જાણો સ્ત્રીના શરીરનો આ ભાગ પવિત્ર હોય છે…. દરેક પુરુષોએ અને સ્ત્રીઓએ જરૂર જાણવું જોઈએ….
મિત્રો આજનો અમારો વિષય સ્ત્રી પર છે કે જેના વગર દુનિયાની કલ્પના જ અધુરી છે. એક સ્ત્રી ન હોત તો કદાચ આ સંસારને આગળ વધારવો અશક્ય હોત. તેથી જ તો ભગવાને સ્ત્રીને ઘણી બધી ખાસિયતો આપેલી છે કે જે પોતાની ખાસિયતો અને ક્ષમતાના આધારે દુનિયાને ચલાવવા માટે સક્ષમ બની શકે. મિત્રો ભગવાને સ્ત્રીની રચના જ કંઈક અદ્દભુત અને વિચિત્ર કરી છે કે તેને સમજવી હર કોઈ વ્યક્તિના બસની વાત નથી.આ દુનિયામાં સ્ત્રીને સમજવી ખુબ જ મુશ્કેલ છે. તેને પહેલી નજરમાં કે થોડા સમયમાં કોઈ સમજી શકતું નથી કે તેની શક્તિને માપી શકતું નથી અને તેની ભાવનાને રોકી શકતું નથી. મિત્રો આજનો અમારો ટોપિક ઈશ્વરની આ અદ્દભુત રચના સ્ત્રી પર છે. આજે અમે જણાવશું કે સ્ત્રીનો ક્યો ભાગ સૌથી વધારે પવિત્ર હોય છે. જેનો જવાબ જાણીને તમને બધાને ખુબ જ નવાઈ લાગશે. તો તેના માટે આ લેખ પૂરો અવશ્ય વાંચજો. તો ચાલો જાણીએ આ વિષય પર આગળની દિલચસ્પ માહિતી જાણીએ.આપણા ઋષિ મુનિઓનું કહેવું છે કે એક બ્રાહ્મણના પગ પવિત્ર હોય છે, એક ગાયનો પાછળનો ભાગ પવિત્ર હોય છે, એક બકરી અને ઘોડાનું મુખ પવિત્ર હોય છે. પરંતુ મિત્રો પવિત્રતાની બાબતમાં જો કોઈ સ્ત્રીની વાત કરવામાં આવે તો ઋષીમુનીઓના કહેવા પ્રમાણે સ્ત્રી દરેક સ્થાનથી પવિત્ર હોય છે. તો મિત્રો અમુક લોકોએ સ્ત્રી વિશે પોતાની નબળી વિચાર ધારાને બદલી નાખવી જોઈએ કે સ્ત્રી આ ભાગથી પવિત્ર છે અને આ ભાગથી પવિત્ર નથી. કેમ કે સ્ત્રી શરીરની બધી જ રચના કોઈને કોઈ રીતે પવિત્ર છે. કેમ કે તેના વગર સ્ત્રી તત્વનું સર્જન અશક્ય હોત કદાચ. એટલા માટે સ્ત્રીના બધા અંગો અને તેની ક્રિયાને શાસ્ત્રોમાં પણ પવિત્ર માનવામાં આવે છે.મિત્રો આપણા ઋષિ મુનીઓએ જણાવ્યું છે કે એક સ્ત્રી કોઈ પણ સ્થાનથી અપવિત્ર નથી હોતી. સ્ત્રી પોતાના દરેક સ્થાન એટલે કે પોતાના શરીરના દરેક અંગથી પવિત્ર હોય છે અને આપણા ભારતમાં આ વાતનું ઉદાહરણ આજે પણ પ્રચલિત છે. ભારતના કેરલ રાજ્યમાં આજે પણ સ્ત્રીઓને સૌથી વધારે પવિત્ર માનવામાં આવે છે અને સ્ત્રીની પૂજા કરવામાં આવે છે. કેરલ રાજ્યમાં સ્ત્રીની માતા રૂપે, પત્ની રૂપે અને બહેનના રૂપે અને લક્ષ્મીના રૂપે પૂંજવામાં આવે છે. એટલું જ નહિ મિત્રો, કેરલમાં પતિ પોતાની પત્નીના પગનો સ્પર્શ કરીને તેને પગે પણ લાગે છે જ્યારે નોર્થ ઇન્ડીયામાં પત્નીને પગે લાગવું તે એક પાપ સમાન ગણવામાં આવે છે અથવા તે વાતને તુચ્છ માનવામાં આવે છે.પરંતુ કેરળમાં એવું નથી હોતું. તમને જણાવી દઈએ કે કેરળને ઈશ્વરનું પોતાનું સ્થાન એવી સંગ પણ આપવામાં આવી છે. મિત્રો તેનો અર્થ એવો થયો કે ભગવાન ત્યાં અવશ્ય વાસ કરે છે જ્યાં સ્ત્રીઓને ખુબ સમ્માન અને ઉચ્ચ દરજ્જો આપવામાં આવતો હોય. તેથી જ તો આપણા શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે “યત્ર નારીયેસ્તુ પૂજયન્તે તત્ર રમન્તે દેવતા” એટલે કે જે ઘરમાં નારીનું પૂજન કરવામાં આવે છે તે ઘરમાં સાક્ષાત દેવતાઓનો વાસ થાય છે.મિત્રો અંતે તો આ વાત પર એટલુ જ કહેવાનું કે શાસ્ત્રો અનુસાર સ્ત્રીને દરેક સ્થાનથી ખુબ જ પવિત્ર ગણવામાં આવી છે. માટે સ્ત્રીઓનું સમ્માન અને આદર સત્કાર અવશ્ય કરવો જોઈએ પછી તે આપણી માતા હોય, પત્ની હોય, બહેન હોય, દીકરી હોય કે પછી કોઈ અન્યની દીકરી કે બહેન હોય, જીવનમાં દરેક સ્ત્રીને સમ્માનની નજરથી જોનાર વ્યક્તિને જ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો સ્ત્રીને સમ્માન આપવા બદલ અને સ્ત્રી પોતાના દરેક સ્થાનથી પવિત્ર છે. તેના પર તમારું શું કહેવું છે? જો તમે પણ સ્ત્રીનું સન્માન કરતા હોવ તો કોમેન્ટ તમને જન્મ દેનારી માતાનું નામ અવશ્ય લખજો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google
Verihelpful