અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🙇♀️ બૃહસ્પતિએ કર્યો તુલા રાશિમાં પ્રવેશ, તેની અસરથી આ એક રાશી વાળા થઇ જશે માલામાલ 🙇♀️
દોસ્તો આપના જીવનમાં ભાગ્ય સ્થાનનો ખુબ મોટો મહિમા રહેલો છે. જો આપણને આપનું ભાગ્ય સાથ દે તો આપની સાથે શું નથી થતું, આપને તમામ સિધ્ધિઓને પામી શકીએ છીએ. મોટા ભાગે આપને એ જોતા રહીએ છીએ કે ક્યારે આપનું ભાગ્ય આપણને સાથ દેશે અને ક્યારે આપણું ભાગ્ય આપણો સાથ છોડી દે.
Image Source :
બુધ ગ્રહને જ્ઞાનનો કારક માનવામાં આવે છે. કહેવાય છે કે જેનો બુધ સારો હોય અથવાતો જેના ભાગ્ય સ્થાનમાં બુધાવી જાય તો તેના વ્યાપાર માં તેને ખુબ ઉંચાઈઓ પર લઇ જાય છે. તમે તમારા ભાગ્યની સાથે તમારા જીવનમાં નવી નવી ઉપલબ્ધિઓ હાંસીલ કરી શકો છો. દોસ્તો બુધ 6 ઓક્ટોબરએ પોતાની રાશી પરિવર્તિત કરે છે. બુધે હવે તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. બુધના આ રાશી પરિવર્તનથી તેની અસર કુંભ રાશી વાળાઓને સૌથી વધુ થશે.
કુંભ રાશી વાળાઓને તેના ભાગ્યના સ્થાનમાં બુધનું ગોચર થવાનું છે. જો તેના ભાગ્યનો સાથ મળશે તેવો સંકેત આપે છે. એટલે કે જો બુધ હવે તમારા ભાગ્ય સ્થાનમાં આવે છે તો તે તમારા ભાગ્ય સ્થાનને મજબુત કરી દે છે. જો તમે વ્યાપાર કરો છો તો તમે તમારા વ્યાપારને અધિકથી અધિક ઉંચાઈઓ પર લઇ જી શકો છો. અને અવનવી તરક્કી અને નવા નવા ગ્રાહકો સાથે કામ પણ કરી શકો છો. અને સાથે જ એ પણ થઇ શકે છે કે જે વ્યાપાર બહુ સમયથી બંધ પડેલો છે તો એ પણ હવે ઉન્નતિની રાહ પકડી લેશે અને નફો કરાવશે.
Image Source :
પણ આના માટે તમારે મહેનત પણ થોડી કરવી જ પડશે કેમ કે, ખાલી ભાગ્ય સાથે તમે આગળ નથી આવી શકતા. તમારે તમારા બળ પર પણ બિઝનસમાં કાર્ય કરવું પડશે.
આ સાથે જ તમને તમારા જીવન સાથી થી પણ ખુબ જ પ્રેમ અને સમર્થન મળશે. તેના પર થી જાણી શકાય કે આ સમય તમારા પ્રેમ સબંધ માટે પણ ખુબ જ ઉચીત સાબિત થઇ શકે છે. અને જે લોકો અવિવાહિત છે તેમને પ્રેમી મિલન તથા પરિણય સૂત્રમાં બંધાવાના પણ યોગ બનશે.
Image Source :
કુંભ રાશી વાળા લોકોને ખાસ તો એ કહેવાનું કે બુધના પ્રભાવ થી રાશી પર સારો પ્રભાવ પડી રહ્યો છે તો કોઈ પણ કામ અધૂરું ના છોડવું ખાસ આ સમય દરમિયાન તો કામ કાજમાં અગ્રેસર જ રહેવું. જેથી બુધ ગ્રહનો લાભ તમને પૂરે પૂરો મળી રહે .
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી