દિલ હંમેશા એક એવા પાર્ટનરની તલાશ કરતું હોય છે જે તમારા દિલને સમજે અને તમને ખુદથી પણ વધારે પ્રેમ કરે છે. પણ ઘણી વાર એવું થતું નથી. ખોટી રાશિના લોકોથી પ્રેમ કરવા કરતા જીવનમાં પ્રેમ માટે અમુક મહત્વ પૂર્ણ વાતો ઉપર ધ્યાન દેવું જરૂરી છે.
એટલે જો તમે ખોટી રાશિઓના લોકોથી પ્રેમ કરો છો તો એ પ્રેમ સફળ નથી થતો. પહેલી છે મેષ અને કર્ક. એવું કહેવામાં આવે છે કે આ બંને રાશિઓમાં બિલકુલ વિરોધાભાસ હોય છે. આ રાશિના લોકોને અંદરો અંદર બનતું નથી હોતું. આ બંને રાશિના લોકોનો વિચાર ભિન્ન ભિન્ન હોય છે. જો તમે પણ આ રાશિના જાતકો છો તો બંનેને એક બીજાને સમજવામાં ઘણો સમય લાગશે. પરંતુ છતાં અનબન જીવનમાં રહેશે. એટલા માટે મેષ રાશિ વાળા લોકોએ કર્ક રાશિની વ્યક્તિ સાથે અને કર્ક વાળાએ મેષ રાશિના જાતકો સાથે પ્રેમ ન કરવો જોઈએ.
બીજું છે કુંભ અને કર્ક. આ રાશિના જાતકોએ પણ એકબીજા સાથે ક્યારેય પ્રેમ ન કરવો જોઈએ. કુંભ રાશિ વાળા લોકોનો વ્યવહાર સારો હોય છે. જેનાથી આ લોકો બીજાને દીવાના બનાવી લેતા હોય છે. આ લોકો તેના પ્રિય વ્યવહારના લીધે કર્ક રાશિવાળાને આકર્ષિત કરે છે. પણ થોડો સમય વીત્યા બાદ એ લોકોના વ્યવહાર બંનેમાં લડાઈ અને ઝગડાનું કારણ બને છે. આ રાશિના જાતકોની વચ્ચે સ્વભાવ બિલકુલ મેચ નથી થતો. આ બંને રાશિના જાતકોના વિચારો ખુબ જ લગ હોય છે.
ત્રીજી રાશિ છે વૃષભ અને સિંહ. આ બંને રાશિના જાતકોએ પણ એકબીજાને પ્રેમ ન કરવો જોઈએ. વૃષભ રાશિ વાળા લોકો શાંત વાતાવરણને પસંદ કરતા હોય છે. આ લોકો કોઈ પણ નવું કામ કરતા પહેલા ખુબ જ વિચારતા હોય છે.
પરંતુ સિંહ રાશિના જાતકો તેનાથી બિલકુલ વિપરીત હોય છે. સિંહ રાશિના જાતકો થોડા ચંચળસ્વભાવના હોય છે. અને થોડા ગુસ્સા વાળા પણ હોય છે. એ દરેક નવી ચીજને ટ્રાય કરતા હોય છે. આ બંને રાશિઓને એકબીજા સાથે ઓછું બને છે શરૂવાતમાં તો આ લોકો સારી રીતે રહે છે પરંતુ સમય જતા બંનેમાં ઝગડા થવા લાગે છે. એટલા માટે આ બંને રાશિઓના જાતકોએ એકબીજા સાથે ક્યારેય પ્રેમ ન કરવો જોઈએ.ચોથી રાશિ છે વૃશ્વિક અને મેષ. આ રાશિના જાતકોને પણ એકબીજા સાથે પ્રેમ ન કરવો જોઈએ. મેષ રાશિ વાળા લોકો થોડા ફલર્ટ ટાઈપના હોય છે. આમ તો બંને રાશિના લોકોને પોતાની આઝાદીમાં રહેવું પસંદ હોય છે. બંને પોત પોતાની મસ્તીમાં જ રહેતા હોય છે. એટલા માટે આ બંને રાશિના જાતકો ક્યારેય પણ એકબીજા સાથે ખુશ નથી રહી શકતા.
આ રાશિઓના જાતકોને નમવું નથી ગમતું આ જ કારણે આ લોકોમાં ઓછું બને છે. તો આ રાશિના જાતકોએ ક્યારેય પણ લગ્ન કરવા જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google