વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મિત્રો આપણે ત્યાં ઘણા ફળો સિઝન પ્રમાણે આવતા હોય છે. પરંતુ ઘણા ફળ હવે બારેમાસ મળવા લાગ્યા છે. પરંતુ અમુક ફળો આખા વર્ષમાં એક જ વાર આવતા હોય છે. તેવું જ ફળ છે તાડના ઝાડનું. તાડનું ફળ વર્ષમાં માત્ર ૧ જ વાર આવે છે. તાડના ફળના ખુબ જ ફાયદા હોય છે. તમને જણાવી દઈએ કે તાડના વૃક્ષ પર આવતું તાડી ફળ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. જેને ઘણા લોકો ખાવામાં ખુબ જ પસંદ કરે છે.

આ ફળ મીઠું હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય લાભો પણ આપે છે. આ ફળમાં પાણી ભરેલું હોય છે જે પીવામાં ખુબ જ ઠંડું અને સ્વાદિષ્ટ હોય છે. આ ફળના કેટલાય ઔષધિય ગુણો રહેલા છે. જે શરીરને ખુબ જ લાભ આપે છે. તો ચાલો જાણીએ આ ફળ વિશે વિશેષ માહિતી અને ફાયદા.

આ ફળ માત્ર ગરમીની સિઝનમાં અથવા તો જેઠ મહિનામાં જ આવે છે. પરંતુ આ ફળ ખુબ જ ઓછા મળે છે. સાથે જ લોકોને આ ફળનો સ્વાદ વર્ષમાં એક જ વાર ચાખવા મળે છે. આ ફળ પાણી વાળું ફળ પણ કહેવાય છે. આ ફળનો સ્વાદ ખુબ જ લજીજ હોય છે સાથે જ અંદર પાણી પણ હોય છે. જે એકદમ ઠંડું અને મીઠું હોય છે.

મોટાભાગના લોકો ગરમીની સિઝનમાં આ ફળ શોધીને ખાવાની ઈચ્છા ધરાવે છે. કેમ કે આ ફળમાં અમુલ્ય ઔષધિય ગુણો મળી આવે છે. જે ગરમીમાં ખાવામાં આવે તો શરીરને ખુબ જ લાભ થાય છે. આ ફળ સામાન્ય રીતે જગ્યાઓ અનુસાર અલગ અલગ ભાવમાં મળી રહે છે. ઘણી જગ્યાએ 50 રૂપિયાના ડઝન મળે છે. તેમજ આ ફળ 10 રૂપિયાનું લ્યો તો બે લોકો ખાઈ શકે છે.

આ ફળ આમ જોઈએ તો હવે દુર્લભ જેવું જ છે, જેના ફાયદા જણાવતા એક ડોકટરે જણાવ્યું કે, તાડનું ફળ દુર્લભ હોય છે. જેને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. ક્યાંક તારકુન નામથી જાણીતું છે તો ક્યાંક ગલેલી પણ કહેવામાં આવે છે. લોકોએ આ ફળનો સ્વાદ લેવો હોય તો વર્ષમાં એક જ વાર આ ફળ મળે છે.

આ ફળ ઉપરથી ખુબ જ કઠણ હોય છે, જ્યારે છોલવામાં આવે તો અંદરથી સોફ્ટ પડ હોય છે. જેમાં પાણી રહેલું હોય છે. અને એ પાણીના કારણે તે પરત ખુબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ લાગે છે. જે લોકો આ ફળના દીવાના હોય છે એ ખુબ જ શોખથી છે. તેનું ઠંડું પાણી પણ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે.

ડોક્ટર આગળ જણાવતા કહે છે કે, આ ફળ ખાવાથી જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તે ઝડપથી દુર થાય છે. તેમજ ઘણા લોકોને હાર્ટની બીમારીથી પણ બચાવી લે છે. કેન્સર જેવી જીવલેણ બીમારી સહિત અનેક રોગોને શરીરથી દુર રાખવામાં મદદરૂપ થાય છે. આ એક જ ફળમાં અનેકો વિટામીન મળી આવે છે. જેને ધ્યાનમાં લઈને આ ફળનું સેવન એકવાર જરૂર કરવું જોઈએ.

શરીરને ગરમી સામે રક્ષણ આપનાર આ ફળ મૂત્રદોષમાં ખૂબ જ ઉપયોગી છે. તાડ ફળ કીડનીને સાફ રાખે છે અને ગરમીને બહાર કાઢે છે. કુદરતના અખૂટ ભંડાર એવા તાડના વૃક્ષનો ઉછેર ધીમો થાય છે. લગભગ 10 વર્ષ બાદ આ ઝાડમાં વૃદ્ધિ થાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment