આ છે તમારી કાર / બાઈક માટે ઓછી કિંમતમાં સારું જીપીએસ ટ્રેકર, મળશે લાઈવ લોકેશન અને વોઇસ મોનીટરીંગ, જાણો કિંમત અને ફિચર્ચ અને બીજા.

આજકાલ બાઈક અને કારની ઘણી ચોરીઓ થવા લાગી છે. તેથી બાઈક અને કારની સુરક્ષા રાખવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. તેના માટે તમારી પાસે એક સારું જીપીએસ ટ્રેકર હોવું જોઈએ. અહીંયા અમે તમારાં માટે પાંચ વાયરલેસ જીપીએસ ટ્રેકર લઈને  આવ્યા છીએ. તેની મદદથી તમારી ગાડીનું સાચું લોકેશન જાણી શકાય છે. આ ગાડી ચોરી થવા પર પણ સાચું લોકેશન આપવામાં મદદરૂપ થાય છે. આમાંથી કેટલાક જીપીએસ ટ્રેકરમાં સિક્રેટ વોઇસ મોનિટરિંગ પણ મળી રહ્યું છે. 

અને બાળકોની સ્કૂલબેગમાં, પર્સમાં કે પછી ઘર પર હાજર ટ્રક કે ટ્રેક્ટર જેવા કોઈ પણ ગાડીમાં અને લગેજ બેગમાં પણ લગાવી શકો છો. તેને કારમાં ક્યાંય પણ ફિક્સ કરી દેવાથી કોઈને તેના વિશે જાણકારી પણ નહીં થાય અને ચોરી થવા પર તમને ગાડીનું સાચું લોકેશન મળી જશે.1) Onelap GO – Wireless GPS Tracker with Secret Voice Monitoring:- આ એક વાયરલેસ જીપીએસ ટ્રેકર છે જેને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યુ છે અને 4.5 સ્ટાર સુધી યુઝર રેટિંગ પણ મળ્યું છે. આ જીપીએસ ટ્રેકર સિક્રેટ વોઇસ મોનિટરિંગ સિસ્ટમ સાથે પણ આવે છે. તેને તમે તમારી કારથી લઈને બાળકોની સ્કૂલ બેગ સુધીમાં ક્યાંય પણ ફિક્સ કરી શકો છો. આ તમને એક્ઝેટ લોકેશન ની જાણકારી આપે છે. અને તેને એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસથી કનેક્ટ કરી શકાય છે.

2) Ajjas – Waterproof GPS Tracker:- જો તમે કોઈ મોંઘી કાર કે બાઈક ખરીદી છે, તો તેની સુરક્ષા નું ટેન્શન દર સમયે તમને સતાવતું રહે છે. આ એક ખૂબ જ સારી ક્વોલિટી નું જીપીએસ ટ્રેકર છે, જે તમને આ બધી મુશ્કેલીઓથી સુરક્ષા પ્રદાન કરે છે. તેને 4.5 સ્ટાર સુધીનું યુઝર રેટિંગ, એન્ટી થેફ્ટ એલર્ટ અને એકસીડન્ટ એલર્ટ પણ મળે છે.3) Techdash� Car GPS Tracking Device with Voice Recording:- આ નાનકડું ડિવાઇસ કાર, બાઈક, સ્કૂટરની સાથે જ બાળકોની સુરક્ષાનો પણ ખ્યાલ રાખે છે. આ એક જીપીએસ ટ્રેકર છે જેની મદદથી તમે મિનિટોમાં જ લાઈવ લોકેશન મેળવી શકો છો. તેમાં વોઈસ રેકોર્ડિંગ ફંક્શન પણ મળે છે. આ ડિવાઇસ બાળકોની સુરક્ષા માટે પણ સુટેબલ છે આ નાનકડા ડિવાઇસની મદદથી તમારી લાખોની કાર સુરક્ષિત રહી શકે છે.

4) Acumen Track – Wireless GPS Tracker:- આ એક સારું અને વોટર પ્રુફ જીપીએસ ડિવાઇસ છે જેમાં દમદાર બેટરી આપવામાં આવી છે. આ ચોમાસાની ઋતુમાં પણ ખરાબ નથી થતું અને તમને હંમેશા એકઝેટ લાઈવ લોકેશન બતાવે છે. તેને તમે કાર અને બાઈકમાં સરળતાથી ઇન્સ્ટોલ કરી શકો છો જેથી ચોરી થવા પર તમને તેના સાચા લોકેશન ની જાણ થઈ શકે. આ નાના બાળકના સ્કૂલબેગમાં નાખવાથી બાળકોની સુરક્ષા પણ રહે છે. આનાથી તમને લાઈવ ટ્રેકિંગ અને ડ્રાઇવિંગ હિસ્ટ્રી જેવા અનેક ફીચર્સ મળે છે. તેને મોબાઈલ એપ દ્વારા કનેક્ટ કરી શકાય છે.5 ) Wireless A8 GPS Tracker with Secret Voice Monitoring:- આ એક ખૂબ જ સરસ  જીપીએસ ટ્રેકર ડિવાઇસ છે જે વોઇસ મોનિટરિંગ ફંક્શન ની સાથે આવે છે. તેની મદદથી તમે મોબાઈલ દ્વારા કાર અને મોટરસાયકલના સાચા લોકેશન ની જાણકારી મેળવી શકો છો. તેને જો નાના બાળકોના બેગમાં નાખી દેવામાં આવે તોપણ ટ્રેકિંગમાં ખૂબ જ મદદરૂપ માનવામાં આવે છે. તેને એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસથી કનેક્ટ કરી શકાય છે. તમે તેને ટ્રક અને ટ્રેક્ટર માં પણ ઇન્સ્ટોલ કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment