અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🌲 ઘરના તુલસીના છોડમાં રાખો એક વસ્તુ થઇ જશો પૈસાથી માલામાલ…. 🌲
🌲 મિત્રો જે ઘરના તુલસીના છોડમાં આ એક વસ્તુ નથી રાખવામાં આવતી તે ઘરથી લક્ષ્મીજીની કૃપા ખુબ જ દુર રહે છે. સાથે સાથે તુલસી માતા પણ થાય ક્રોધિત છે અને તમે કોઈ પણ કાર્ય કરશો તો ક્યારેય પણ સફળ નહિ થાવ.Image Source :
🌲 મિત્રો તુલસીનો છોડ એક પવિત્ર છોડ છે. તે આપણા ઘરમાં હોય તો ખુબ જ શુભ માનવામાં આવે છે. બધા લોકો પોતાના ઘરમાં તુલસીનો છોડ ઉગાવી દે છે. પરંતુ તે એ નથી જાણતા કે તુલસીના છોડમાં એવું તો શું રાખવામાં આવે જેનાથી ધન આપણા ઘરમાં આવે છે. આજે અમે જણાવશું કે જો તમારા ઘણા તુલસીના ક્યારામાં આ એક વસ્તુ નથી તો ભોગવવી પડશે ખુબ જ મોટી નુકશાની.
🌲 મિત્રો સૌથી પહેલા તો જણાવી દઈએ કે તુલસીનો છોડ આપણી મરજી પ્રમાણે ન લગાવવો જોઈએ તેના માટે તમારે થોડા નિયમો જાણવા જોઈએ. તો ચાલો જાણીએ તે વસ્તુ વિશે જેને તુલસીના છોડમાં રાખવામાં આવે તો ધનદોલતની વર્ષા થાય છે અને સુખ સમૃદ્ધિ બને રહે છે. તો ચાલો જાણીએ….
🌲 1 જો ઘરમાં તુલસીનો છોડ હોય તો તેના થડમાં શાલીગ્રામ જરૂર રાખવા જોઈએ. નહીતર ખરાબ સમય તમને ઘેરી શકે છે. ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન શાલીગ્રામ તરીકે પણ થાય છે. તે એક કાળા રંગનો પથ્થર ગોળાકારમાં હોય છે તેને ભગવાનનું સ્વરૂપ જ માનવામાં આવે છે. શાલીગ્રામના પથ્થર નેપાળની નદીઓમાંથી મળી આવે છે અને આપણી માતા નર્મદા માંથી પણ મળી આવે છે. જે ઘરમાં શાલીગ્રામને રાખવામાં આવે છે તે ઘરમાં ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીજીની કૃપા પણ રહે છે. ધન અને દોલતની કમી બિલકુલ નથી રહેતી અને તે ઘરમાં હંમેશા માટે ખુશી છવાયેલી રહે છે.
🌲 2 શાસ્ત્રોમાં ચોખ્ખું લખેલું છે કે જે ઘરમાં શાલીગ્રામ રાખેલું હોય તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો ભંડાર હોય છે. સાથે ઘરમાં કોઈ પણ વ્યક્તિ બીમાર પણ ક્યારેય નથી પડતા અને દરેક ક્ષેત્રમાં આપણી વૃદ્ધિ થાય છે. જે ઘરમાં તુલસીના છોડની નીચે શાલીગ્રામ રાખવામાં આવે અને તેની રોજ પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મીજીનો વાસ સદા માટે ત્યાં રહે છે. આવા ઘરમાં કયારેય પણ પૈસાને સંબંધિત કોઈ પણ સમસ્યા નથી થતી.
🌲 આપણા શાસ્ત્રમાં પણ લખ્યું છે કે શાલીગ્રામ શીલાને જે તુલસીના ક્યારામાં રાખે છે તે સંપૂર્ણ તીર્થમાં સ્નાન કર્યા બરાબર જ માનવામાં આવે છે. જો શાલીગ્રામનો રોજ જળાભિષેક કરવામાં આવે તો પૃથ્વીની પ્રદક્ષિણા કર્યા બરાબરનું ફળ મળે છે. મૃત્યુ કાળમાં શાલીગ્રામને જળને ર્પણ કરવામાં આવે તો તે વ્યક્તિ બધા પાપોથી છૂટી જાય છે અને તેનો વાસ મૃત્યુ પછી સીધો વૈકુંઠમાં થાય છે. જે ઘરમાં શાલીગ્રામની નિત્ય પૂજા કરવામાં આવે તો તે ઘરમાં બધી વાસ્તુ સંબંધિત સમસ્યા આપમેળે ખતમ થઇ જાય છે.
🌲 3 હવે જાણીએ કે શાલીગ્રામની પૂજા કેવી રીતે કરાવી જોઈએ. ઘરમાં માત્ર એક જ શાલીગ્રામની પૂજા કરાવી જોઈએ. શાલીગ્રામ ભગવાન વિષ્ણુની મૂર્તિ કરતા પણ વધારે ઉત્તમ છે. શાલીગ્રામ ઉપર ચંદન લગાવીને તેના પર તુલસીનું એક પાંન રખવામાં આવે છે. પ્રતિદિન શાલીગ્રામને પંચામૃત ચડાવવું જોઈએ.
🌲 જે ઘરમાં શાલીગ્રામની પૂજા થાય છે તે ઘરમાં લક્ષ્મીનો સદા માટે વાસ રહે છે. શાલીગ્રામ પૂજન કરવાથી આગળ પાછળના બધા જ જન્મોના પાપ નષ્ટ થઇ જાય છે. શાલીગ્રામ સાત્વિકતાનું પ્રતિક છે. તેના પૂજનમાં આચાર વિચારની અને શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
यह शालीग्राम नामक पत्थर कहां से मिलेगा?
जहां वह बिक्री हेतु कौनसे दुकानदार से मिल पायेगा?