મહિલાઓને અન્ડરગારમેન્ટ પહેરવા પર થાય છે સજા… જાણો આ દેશો મહિલાઓ વિશે રાખે છે આવા વિચારો..

મહિલાઓને અન્ડરગારમેન્ટ પહેરવા પર થાય છે સજા… જાણો આ દેશો મહિલાઓ વિશે રાખે છે આવા વિચારો..

મિત્રો આજે આપણે જોઈએ છીએ કે આખી દુનિયામાં સ્ત્રીઓનું મહત્વ અને પ્રભુત્વ ખુબ જ વધી રહ્યું છે. કેમ કે આજે આખી દુનિયામાં બધી જ જગ્યાઓ પર મહિલાઓ ખુબ જ આગળ વધી રહી છે. કોઈ પણ ક્ષેત્ર હોય તેમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી રહી છે. જે દુનિયાના દરેક દેશો માટે એક સ્વાભિમાનની વાત છે. આજે આખી દુનિયામાં બધા જ ક્ષેત્રોમાં મહિલાઓ કામ કરતી જોવા મળે છે. એક પુરુષ સાથે સમકક્ષ ઉભા રહેવાની ક્ષમતા ધરાવે છે.

પરંતુ આજે અમે તમને અમુક વિકસિત દેશોની શર્મનાક વાત જણાવશું. આજે પણ એ દેશો મહિલાઓ વિશે જે વિચારધારા ધરાવે છે તે ખુબ જ શરમની વાત છે. કેમ કે આજે પણ અમુક એવા દેશો છે જે મહિલાઓને પુરુષો કરતા કાબુમાં રાખવા માટે નિયમો બનાવે છે. જે નિયમો જાણીને તમે પણ દંગ રહી જશો. મહિલાઓ સાથે જોડાયેલી એ વાતોને જાણીને કોઈ વ્યક્તિ ભારત દેશના વિચારોને મહત્વ આપવા લાગે. એ દેશોના નિયમો મહિલાઓને ઘણા બધા નિયમો પાળવા માટે ખુબ જ મજબુર બનાવે છે નહિ જેલમાં પણ જવું પડે છે. તો ચાલો જાણીએ કે શું છે એ નિયમો. 

ઈટાલીમાં મહિલાના સ્વાભિમાનને ઠેંસ પહોંચાડે તેવો એક નિયમ બનાવવામાં આવ્યો છે. ઈટાલીમાં જો કોઈ મહિલા કે છોકરી બીમાર અથવા સુંદર ન દેખાતી હોય તો ત્યાંની કોઈ પણ ચીઝ ફેક્ટરીમાં કામ ન કરી શકે અથવા તો ફેક્ટરીમાં પ્રવેશ ન મેળવી શકે. ત્યાની સરકાર દ્વારા જ આવો નિયમ બનાવી નાખવામાં આવ્યો છે.

ત્યાર બાદ છે ઈરાન. ઈરાન એક આરબ દેશ છે. ત્યાં પણ એક એવો અનોખો નિયમ છે જેને કારણે ત્યાંની મહિલાઓ પણ ખુબ જ દુઃખી છે. પરંતુ છતાં તેમણે આ નિયમનું પાલન ચુસ્તપણે કરવું પડે છે. ઈરાનમાં કોઈ પણ સ્ત્રી મેચના સ્ટેડિયમમાં પુરુષો સાથે બેસીને ક્રિકેટ મેચ ન જોઈ શકે. મહિલાઓ માટે ત્યાં અલગ બેઠક વ્યવસ્થા બનાવવામાં આવી છે અને પુરુષો માટે પણ અલગ બેઠક છે. જો આ નિયમનું પાલન કરવામાં ન આવે તો મહિલા અથવા પુરુષને સજા મળવા પાત્ર છે. એવો ત્યાંનો નિયમ છે.

અમેરિકાના નોર્થ કૈરોલિનાના શેર્લોટમાં મહિલાઓને ફરજીયાત 16 ગજના કપડાં પહેરવા ખુબ જ જરૂરી છે. ત્યાં મહિલાઓને સંપૂર્ણ પરિધાનમાં જ રહેવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. જો મહિલાઓ દ્વારા આ નિયમનું પાલન ન કરવામાં આવે તો જેલ પણ થઇ શકે છે.

મિત્રો હજુ દુનિયામાં એવા પણ દેશો છે જે મહિલાઓને મતનો પણ અધિકાર નથી આપતા. તે દેશ આજે એક વિકસિત દેશ છે અને તે દેશના આજે ઈસાઈઓનો પવિત્ર દેશ માનવામાં આવે છે. ઈસાઈઓનો પવિત્ર દેશ વેટિકન સિટીમાં મહિલાઓ આજે પણ મતદાન નથી કરી શકતી. આજે તે દેશમાં મહિલા નાગરિકને દેશના ભાવિને ચૂંટવાનો અધિકાર નથી. 

પરંતુ હવે જે દેશની અમે વાત કરવા જઈ રહ્યા છીએ તે કંઈક અલગ જ વાત છે. આ નિયમ મહિલાઓ માટે એક પડકાર બનીને સામે આવ્યો છે. કેમ કે એ દેશ આજે એક વિશ્વમહાસત્તા તરીકે ઓળખાય છે. ત્યાંના આ નિયમને જાણીને તમે દંગ રહી જશો. અમેરિકાના મિસૌરીમાં કોઈ પણ મહિલા કે છોકરીએ અન્ડરગારમેન્ટ કપડાં નહિ પહેરવા માટેનો નિયમ છે. ત્યાં મહિલાઓ કોઈ પણ પ્રકારના અન્ડરગારમેન્ટ કપડાં પહેરી નથી શકતી. જો આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવે તો તે મહિલાને દંડ પણ ભરવો પડે છે અને સજા પણ મળવા પાત્ર બને છે. એટલા માટે અમેરિકાના મિસૌરીમાં કોઈ પણ મહિલા હાલ અન્ડરગારમેન્ટ કપડાં નથી પહેરી શકતી.

મિત્રો હજુ આ બધા દેશો આખી દુનિયામ પોતાનું મહત્વ જણાવી રહ્યા છે, પરંતુ એ લોકો આજે પણ મહિલાઓને પુરુષોના બાનમાં રાખવાની કોશિશ કરે છે. તો મિત્રો તમારું શું કહેવું છે, ભારત મહિલાઓ માટે સારો છે કે વિશ્વના બીજા દેશો… કોમેન્ટ કરીને ખાસ જણાવો. 

Leave a Comment