મિત્રો આપણને બધા જ જાણીએ છીએ કે ધુમ્રપાન કરવું, દારૂનું સેવન કરવું, તંબાકુનું સેવન એ આપણા સ્વાથ્ય માટે ખુબ જ નુકશાનકારક છે. પરંતુ તેમ છતાં લોકો આજે ખુબ જ ચાવથી તેનું સેવન કરતા હોય છે. આજે એવું નથી લોકો તેના નુકશાન વિશે નથી જાણતા. બધા જ લોકોને જાણ છે કે તેનાથી કેન્સર જેવવી ગંભીર બીમારી થઈ શકે છે. પરંતુ તેમ છતાં રહી શકતા ન હોય. માટે આ બધી વસ્તુઓ વ્યસનનનું રૂપ લઇ લે છે. પરંતુ આજે અમે તમને બોલીવુડની અમુક એવવી અભિનેત્રી વિશે જણાવશું જે આલ્કોહોલનું ખુબ જ સેવન કરતી જોવા મળેલી છે.
મિત્રો આજના સમયમાં આલ્કોહોલનનું સેવન કરવું તે એક સામાન્ય બાબત બની ગઈ છે. કેમ કે આજકાલ નાના મોટા બધા જ લોકો શરાબનું સેવન કરતા હોય છે. પરંતુ આજે સમય ખુબ જ આગળ નીકળી ગયો છે. કેમ કે વિદેશમાં તો સ્ત્રીઓ આલ્કોહોલનું સેવન કરે જ છે. પરંતુ હવે આપણા દેશમાં પણ આલ્કોહોલનું સેવન સ્ત્રીઓ કરવા લાગી છે. જેનું ચલણ સૌથી વધારે બોલીવુડમાં જોવા મળે છે. તો ચલો જાણીએ અને જોઈએ કોણ છે એ અભિનેત્રીઓ જે ખુબ જ આલ્કોહોલનું સેવન કરે છે અને જેના કારણે તે ચર્ચામાં પણ રહી હતી. તેમાં સૌથી પહેલું નામ છે અમીષા પટેલ. અમીષા પટેલે ગદ્દર અને કહોના પ્યાર જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેના સિવાય પણ અન્ય ફિલ્મોમાં તેમણે કામ કાર્યું છે. અમીષા પોતાના સમયની ખુબ જ સારી અભિનેત્રી હતી. પરંતુ અમીષા પટેલને શરાબ પીવાની આદત હતી. તેને ઘણી વાર નાશની હાલતમાં જોવામાં આવી છે. પરંતુ ઘણી વાર તો એવા ફોટાઓ પણ સામે આવ્યા હતા, જેમાં તે આલ્કોહોલનું સેવન કરતી હોય. તો અમીષા પટેલ ખુબ જ આલ્કોહોલનું સેવન કરતી જોવા મળેલી છે.
ત્યાર બાદ આવે છે અનીતા હસનંદાની. અનીતાએ કૃષ્ણા કોટેજ અને રાગીની MMS 2 જેવી ખુબ જ બેહતરીન ફિલ્મોમાં કામ કર્યું છે અને ખુબ જ મહત્વની ભૂમિકા પણ નિભાવી છે. તે અત્યાર સુધીમાં ઘણી બધી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તમને જણાવી દઈએ કે આ સમયે અનીતા હસનંદાની ટીવીનું ખુબ જ મશહુર અભિનેત્રીમાંથી એક છે. પરંતુ જણાવી દઈએ કે અનીતા પણ ઘણી વાર આલ્કોહોલના સેવનમાં જોવા મળી છે. તે ઘણી વાર તેના સસરા અને પતિ સાથે નશો કરતા જોવા મળી છે. ઉપર અને નીચેના ફોટામાં તમે જોઈ શકો છો. ઉપરના ફોટોમાં અનીતા આલ્કોહોલની બોટલ સાથે જોવા મળે છે. તો નીચે તેની બીજી પણ તસ્વીર છે જેમાં અનીતા તેના સસરા સાથે બેસીને આલ્કોહોલના સેવનનો આનંદ લઇ રહી છે. તો આ અભિનેત્રી પણ ખુબ જ આલ્કોહોલનું સેવન કરે છે.
હવે છે મનીષા કોઈરાલા. મિત્રો મનીષા કોઈરાલા પણ તેના સમયની ખુબ જ ફેમસ અભિનેત્રી હતી. તેના સમયની બધી જ ફેમસ અભિનેત્રીઓ માની એક હતી. પરંતુ તમને જણાવી દઈએ કે તેને આલ્કોહોલ અને ધુમ્રપાન જેવી ગંભીર નશાની લત લાગી ગઈ હતી. જેના કારણે તેને કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ હતી. પરંતુ આ બીમારી બાદ તેણે નાશનની લત છોડી દીધી હતી. આ સિવાય પણ ઘણી નાનીમોટી અભિનેત્રીઓ આલ્કોહોલનું સેવન કરતી જોવા મળેલી છે. તેમાંથી અમુક તો સ્મોકિંગ કરતા પણ જોવા મળેલી છે. પરંતુ મિત્રો હવે દેશમાં સામાન્ય મહિલાઓ પણ નશાનો શિકાર બની રહી છે. તો બને એટલું નશાની આદતથી દુર રહો. એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાનકારક છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google