અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 પોપટને પાળો અને બનો ભાગ્યવાન વ્યક્તિ….. ધન ચાલીને ઘરે આવશે….. 💁
🐔 મિત્રો આજે અમે તમને જણાવશું કે જો તમે પોપટ પાળો તો તમે છો ખુબ જ ભાગ્યશાળી,અને તે વ્યક્તિનું જીવન સફળતા તરફ આગળ વધે છે. તો ચાલો જાણીએ પોપટ પાળવાના સૌથી સારા પાંચ ફાયદા.Image Source :
🐔 મિત્રો મોટાભાગના લોકો ઘરમાં કુતરાને પાળે છે, બિલાડી પાળે છે, અને ઘણા લોકો પક્ષીઓ પણ પાળતા હોય છે. તેની સાથે રહેવું અને સમયને પસાર કરવો આપણને ખુબ જ સારું લાગે છે. પરંતુ શું તમને ખબર છે તે તમારા ઘરમાં ખુશાલી પણ લાવે લાવે છે. હિન્દુમાં ધર્મમાં પોપટને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. સાથે સાથે તે શુભ-અશુભના સંકેતો પણ આપે છે. વિદ્ધાનો અનુસાર પશુ પક્ષીઓમાં છઠી ઇન્દ્રિય ખુબ જ સક્રિય હોય છે. તેના કારણે તેને કોઈ પણ ઘટનાની આભાસ પહેલા જ થઇ જતો હોય છે.
🐔 પોપટ એક એવો જ જીવ છે જે તેવી ઘટનાને આપમેળે જોઈ લે છે અથવા જાણ થઇ જાય છે અને લોકોને તેના સંકેતો વિષે સચેત કરે છે. તો ચાલી જાણીએ પોપટ પાળવાના ફાયદાઓ વિશે.Image Source :
1 પોપટ એક એવું પક્ષી છે જે ખુબ જ બુદ્ધિમાન હોય છે. તે કોઈ પણ વસ્તુને ખુબ જ આસાનીથી શીખી લે છે. અને તેને વારંવાર દોહરાવે છે. પોપટની ક્રિયાથી લોકોને ખુબ જ ખુશી મળે છે. અને તેનાથી ઘરનું વાતાવરણ પણ ખુબ સારું બની રહે છે.
2 પોપટ એક એવો જીવ છે જેને પાળવામાં વધારે પરેશાની નથી થતી. તેને બીજા જીવોની જેમ વિશેષ પ્રકારના ખોરાકની જરૂર નથી હોતી. તે ફળ અને અનાજ જેવી વસ્તુ ખાઈ શકે છે. જો તમારા પર કોઈ પણ પ્રકારની સમસ્યા આવી ગઈ હોય તો તેવામાં તમારે તમારા માથા ઉપરથી લીલું મરચું સાત વખત ઉતારીને પોપટને ખવડાવી દેવું જોઈએ. આવું એક મહિનામાં 10 થી 20 કરવાથી ધીમે ધીમે તમારી બધી સમસ્યાનું નિરાકરણ આવી જશે.Image Source :
૩ એક પોપટ ની ઉંમર ખુબ જ લાંબી હોય છે. પહાડી પોપટ લગભગ 50 વર્ષ સુધી જીવે છે. જો તમે ઘરમાં એકલા રહેતા હોવ તો પોપટ તમારો એક વફાદાર સાથી બની શકે છે. તે તમારી સાથે વાતો પણ કરી શકે છે. તમારી સાથે રમત ગમત પણ કરે છે. તે તમારી તનહાઈને દુર કરીને ખુશ રાખી શકે છે. પોપટની સાથે રમવાથી તણાવ મુક્ત રહીએ છીએ. અને તમને કોઈ પણ બીમારી નથી થતી.
4 ઘરમાં પોપટ પાળવાથી નકારાત્મક ઉર્જા ઘરથી દુર રહે છે. અને સકારાત્મક ઉર્જાનું સંચરણ થાય છે. જો તમે પોપટ પાળો છો અને તે વારંવાર બીમાર પડી જતો હોય અથવા જો મરી જતો હોય તો તમારે પોપટ ન પાળવો જોઈએ. એટલા માટે પોપટ વિશે બરાબર જાણકારી મેળવીને જ પોપટ પાળવો જોઈએ.Image Source :
5 પોપટ એક એવું પક્ષી છે જે ધનને પોતાના તરફ આકર્ષિત કરે છે. જે ઘરમાં પોપટ પાળતા હોય અને તે વ્યક્તિથી પોપટ બરાબર સચવાય જાય તો સમજવાનું કે તે વ્યક્તિની લાઈફ સફળ થઇ જશે. આવા ઘરમાં ઘન ખુબ જલ્દી આવે છે અને સુખ સમૃદ્ધિ હંમેશા બની રહે છે.
🐔 તો હવે કૂતરાની સાથે સાથે પોપટને પણ પાળો તમારૂ ભાગ્ય સુધરી જશે.Image Source :
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી