સ્માર્ટ અને હેન્ડસમ દેખાતા સાઉથના હિરોની રિયલ લાઈફ પત્ની દેખાય છે કંઈક આવી, ફોટો જોઇને તમને પણ વિશ્વાસ નહિ…

સ્માર્ટ અને હેન્ડસમ દેખાતા સાઉથના હિરોની વાસ્તવિક જીવનમાં દેખાય છે આવી, જોઇને તમને પણ વિશ્વાસ નહિ…

સમયની સાથે દક્ષિણ સિનેમાએ પણ દેશમાં પોતાનું સારું એવું સ્થાન બનાવી લીધું છે. આજે લોકોને સાઉથના ફિલ્મો જોવાનું પણ ખુબ જ ગમે છે. બોલીવૂડમાં પણ સાઉથની ફિલ્મોના રિમેક્સ ઝડપથી બનાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહિ પણ આ ફિલ્મોના પ્રેક્ષકોને પણ ઘણો પ્રેમ મળી રહ્યો છે. હવે તો ધીમે ધીમે સાઉથના સુપરસ્ટાર પણ બોલિવુડમાં પણ પોતાનો મૂકી રહ્યા છે. પરંતુ આજે અમે તમને સાઉથના સુપરસ્ટારોની પત્નીઓ વિશે જણાવશું.

રવિ તેજા : રવિ તેજાનું સાચું નામ રવિ શંકર છે. રવિ તેજા એ તેલુગુ ઇન્ડસ્ટ્રીનો એક જાણીતો સુપરસ્ટાર છે. રવિ તેજાએ કેટલીક સુપર હિટ ફિલ્મો આપી છે. રવિ તેજાએ કલ્યાણી તેજાની સાથે 26 મે 2002 માં લગ્ન કર્યા હતા. રવિ તેજા અને કલ્યાણીના બે બાળકો છે.યશ : યશ અભિનેતા KGF જેવી ફિલ્મોમાં કામ કરીને સૌથી મોટા અભિનેતા બનીને સામે આવ્યા છે. 2007 માં એક ટીવી સિરિયલની દરમિયાન 2007 માં તેમની સાથે મુલાકાત થઈ હતી. શ્રી અને શ્રીમતિ રામચારી પછી બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું અને બંનેનો પ્રેમ ચરમ સીમાએ પહોંચવા લાગ્યો હતો. આ બંને એ ઓગસ્ટ 2007 માં સગાઈ કરી હતી અને ડિસેમ્બરમાં લગ્નગ્રંથિથી જોડાયા હતા.

રામચરણ : રામચરણનું નામ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ મોટું છે. તેમણે ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં મગધીરા જેવી બ્લોક બાસ્ટર ફિલ્મથી તે ભારતભરમાં પ્રચલિત છે. રામચરણના લગ્ન 2012 માં ઉપાસના કામિનીની સાથે થયા હતા. તેમણે ખુબ જ શાનદાર રીતે લગ્ન કર્યા હતા.એનટીઆર રામા રાવ જુનિયર : એનટીઆર એ એક મલ્ટી ટેલેન્ટેડ અભિનેતા છે. તે સાઉથ ઇન્ડસ્ટ્રીના સારા એક અભિનેતા જ નહિ, પરંતુ તે ખુબ જ સારા ડાન્સર, ગાયક અને ટીવી પર્સનાલિટી પણ છે. આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ સીએમ એનટી રામા રાવના પુત્ર જુનિયર એનટીઆરના લગ્ન એક ઉદ્યોગપતિની પુત્રી લક્ષ્મી પ્રનાથી સાથે થયા હતા.

સુધીર : અભિનેતા સુધીરે વર્ષ 2006 માં પ્રિયદર્શિની ઘટમણીની સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે પ્રિયદર્શીની તેલુગુ અભિનેતા કૃષ્ણાની સૌથી નાની દીકરી છે. સંબંધમાં તો પ્રિયદર્શિની અભિનેતા મહેશ બાબુની બેન થાય છે.આર્યા : સાઉથના આ અભિનેતા આર્યાએ સયૈસા સેગલની સાથે લગ્ન કર્યા છે. ફિલ્મ ગજનીકાંતના સેટ પર આ બંનેની પહેલી મુલાકાત થઈ હતી. ત્યાંથી જ આ બંનેની પ્રેમની વાર્તા શરૂ થઈ હતી.

વિજય : સાઉથના ખુબ જ જાણીતા એવા અભિનેતા વિજયએ સંગીતા સોરનંલિગમની સાથે લગ્ન કર્યા છે. તેમણે 1999 માં લગ્ન કર્યા હતા. વિજય અને સંગીતાના બે બાળકો પણ છે તેમાં એક દીકરો અને એક દીકરી છે.મહેશ બાબુ : સાઉથના ખુબ જ પ્રખ્યાત અભિનેતા અને હિન્દી સિનેમામાં મોસ્ટ વોન્ટેડ એવા અભિનેતા મહેશ બાબુએ વર્ષ 2005 માં નમ્રતા શિરોડકરની સાથે જીવનભર જીવવા અને મરવાની સોગંધ લીધી હતી. કેટલીક મોટી ફિલ્મોમાં નમ્રતાને જોવામાં આવી છે. આ બંનેની મુલાકાત ફિલ્મ વામસી ના સેટ પર 2000 માં થઈ હતી. અહીથી જ આ બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી.

અલ્લુ અર્જુન : દક્ષિણના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને કોઈ પણ ઓળખમાં રસ નથી. અલ્લુ અર્જુને 6 માર્ચ, 2011 ના રોજ સ્નેહા રેડી સાથે લગ્ન કર્યા હતા. સ્નેહા એક ખુબ જ પ્રખ્યાત એવા જાણીતા ક્ંચરલા ચંદ્રશેખર રેડીની પુત્રી છે. તમને જણાવી દઈએ કે, ચંદ્રશેખર રેડી SCIENT ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજીના ચેરમેન છે. સ્નેહા અને અલ્લુ બે છોકરાઓના માતા-પિતા પણ છે.સુદીપ કિચ્ચા : સુદીપ કિચ્ચાએ સાઉથના અભિનેતા તો છે જ પણ સાથે જ તે હિન્દી ફિલ્મોના પણ અભિનેતા છે. સુદીપ અને તેની પત્નીની પ્રેમ વાર્તા એક ફિલ્મી દુનિયા જેવી જ છે. આ બંનેની મુલાકાત વર્ષ 2000 માં થઈ હતી અને 2001 માં આ બંનેના લગ્ન થઈ ગયા હતા. આ બંનેમાં કેટલીક અણબન થઈ હતી જેના કારણે આ બંને 2007 માં તલાક પણ લેવા માંગતા હતા. પણ પછી બંનેએ થોડા સમયમાં તલાક લેવાનું બંધ રાખ્યું.

નાગાર્જુન : નાગાર્જુન પણ એક પોપ્યુલર અભિનેતા છે. બોલીવુડ અભિનેત્રી તબ્બુની સાથે પણ નાગાર્જુનની રિલેશનશીપની ખબરો આવતી હતી. આ અભિનેતાએ પોતાની જિંદગીમાં બે લગ્ન કર્યા છે. પહેલી પત્ની લક્ષ્મી રામનાયડુ ડગ્ગુબત્તી હતી અને ત્યાર બાદ નાગાર્જુને એક તમિલ અદાકારા અમાલા અક્કીનેની સાથે 2019 માં લગ્ન કર્યા હતા.ધનુષ : ધનુષ સાઉથનો એક પ્રસિદ્ધ એક્ટર છે. તમે તેને ઘણી ફિલ્મોમા જોઈ જ હશે. તે છેલ્લે સોનમ કપૂરની સાથે ફિલ્મ રાંજનામાં જોવા મળ્યો હતો. અભિનેતા ધનુષે પ્રખ્યાત અભિનેતા એવા રજનીકાંતની પુત્રી એશ્વર્યાની સાથે લગ્ન કર્યા છે. એશ્વર્યા ધનુષથી 2 વર્ષ મોટી છે. ધનુષ અને એશ્વર્યાના બે દીકરાઓ પણ છે. આ બંનેના લગ્ન વર્ષ 2004 માં થયા હતા.નાગા ચૈતન્ય : નાગા ચૈતન્ય નાગાર્જુનનો પુત્ર છે. નાગાર્જુનના બે પુત્રો છે. તેમાં તેનો નાનો પુત્ર નાગા ચૈતન્ય છે. નાગા ચૈતન્યએ સાઉથનો ખુબ જ પ્રખ્યાત અભિનેતા છે. નાગા ચૈતન્યએ સાઉથની ખુબ જ પ્રખ્યાત અને ખુબ જ સુંદર અભિનેત્રી સમાંથા પ્રભુની સાથે લગ્ન કર્યા છે. અ બંને 2007 માં એક-બીજા સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા.

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment