દુબઈમાં રહેતા આ ભારતીય ડ્રાઈવરને લાગી આંખ ફાટી જાય એવી લોટરી… જીત્યો 33 કરોડનો જેકપોટ… જાણો કેવી રીતે…

મિત્રો આજે અમે તમને એક એવી કહાની જણાવવા જઈ રહ્યા છીએ જેમાં દુબઈમાં વસતા એક ભારતીય કાર ડ્રાઈવર ને એક-બે નહિ પણ પુરા 33 કરોડની લોટરી લાગી હોવાનું સામે આવ્યું છે. જેમાં તેના બેંક એકાઉન્ટમાં માત્ર એક સેકેન્ડમાં પણ 33 કરોડ આવ્યા છે. જો તમે પણ આ કહાની ને વિસ્તારથી જાણવા માંગતા હો તમે આ લેખને અંત સુધી વાચી જુઓ.  

ભારતીય મૂળના એક ડ્રાઈવરની દુબઈમાં કરોડો રૂપિયાની લોટરી લાગી છે. અજય ઓગુલા નામના એક ડ્રાઇવરે અમીરાત ડ્રોમાં 15 મિલિયન દીરહમ એટલે કે 33 કરોડ રૂપિયાનું ઈનામ જીત્યું છે. લોટરી ઈનામ જીત્યા પછી ડ્રાઈવરના હોશ ઊડી ગયા અને તેને આ ઈનામ પર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો. અજયે કહ્યું કે તે હજુ પણ એ વાત પર વિશ્વાસ નથી કરી શકતો કે તેને જેકપોટ જીતી લીધો છે. દક્ષિણ ભારતીય રાજ્ય માંથી આવતા અજયે અમીરાત ડ્રોની એક ટિકિટ ખરીદી હતી. જેની સાથે મેજિક નંબર મેચ થઈ ગયો. મીડિયા રિપોર્ટ મુજબ, અજય દક્ષિણ ભારતના એક ગામથી આવે છે. તે ચાર વર્ષ પહેલા યુનાઈટેડ આરબ અમીરાત જતો રહ્યો હતો અને ત્યાં ગાડી ચલાવતો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, તે એક જ્વેલરી ફર્મમાં ડ્રાઇવિંગનું કામ કરતાં હતા. તે માટે તેને દર મહિને 3200 દીરહમનો પગાર મળતો હતો. તેમણે જણાવ્યુ કે, તે એક ચેરિટિ ટ્રસ્ટના માધ્યમથી ગરીબોની મદદ કરતાં હતા. તેમણે કહ્યું કે તેઓ આ રકમથી ચેરિટિ ટ્રસ્ટ બનાવવાનું જાળવી રાખશે. અજયે કહ્યું કે, તેનાથી ઘણા લોકોને તેમના ગૃહનગર અને પાડોશી ગામમાં બુનિયાદી જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે. 

પહેલા પણ અજમાવી હતી કિસ્મત:- અજયે જણાવ્યુ કે, તેમના એક મિત્રએ હાલમાં જ એમીરેટ્સ ડ્રોમાં 7,777 દીરહમ જીત્યા હતા. અને જ્યારે તેના ખાતામાં પ્રાઇઝ મની આવ્યા ત્યારે તેને વિશ્વાસ થયો. અજયે જણાવ્યુ કે, તેમના માલિકોએ પણ તેને આ માટે પ્રોત્સાહિત કર્યો હતો. તેમણે તેને બધુ જ જણાવ્યુ કે તે કઈ રીતે કાર્ય કરે છે અને તેને કઈ રીતે યુઝ કરવું જોઈએ. જોકે, અજયે પહેલા પણ આવી ટિકિટ ખરીદી હતી પણ જેકપોટમાં હજુ સુધી નામ આવ્યું ન હતું. હવે જેકપોટમાં નામ આવ્યા પછી તે ચકિત છે.કરોડપતિ બન્યાનો પરિવારને વિશ્વાસ નથી થઈ રહ્યો:- અજયે કહ્યું કે જ્યારે જેકપોટ જીતવાની જાણકારી તેણે પોતાના પરિવારને આપી ત્યારે તેઓ વિશ્વાસ નહોતા કરી શકતા. તેમણે જણાવ્યુ કે તેમની માતા અને ભાઈ-બહેનોને વિશ્વાસ ન હતો કે તેઓ કરોડપતિ બની ગયા છે. પરંતુ તેમને વિશ્વાસ કરવો પડશે કેમકે, હું ન્યૂઝમાં બન્યો રહીશ. આ જ ડ્રોમાં એક 50 વર્ષીય બ્રિટિશ નાગરિક પાઉલા લીચે 77,777 દીરહમ જે ભારતીય કરન્સીમાં 17.91 લાખ રૂપિયા થાય છે. રિપોર્ટ મુજબ, ત્રણ બાળકોની માતા લગભગ 14 વર્ષથી યુએઇમાં માનવ સંસાધન પેશેવર તરીકે કામ કરી રહી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment