અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.
આ રીતે પત્નીનો પગ જોઇને જાણી શકાય છે કે તમારા ભાગ્યનું રાજ..હજારોમાંથી એક સ્ત્રીમાં હોય છે આ સંકેત.
આપણા ભારતમાં પતિ પત્નીનો સંબંધ ખુબ પવિત્ર માનવામાં આવે છે. આ સંબંધ એવો હોય છે કે જે આખી જિંદગી સાથે રહે છે.
Image Source
શાસ્ત્રો અનુસાર કહેવાય છે કે એક સફળ વ્યક્તિની પાછળ એક સ્ત્રીનો જ હાથ હોય છે. કહેવાય છે કે પત્નીના આવ્યા બાદ પતિને સફળતા વધારે ગતિથી મળવા લાગે છે. આ ઉપરાંત એવું પણ કહેવાયું છે કે લગ્ન પછી દરેક સ્ત્રી પોતાની સાથે એક સૌભાગ્ય લઈને આવે છે.
સામાન્ય રીતે તો દરેક સ્ત્રી અને દીકરી પોતાના સાસરી અને પિયર માટે નસીબદાર જ હોય છે. પરંતુ મિત્રો સમુદ્રશાસ્ત્રમાં સૌભાગ્યશાળી મહિલાઓની અમુક વિશિષ્ટતાનો ઉલ્લેખ કરેલો છે.Image Source
પુરાણ અનુસાર પતિ પત્નીને એક બીજાના પુરક કહેવામાં આવ્યા છે. બંને એક બીજા વગર અધૂરા જ છે અને આ જ વાતને આધારે એવું કહેવાયું છે કે સ્ત્રી હોય કે પુરુષ તેના શરીરમાં એવા અમુક એવા નિશાન હોય છે જે તેમના જીવન સાથી સાથે જોડાયેલા હોય છે. તો ચાલો જાણીએ કે એક સ્ત્રીના પગ તેમના પતિ વિશે શું જણાવે છે.
Image Source
કોઈ પણ સ્ત્રીના પગના તળિયામાં ચક્ર, ધ્વજ અને સ્વસ્તિક જેવું નિશાન બનતું હોય તો કહેવાય છે કે તે સંબંધિત સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષને રાજ સુખ પ્રાપ્ત થશે. તે પુરુષ લગ્ન બાદ એક રાજાની જેમ પોતાનું જીવન વ્યતીત કરશે અને તેની પત્નીને પણ એક રાણી જેવું સમ્માન પ્રાપ્ત થશે.
કોઈ સ્ત્રીના પગના તળિયાના ઢોળાવ પરથી કોઈ રેખા તેના પગની આંગળીઓ તરફ જતી હોય તો તે સ્ત્રી પોતાના પતિ અને તેના પરિવાર પ્રત્યે સંપૂર્ણ સમર્પિત હોય છે. આ સ્ત્રીને તેમજ તેના પતિને જીવનમાં ખુશીઓ અને સફળતા પ્રાપ્ત થાય છે.
Image Source
કોઈ પણ સ્ત્રીના પગના તળિયા પર કમળ અથવા છત્ર જેવું નિશાન બને છે તો તે વાતનું સંકેત આપે છે કે સંબધિત સ્ત્રીનો પતિ રાજનીતિના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશે અને તેને સમાજમાં સમ્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે.
ત્યાર બાદ સ્ત્રીના પગની એડી પરથી પણ જાણી શકાય છે. જે સ્ત્રીની પગની એડી ગોળ, કોમળ અને આકર્ષક હોય છે તે સ્ત્રીને મોજશોખથી ભરેલ અને દરેક ભૌતિક સુવિધાઓથી પરિપૂર્ણ જિંદગી મળે છે. તેનો પતિ ક્યારેય પણ કોઈ વસ્તુની કમી નથી રહેવા દેતો.
Image Source
સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે સ્ત્રીના પગની મધ્ય અને અનામિકા આંગળી એક સમાન ન હોય તો તેને ખુબ શુભ સંકેત માનવામાં આવે છે અને આ સંકેતનો અર્થ હોય છે કે તે સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષને ક્યારેય જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો.
જે સ્ત્રીઓના પગની સૌથી નાની આંગળીની પાસેની આંગળી અંગુઠા અને તેની પાસેની આંગળીથી નાની હોય તો તેનો અર્થ એ થાય છે કે તેના દાંપત્ય જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી નહિ આવે અને તેના પતિ પર પણ કોઈ પણ સંકટ નહિ આવે.
Image Source
જે સ્ત્રીઓના પગની સૌથી નાની આંગળી અને તેની બાજુવાળી આંગળી જ્યારે તે સ્ત્રી ચાલે ત્યારે જો જમીનનો સ્પર્શ કરતી હોય તો આ સ્ત્રીઓ જેની સાથે લગ્ન કરે છે તે પુરુષને એટલે કે તેના પતિને પોતાના જીવનમાં અત્યાધિક ધન લાભ થાય છે અને સંપતિ પણ પ્રાપ્ત થાય છે.
તો મિત્રો તમારે તમારી સફળતા કે ધન- સંપત્તિનું રાજ જાણવું હોય તો તમારી પત્નીના પગને જરા ધ્યાનથી જોઈ લો શું ખબર તમારી સફળતાના સંકેતો ત્યાં છુપાયેલા હોય.
જો તમે આ આર્ટીકલ વાંચીને તમારી પત્ની પ્રત્યે પ્રેમ દર્શાવીને કોમેન્ટમાં તેમનું નામ લખજો, જો આપ સ્ત્રી હોવ તો આપની દીકરી અથવા પતિનું નામ લખી શકો છો.
Image Source
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી