લ્યો બોલો… ઘરે લાઈટ અને પંખા રિપેર કરવા આવેલ 50 વરહના આધેડ પર 22 વર્ષની જુવાન જોધ છોકરીનું આવી ગયું દિલ…કરી લીધા લગ્ન અને પછી જે થયું જાણો આ લેખમાં…

આજના સમય માં ઘણી બધી એવી પ્રેમ કહાનીઓ સામે આવી રહી છે જેના પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બની રહ્યો છે, કેટલીય નાની ઉંમરની છોકરીઓ મોટી ઉંમરના આધેડ ના પ્રેમમાં પડી અને લગ્નના બંધનમાં પણ બંધાતી હોય છે. તેમાં મોટાભાગની આવી પ્રેમ કહાનીઓ આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાંથી સામે આવી રહી છે.

આવી જ એક પ્રેમ કહાની પાકિસ્તાનમાં મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. પાછલા કેટલાક દિવસોથી એક કપલ આ દિવસોમાં સોશિયલ મીડિયા અને આખા વિશ્વમાં છવાયેલું છે. આ નવા કપલનું નામ છે મંસૂર અને સાયમા. આ બંનેની લવ સ્ટોરી વચ્ચે 28 વર્ષનું અંતર છે, પરંતુ પ્રેમ અને હૃદય આ અંતરાલને પાર કરી ચૂક્યા છે. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને લગ્ન કર્યા બાદ એક સાથે સારું જીવન પણ જીવી રહ્યા છે. તો આવો જાણીએ મંસૂર અને સાયમાની અનોખી પ્રેમ કહાની વિશે. 1) હાસ્યથી શરૂ થયો પ્રેમનો સફર:- રિપોર્ટ પ્રમાણે લાહોરમાં રહેતી 22 વર્ષની સાયમા કહે છે કે થોડા સમય પહેલા તેમના ઘરની લાઈટ અને પંખામાં મુશ્કેલી આવી ગઈ હતી. તેને રીપેર કરાવવા માટે તેમણે એક ઇલેક્ટ્રિશિયન ને બોલાવ્યો. તેમના ઘરે ઇલેક્ટ્રિશિયન મંસૂર આવ્યા. ઘરે આવીને જ મને જોઈને મંસૂરે સ્માઈલ આપી. તેના જવાબમાં હું પણ હસી. ત્યારબાદ તેઓ અનેક વાર નાની મોટી વીજળીથી જોડાયેલી રીપેરીંગ માટે ઘરે આવતા અને મારી તેમની સાથે નજર નજરમાં વાત થતી રહેતી હતી. ધીમે ધીમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા.

2) સૌપ્રથમ મંસૂરે પ્રેમનો કર્યો ઇકરાર:- મંસૂર જણાવે છે કે કેટલાક દિવસો સુધી બંને એકબીજા સાથે ઈશારા થી વાત કરતા રહ્યા. એક દિવસ તેમણે પોતાના દિલની વાત કહેવાનો નિશ્ચય કર્યો અને સાયમા ને પ્રપોઝ કરી દીધું. મેં સાયમા ને સીધું જ કહ્યું કે તમે મને ખૂબ જ સારા લાગો છો અને હું તમારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું. મારી વાત સાંભળીને સાયમા એ વિચિત્ર પ્રકારની પ્રતિક્રિયા આપી. તે મારી વધારે પડતી ઉમરના કારણે હતી. જોકે થોડા દિવસ બાદ સાયમાએ તેમના પ્રપોઝલનો સ્વીકાર કર્યો અને તેને પણ તેમને આઇ લવ યુ કહ્યું. ત્યારબાદ બંને વે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

3) લગ્ન માટે તૈયાર ન હતો પરિવાર:- મંસૂર કહે છે કે અમે જેવી જ લગ્ન કરવા માટે પરિવાર સાથે વાત કરી તો બધા અમારા વિરુદ્ધ થઈ ગયા. સાયમા ની માતા એ ખૂબ જ ઠપકો આપ્યો. મારા ઘરવાળા પણ રાજી ન હતા. પરંતુ અમે લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું. જો કે, જ્યારે મન્સૂરની માતા અને બહેન સાયમાના ઘરે આવ્યા ત્યારે વસ્તુઓ કામ કરી રહી હોય તેવું લાગ્યું. પરંતુ તે પછી પણ ઘણા ઝગડા થયા હતા.બીજી તરફ, મંસૂર ને તેના મિત્રો દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેણે સાયમા સાથે લગ્ન ન કરવા જોઈએ, કારણ કે તે ઘણી નાની છે. ઘણા લોકોએ મંસૂરને ટોણા પણ માર્યા હતા. પરંતુ દંપતીએ એકબીજા સાથે રહેવાનું મન બનાવી લીધું હતું. તે કોઈપણ સંજોગોમાં લગ્ન કરવા માંગતો હતો અને બાદમાં તેમણે ઘરવાળાની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા. હવે બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ છે.

સાયમા કહે છે કે લગ્ન પછી તેનું જીવન ખૂબ જ સારું ચાલી રહ્યું છે. કપલે એકબીજાને કેરિંગ કહ્યું છે. મન્સૂરે સાયમા માટે ‘તુમસે મિલ કે ઐસા લગા…’ ગીત પણ સંભળાવ્યું. મંસૂરે કહ્યું કે સાયમા સાથે લગ્ન કર્યા બાદ તેની કિસ્મત બદલાઈ ગઈ છે. હવે તેમને મોટા કોન્ટ્રાક્ટ મળવા લાગ્યા છે. આ કપલ તેમના જીવનમાં ખૂબ જ ખુશ છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment