરંતુ તેને ઘણા લોકો હજુ હિંદુ સમજે છે.Image Source :

👩‍💼 ત્યારબાદ નામ આવે છે બોલીવુડની હાલની સૌથી નાની અભિનેત્રી ગણાતી આલિયા ભટ્ટ. તેમણે ઘણી ફિલ્મોમાં પોતાની સુંદર અદાકારીથી ચાહકોને વાકેફ કરાવ્યા છે. જેમ કે હાઈ વે, ડીયર જિંદગી જેવી ફિલ્મોમાં તેમણે પોતાના અભિનયનો ખુબ સારો એવો નમુનો પેશ કર્યો હતો. હાલમાં તેની ફિલ્મ રાઝીએ રેકોર્ડ તોડ કમાણી કરી હતી. આલિયા ભટ્ટના પિતાનું નામ મહેશ ભટ્ટ અને માતાનું નામ સોની રાજધાન છે. પરંતુ મિત્રો મહેશ ભટ્ટના પિતાનું નામ શ્રી મોહમદ અલી છે.Image Source :

👩‍💼 ત્યારબાદ છે માન્યતા દત્ત. માન્યતા પ્રખ્યાત અભિનેતા સંજય દત્તની પત્ની છે. તમને જણાવી દઈએ કે માન્યતા દત્તનું અસલી નામ દિલનવાઝ શેખ છે. તે સંજય દત્તની ત્રીજી પત્ની છે. તેમણે ફિલ્મોમાં આવવા માટે પોતાનું નામ દીલનવાઝથી બદલીને માન્યતા રાખેલું હતું. તે હિરોઈન બનવા માટે જ આવી હતી પરંતુ તેને સફળતા ન મળી. તે ફિલ્મ ગંગાજલમાં કરેલ અઈટમ સોંગ પરથી ચર્ચામાં આવી હતી.Image Source :

👩‍💼 ત્યારબાદ આવે છે સુનીલ શેટ્ટીની પત્ની માના શેટ્ટી. કહેવાય છે કે માના શેટ્ટી અને સુનીલ શેટ્ટીને પહેલી નજરમાં જ પ્રેમ થઇ ગયો હતો અને બંનેએ ત્યાર બાદ લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે માના શેટ્ટી એક મુસ્લિમ પરિવારથી સંબંધ ધરાવે છે જ્યારે સુનીલ શેટ્ટી હિંદુ છે.Image Source :

👩‍💼 પાંચમાં નંબર પર આવે છે એક સમયની લીજેન્ડરી અભિનેત્રી લાખો દિલોની ધડકન રહી ચૂકેલ અભિનેત્રી મધુબાલા. મધુબાલા તેના સમયની સૌથી મશહુર અભિનેત્રી હતી. મધુબાલાનું અસલી નામ મુમતાજ જહાં બેગમ છે. બોલીવુડમાં આવવા માટે તેમણે પોતાનું નામ બદલીને મધુબાલા રાખી દીધું હતું.

👩‍💼 તો મિત્રો આ છે એ પાંચ અભિનેત્રીઓ જેને ઘણા લોકો અત્યાર સુધી હિંદુ સમજતા  હતા. પરંતુ તે હકીકતમાં મુસ્લિમ પરિવાર સાથે સંબંધ ધરાવે છે એટલે કે તે મુસ્લિમ છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment