અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁અમીર બનવાની સાત નિશાની…. 💁
💵 મિત્રો આજનો આ આર્ટીકલ તમને ખુબ જ ગમશે. આજનો આર્ટીકલ છે અમીર બનવાની નિશાનીઓ. જેનાથી તમે જાણી શકશો કે તમારા પણ આ લક્ષણો છે કે નહિ. મિત્રો એકવાર બાળકોની એક ટેસ્ટ લેવામાં આવી. એક ચોકલેટ બધાને આપવામાં આવશે. જો તે ચોકલેટ થોડા સમય બાદ ખાશે તો તેને એક નહિ બે ચોકલેટ દેવામાં આવશે. તેમાંથી અમુક બાળકો ચોકલેટ ખાઈ ગયા. અમુક બાળકોએ કંટ્રોલ કર્યો થોડા સમય સુધી કર્યો પછી ચોકલેટ ખાધી.
💵 મિત્રો તમે વિચારતા હશો કે આવી નાનકડી વાતમાં શું હતું. પણ વર્ષો સુધી આ વાત ઉપર રીચર્સ કરવામાં આવ્યું . તો ખબર પડી કે જે બાળકોએ થોડા સમયની રાહ જોયા વગર ચોકલેટ ખાઈ લીધી તે બાળકો તેના જીવનમાં ઘણા પાછળ રહી ગયા છે અને જે બાળકોએ થોડી રાહ જોઇને ચોકલેટ ખાધી હતી તે બાળકો જીવનમાં ઘણી સિદ્ધિ મેળવી છે. જે બાળકોએ ચોકલેટ ખાવામાં થોડી રાહ જોઈ હતી તે ફાઇનાન્સિયલ બિઝનેસમાં સફળ થયા હતા અને ઘણા આગળ હતા.
💵 તમે ઘણા એવા લોકોને જાણતા હશો કે જેને પૈસાની બાબતમાં ઘણા પ્રોબ્લેમ હોય છે. પણ જો એ વ્યક્તિ કોઈ આકર્ષિત વસ્તુ જોઈ લે તો તેને ખરીદવા માટે એ વ્યક્તિ તૈયાર થઇ જાય છે. તે પોતાને કંટ્રોલ જ નથી કરી શકતા અને પસંદ આવેલી વસ્તુને ખરીદી લે છે. જે તેને નાણાંકીય રીતે નબળા કરી દે છે. એવા ઘણા લોકો તમે એવા જોયા હશે કે પોતાની કમાણી કરતા વધારે ખર્ચો કરતા હશે અને અમુક લોકો તેની આવક અને જરૂરિયાત જરૂર મુજબ જ ખર્ચો કરે છે.
💵 મિત્રો તમે વિચારો કે કરોડપતિઓની જિંદગી કેવી હોય છે ? તે કેવી રીતે જીવે છે ? કરોડપતિ એટલે કે એવું નહિ કે બ્રાન્ડેડ કપડા, મોંઘી ઘડિયાળો, મોંઘી કાર, મોટો બંગલો, લગભગ લોકો કરોડપતિઓ આવી જ લાઈફ જીવતા હોય છે. અમુક લોકો આ વાત સાંભળીને મોંઘી મોંઘી વસ્તુઓ ખરીદે છે. પણ કરોડપતિઓ એટલી સાદી જિંદગી જીતવા હોય કે તમને એવું લાગે પણ નહિ કે એ કરોડપતિ છે.
💵 હવે વાત કરીએ સાત એવી નિશાની જે આ વસ્તુઓને કરીને કરોડપતિઓ બન્યા છે. પૈસાવાળાની જો આ વસ્તુઓ તમે પણ કરતા હશો તો આવનારા સમયમાં તમે પણ રીચ અથવા પૈસા વાળા બની શકશો.
💵 પહેલી નિશાની છે જેમ કે આપણે પહેલાથી જ વાત કરીએ છીએ કે સાદું જીવન જીવવું. જો મિત્રો તમે ભવિષ્યમાં તમારું જીવન સારું કરવા માટે થોડું બલિદાન આપતા હશો. અમુક લોકો એવા હોય છે તેને તમે કહો કે મિત્ર સારો પ્રોજેક્ટ આવ્યો છે તમને સારા પૈસા મળશે, તો એ વાત સાંભળી એ ડીફેન્સીવ થઇ જાય છે અને કહે છે કે મારી પાસે ઓફીસ ટાઈમના કામ છે, ઘરના કામ છે. પણ તમે તેને એમ કહેશો કે ચાલ રાત્રે હોટેલમાં જમવા જઈએ તો તે તરત જ તૈયાર થઇ જશે.
💵 તેને ખબર છે કે તેમાં પૈસાનો ખર્ચ થશે તો પણ તે જશે. કારણ કે તે ટાઈમ અને પૈસા વાપરવામાં ઓફેંસીવ છે. પૈસાવાળા લોકો આનાથી ઉંધા વિચારવાળા હોય છે. એ તેના ટાઈમ, શક્તિ, પૈસા સાથે ઇફેન્સીવ હોય છે. એ પૈસા કમાવવાની તકને કોઈ વાર જવા નથી દેતા. પૈસાની વાતમાં વિચારે છે એનો મતલબ એવો નથી કે એ લોકો કંજૂસ હોય છે. એ તેના ટાઈમ, શક્તિ અને પૈસા વિશે વિચારે છે અને તેનો ઉપયોગ પણ ખુબ જ સમજીને કરે છે.
💵 કારણ કે તેને ખબર છે કે આ વસ્તુઓનું મુલ્ય કરવું જરૂરી છે. બીજું છે તમે તમારા T E M(TIME, ENERGY, MONY) નો ઓછો અને વિચારીને વપરાશ કરતા હશો તો તમારા કરોડપતિ બનવાના ચાન્સ વધારે છે, તમે એવી એક ફેમેલીને જાણતા હશો. જે નાણાકીય રીતે અને આર્થિક રીતે નબળા હોય છે. એના પરિવાર કોઈ એક વ્યક્તિ બીમારી હોય તો તેની દવામાં વધારે પૈસાનો ખર્ચો થઇ જતો હોય છે. તેનો બિઝનેસ ખરાબ ચાલતો હોય અને પૈસા કમાવવાની કોઈ વિચાર ન કરતા હોય અને પોતાના પપ્પાના બિઝનેસ ઉપર આધાર રાખતા હોય છે.
💵 જે બાળકોને તેના માતાપિતા પૈસા આપતા હોય તેના બાળકો પૈસાની વેલ્યુ જલ્દી નથી સમજતા. USA ના માતાપિતાઓના બાળકો તેનાથી દુર રહેતા હોય છે અને તેની કોલેજની ફી પણ પોતાને જ ભરવાનું કહે છે. અને તે બાળકો પૈસાની વેલ્યુ સમજતા હોય છે અને પૈસાવાળા બનવાના ચાન્સ વધારે હોય છે.
💵 ત્રીજું છે તમેં તમારા માતાપિતા ઉપર આધાર ન રાખતા હોય તે પોતે જ પૈસા કમાતા હોય તો તમે કરોડપતિ બનવાના ચાન્સ વધારે છે. કરોડપતિઓ પૈસા કમાવવાની તક ક્યારેય ચુકતા નથી.
💵 ચોથી તક જે તમે જવા નથી દેતા અને મળેલી દરેક તકનો તમે ખાસ યુજ કરો . એવું નથી કે વધારે અભ્યાસ કરવાથી આપણે કરોડપતિ બની શકીએ. આપણે એવી લાઈન લેવી જેમાં વધારે ચાન્સ હોય તેવી લાઈન લઈએ તો તેમાં માટીમાંથી પણ સોનું બનાવી શકો છો અને કરોડપતિ બની શકો છો.
💵 પાંચમી છે કે તમે એવું કરવા માંગતા હોય જેમાં તમને વધારે મજા આવે છે તો તમે કરોડપતિ બની શકો છો. લગભગ પૈસાવાળા વ્યક્તિની પાછળ તેના માતાપિતાનો હાથ હોય છે. જો તમે બજેટ ઉપર ચાલતા હોવ તો તમે બાળપણથી જ પૈસા, સમય અને શક્તિનો સદઉપયોગ કરતા હોય તો તમે પણ બની શકો છો કરોડપતિ.
💵 છઠું છે તમે પૈસા વગર કેટલા ટાઈમ સુધી રહી શકો છો અને જો તમે એ ચેલેન્જમાં જો ખરાં ઉતરો એટલો કે જો તમારી પાસે પૈસા છે તેનો સદઉપયોગ કરી શકો તો તમે પણ બની શકો છો કરોડપતિ.
💵 સાતમું છે કે તમારો ગોલ છે કે પૈસા કમાઈને ફ્રીડમ રહેવાનો, તો પણ તમે બની શકશો કરોડપતિ. પૈસા દેખાડવાનો નહિ પણ પોતાના શોખ પુરા કરવાનું હોય તો તમે બની શકો છો કરોડપતિ.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી