આટલી સુંદર હિરોઈને કરાવી નાખ્યું પોતાનું ટ્રાંસજેન્ડર, હવે હીરો બની કરે છે ફિલ્મોમાં કામ. જાણો શા માટે લીધા આવા પગલા..

ક્રિસ્ટોફર નોલન જેવા દિગ્ગજ ડાયરેક્ટર સાથે સુપરહિટ ફિલ્મ ઇન્સેપ્શનમાં કામ કરનાર અભિનેત્રી એલન પેજ, ટ્રાંસજેન્ડર સર્જરી કરાવીને પુરુષ બની ચૂકી છે. તે હવે એલટ પેજના નામથી ઓળખવામાં આવે છે. એલટ હવે પોતાની ફિટનેસ પર ખુબ જ ધ્યાન આપે છે અને હાલમાં જ તેમણે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં પોતાની 6 પેક્સ એબ્સની પોતાની તસ્વીરો શેર કરી છે.

34 વર્ષની લવ લાઈફ અને પર્સનલ જર્ની ખુબ જ વધારે દિલચસ્પ રહી છે. ટ્રાંસજેન્ડર હોવાની કબૂલાત કરતાં પહેલા ઓલ્ટે કહ્યું હતું કે, તે લેબ્સિબિયન છે અને તેણે વર્ષ 2018 માં એમ્મા પાર્ટનર સાથે લગ્ન કર્યા હતા. ત્યાર પછી 2020 માં મે મહિનામાં આ બંનેના અલગ થવાના સમાચાર આવવા લાગ્યા હતા. ત્યાર પછી ડિસેમ્બર 2020 માં પેજને instragram પર એવું જાહેર કર્યું હતું કે તે ટ્રાંસજેન્ડર છે.

પેજના આ સોશિયલ મીડિયા પોસ્ટ પર એમ્માએ સપોર્ટ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ટ્રાંસજેન્ડર અને એલજીબીટીયુ સમુદાયના સમાચાર પર, લોકોએ રિસ્પેક્ટ કરવી જોઈએ અને આ લોકો દુનિયા માટે એક ગિફ્ટ છે એવું માનવું જોઈએ. જો કે, સમર્થનના થોડા સમય પછી પેજ અને એમ્મા એ હોલીવુડ રિપોર્ટ દ્વારા જાન્યુઆરી 2021 માં તેમણે કહ્યું હતું કે, તેઓ તલાક લઈ રહ્યા છે.

તે બંને એ કહ્યું હતું કે, બંને આજે પણ એક સારા મિત્રો છે અને આગળ પણ રહીશું. જો કે પર્સનલ લાઈફમાં ઉતાર-ચડાવ થયા પછી પણ એલટ પેજ પોતાના કરિયરને લઈને વધુ પોઝીટીવ છે અને હવે તે એક અભિનેતા તરીકે પોતાના જીવનને ઉડાન આપવા જઈ રહ્યા છે. તેમણે એક પ્રોફાઇલ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હવે હું મારી બોડીને લઈને ખુબ જ સહજ છું.

પેજે આગળના એક ઈન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું હતું કે, તે પોતાની એક્ટિંગને લઈને હવે ખુબ જ ઉત્સાહનો અનુભવ કરી રહી છું. પછી ભલેને મારા ઘણા વર્ષો ચેતવણીપૂર્ણ અને સમસ્યાથી ભરેલા કેમ ન ગયા હોય, પરંતુ હું આજે પોતાને અંદરથી ખુબ જ પોઝીટીવનો અનુભવ કરી રહ્યો છું. તેથી આજે હું બહારની મુશ્કેલીઓનો સામનો કરવા માટે પોતાને પૂરી રીતે તૈયાર કરી રહ્યો છું.

પેજ આજે તો, નેટફ્લિક્સના હિટ સુપર હીરો શો ધ અમ્બ્રેલા એકેડમીની ત્રીજી સિઝનમાં કામ કરી રહ્યા છે. તે પોતાની ટ્રાંસજેન્ડર સર્જરી પછી પહેલી વાર જ એક્ટરના રૂપમાં દેખાશે. ટાઈમ મેગેજીનમાં વાતચીત કરતાં પેજે એવું કહ્યું હતું કે, તેમને એ તો ખબર હતી કે ઘણા લોકો મારા આ નિશ્ચયથી મને સર્પોટ કરશે અને મારે ઘણા લોકોની ટ્રાંસફોબિયા અને નફરતને પણ ઉઠાવવી પડશે.

પેજે આગળ કહ્યું કે, મને ખબર ન હતી કે આ વાત આખી દુનિયામાં ખુબ જ મોટા સમાચાર બની જશે. એ વાત સાચી છે કે, પેજની જાહેરાત પછી, તેણીએ 20 થી વધુ દેશોમાં ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું અને તેના instragram માં એક જ દિવસમાં 4 લાખ ફોલોવર્સ થઈ ગયા. તેની ગણતરી આજે વિશ્વની સૌથી લોકપ્રિય ટ્રાંસજેન્ડર અભિનેતાઓમાં થાય છે.

ઓપેરા વિન્ફ્રે સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે, તે તેનું સામાન્ય બાળપણ હતું, પરંતુ જ્યારે તેમણે કિશોરાવસ્થા દરમિયાન તેના શરીરમાં ફેરફારો જોયા, ત્યારે હું ખુબ જ અસ્વસ્થતાનો અનુભવ કરી રહ્યો હતો. આ દરમિયાન એલટ ટોમબોયની જેમ રહેતા હતા.

પરંતુ જેમ-જેમ તેમનું કરિયર બોલીવુડમાં ઉડાન ભરી રહ્યું હતું, તે પોતાની પર્સનલ લાઈફમાં એટલા જ ડૂબેલા રહેતા હતા. તેથી તેમણે ઘણા વર્ષો પછી, સર્જરી કરાવવાનો નિશ્ચય કર્યો હતો. આ પેજ એ પોતાના સર્જરી દ્વારા એક નવી ઓળખ બનાવવાનો નિર્ણય લીધો છે. જે દરેક લોકોના આકર્ષણનું કારણ બન્યું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment