અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.
પત્નીની આ છ ભૂલો પતિને બનાવી દે છે ભિખારી.. દરેક પરિણીત પુરુષો અને સ્ત્રીઓ અત્યારે જ વાંચો
મિત્રો લગ્ન બાદ પતિનું નસીબ ચમકાવવું તે તેની પત્નીના હાથમાં હોય છે. જો સ્ત્રી ઈચ્છે તો તેને ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે અને તેને રોડ પર પણ લાવી શકે છે.
Image Source
ઘણી વાર પત્ની કોઈ ઈરાદા પૂર્વક તેવા કાર્યો નથી કરતી. પરંતુ તે કાર્યોથી અજાણ હોય છે અને તે ભૂલ કરી બેસે છે અને પરિણામે પતિને નુકશાન થવા લાગે છે. તો મિત્રો આજે અમે એવી પાંચ ભૂલો જણાવવા જઇ રહ્યા છીએ. તે ભૂલ પત્ની કરે તો પતિની સ્થિતિ ભિખારી જેવી થઇ શકે છે તેમજ ઘરમાં ગરીબી પણ આવે છે.
મિત્રો સ્ત્રીઓ ઘરની લક્ષ્મી કહેવાય છે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમુક કાર્યો સ્ત્રીઓએ ક્યારેય ન કરવા જોઈએ. કારણ કે તેનાથી ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ નષ્ટ થવા લાગે છે. તો ચાલો જાણીએ એવા ક્યાં કાર્યો છે જે સ્ત્રીઓ એ ભૂલથી પણ ન કરવા જોઈએ.Image Source
મિત્રો સૌથી પહેલી વાત છે કે ઘરની સ્ત્રીઓએ ક્યારેય પણ સાવરણીને પગ ન લગાવવો જોઈએ. તેમજ ક્યારેય સાવરણી પગમાં ઠેસમાં ન લાવવી જોઈએ, ક ન પગેથી તેને ઠોકર મારવી જોઈએ. જો કોઈ સ્ત્રી પગથી ઠોકર મારે છે તો તેના ઘરમાં ગરીબી છવાયેલી રહે છે અને તે ઘરમાં ક્યારેય આર્થિક રીતે સંપન્નતા નથી આવતી. તો મિત્રો દરેક સ્ત્રીએ હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તે ક્યારેય ભૂલથી પણ સાવરણીને પગ ન લગાવે.
Image Source
બીજી વસ્તુ છે કે ઘરની સ્ત્રીઓએ ક્યારેય ગંદા વાસણ રાખી મુકવા જોઈએ નહિ. જમ્યા બાદ તુરંત વાસણ સાફ કરી નાખવા જોઈએ અને તેને લાંબા સમય સુધી મૂકી રાખવા ન જોઈએ. કારણ કે જો તેવું કરવામાં આવે તો માતા લક્ષ્મી ક્યારેય તે ઘરમાં પ્રવેશ નથી કરતા અને પરિણામે ઘરમાં દરિદ્રતા જ રહે છે. આ ઉપરાંત તે તમારા દુઃખોનું પણ કારણ બની શકે છે. માટે જમ્યા બાદ વાસણ હંમેશા સાફ કરી લેવા જોઈએ. તપેલી કે કાડાઈ કંઈ પણ ન રાખવું જોઈએ. ઉપયોગમાં લેવાયેલ દરેક વાસણને તરત જ સાફ કરી દેવા જોઈએ.
Image Source
ત્યાર બાદ ક્યારેય એક સૌભાગ્યવતી મહિલાએ પોતે જે ડબ્બીમાંથી સિંદુર લગાવે છે તે કોઈને ન આપવું જોઈએ અને જો ભૂલથી પણ આપવામાં આવે તો પતિના કાર્યોમાં સફળતા નથી મળતી અને તે ઘરમાં ગરીબીનું કારણ પણ બની શકે છે.
આ ઉપરાંત એક સૌભાગ્યવતી સ્ત્રીએ ક્યારેય પોતાના પગની પાયલ અને હાથમાં પહેરતી બંગડીઓ કોઈને પણ ન આપવી જોઈએ. કારણ કે તેવું કરવું ખુબ અશુભ માનવામાં આવે છે. કારણ કે જો એવું કોઈ મહિલા કરે તો તેના ઘરની શાંતિ બરબાદ થવા લાગે છે અને ઘરમાં ઝગડાઓ અને વાદ-વિવાદ વધવા લાગે છે.
Image Source
ત્યાર બાદ સ્ત્રીઓએ હંમેશા સવારે વહેલા ઉઠી જવું જોઈએ કારણ કે જે સ્ત્રીઓ મોડે સુધી સુવે છે તેના ઘરમાં માતા લક્ષ્મીનો વાસ નથી રહેતો માટે દરેક સ્ત્રીએ સવારે વહેલા ઉઠી પોતાના કાર્યો વહેલા સંપન્ન કરી દેવા જોઈએ.
આ ઉપરાંત મહિલાએ પોતાનો સ્વભાવ શાંત અને વાણી મીઠી રાખવી જોઈએ કારણ કે જે ઘરની સ્ત્રીઓનો સ્વભાવ શાંત ન હોય તેમજ તેની વાણી કડવી હોય તો તેનાથી ઘરમાં ઝગડા વધારે થાય છે. જેથી માતા લક્ષ્મી ઘરમાં વાસ નથી કરતા અને પરિણામે ઘરની આર્થિક પરિસ્થિતિ બગડે છે. માટે સ્ત્રીઓએ શાંત સ્વભાવ અને મધુર વાણીનો પ્રયોગ કરવો જોઈએ.Image Source
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી